ETV Bharat / crime

પ્રેમીની સામે સામુહિક દુષ્કર્મ, પોલીસથી બચવા અજમાવ્યો આ પેતરો - Surat Crime News

સુરતમાં કેળાના ખેતરમાં સામૂહિક દુષ્કર્મનો કિસ્સો સામે (gang rape case in Surat) આવતા ચકચાર મચી ગઈ છે. પ્રેમીને દોરાથી હાથ બાંધીને હવસખોરોએ પ્રેમિકા પર દુષ્કર્મ આચરીને ધાકધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ નરાધમોએ પોલીસથી બચાવ પોતાનું શરીર પણ ફેરવી નાખ્યું હતું. (Surat Police Gang Rape Investigation)

પ્રેમીની સામે સામુહિક દુષ્કર્મ, આરોપીઓએ પોલીસથી બચાવ અજમાવ્યો પેતરો

author img

By

Published : Sep 17, 2022, 3:05 PM IST

સુરત પ્રેમીની સામે જ ચાર નરાધમો દ્વારા યુવતી પર સામુહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે આ ચકચારી ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપી શાકભાજીના (gang rape case in Surat) પોટલાં ધોવાનું કામ કરે છે. પરંતુ એક આરોપીની હજુ પણ શોધખોળ ચાલુ છે. આરોપીઓ પૈકી એકે પોલીસ ધરપકડ ન કરે આ માટે માથાના વાળ કપાવી નાખ્યા હતા.(Surat Police Gang Rape Investigation)

પ્રેમીની સામે સામુહિક દુષ્કર્મ, આરોપીઓએ પોલીસથી બચાવ અજમાવ્યો પેતરો

શું હતી ઘટના શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી યુવતી રવિવારે મોડી સાંજે તેના પ્રેમી સાથે ફરવા નીકળી હતી. બંને મોડી સાંજે દેવધર રઘુવીર માર્કેટથી કુંભારીયા ગામ જતા રોડ પર બાઈક પર બેઠા હતા. આ સમયે પાંચ અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા અને તેઓએ બંનેને ધમકાવી ચાલતા ચાલતા નજીકમાં કેળાના ખેતરમાં લઇ ગયા હતા. જ્યાં યુવતીના પ્રેમીને માર મારી તેને દોરડાથી બાંધી દીધો હતો અને બાદમાં તેની નજર સામે પાંચેય નરાધમોએ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યા હતો. બાદમાં આ નરાધમમો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.

પોલીસે શું કહ્યું સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આ સંપૂર્ણ રીતે બ્લાઇન્ડ કેસ હતો. પરંતુ CCTV અને ફરિયાદી દ્વારા આપવામાં આવેલી વિગતો આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. ફરિયાદી એ આપેલી વિગત બાદ સ્કેચ તૈયાર કરવામાં આવ્યું હતું. આરોપી વિકાસની ધરપકડ ન થાય અને ઓળખ છુપાવવા માટે પોતાના માથાના વાળ કપાવી નાખ્યા હતા. 22 વર્ષીય વિકાસ યાદવ મૂળ બિહારનો વતની છે અને સુરત ખાતે શાકભાજીના પોટલા ધોવાનું કામ કરે છે. (Rape against lover in Surat)

આરોપીઓ પોટલા ઉચકવવાનું કામ કરે છે કમિશનરે જણાવ્યું હતું કે, બીજો આરોપી 25 વર્ષીય ગોપાલ મનના છે જે મૂળ સુરતનો છે અને એ પણ શાકભાજીના પોટલા ધોવાનું કામ કરે છે. ત્રીજો આરોપી એકેશ્વર છીએ જીતેન્દ્ર યાદવ છે જે મૂળ બિહારનો રહેવાસી છે અને અહીં બંને આરોપીઓ સાથે સરદાર માર્કેટમાં શાકભાજીના પોટલા ઉંચકવાનો કામ કરે છે. ત્રણેય આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ રાત્રિ દરમિયાન કુંભારીયા ગામથી દેવધર તરફ ફરવા માટે નીકળ્યા હતા. ત્યારે આ બંને પ્રેમી પ્રેમિકા તેમને નજરે આવ્યા હતા. (Surat Police)

આરોપીઓએ આપી ધમકી વધુમાં જણાવ્યું હતું, તેઓએ એકાંતનો લાભ ઉઠાવી બંનેને ધાક ધમકી આપી હતી. બાદમાં આરોપી દીપક યાદવે તેઓની પાસે ગળે પહેરવાના ગમછાથી છોકરાનું ગળું દબાવી દીધું હતું. જ્યારે વિકાસે છોકરાને માથાના પાછળના ભાગે મારી ત્યાં આગળ પડેલા દોરાથી હાથ બાંધી દઈ સૌ પ્રથમ વિકાસ યુવતીને કેળાના ખેતરમાં લઈ જઈ તેને ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ અન્ય આરોપીઓએ પણ તેની સાથે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

નરાધમો બંનેના મોબાઈલ પણ લઈ ગયા પાંચેય નરાધમોએ યુવતીના પ્રેમીને બંધક બનાવી દીધો હતો. આ દરમિયાન એક શખ્સે કહ્યું હતું કે, બંનેના મોબાઈલ લઇ લો નહીં તો તેઓ પોલીસને બોલાવી લેશે. જેથી બાદમાં નરાધમોએ બંનેના મોબાઈલ લઇ લીધા હતા. જોકે જતા જતા બંનેના મોબાઈલ પરત ન આપી સાથે જ લઇ ગયા હતા. જેથી પોલીસે તેની ફરિયાદમાં ઉલ્લેખ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (Rape in banana farm in Surat)

બંન્ને લોકો ક્યારે પ્રેમમાં રંગાણા યુવતીએ પોલીસને આપેલી માહિતીમાં શરૂઆતમાં તેના પ્રેમીને બચાવવા અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ બાદમાં પોલીસે કડક વલણ અપનાવતા સમગ્ર હકીકત જણાવી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલા એક અજાણયા નંબર પરથી ફોન આવ્યો હતો અને બાદમાં તેમાંથી બંને વાત કરતા થયા હતા. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો અને બંને અવારનવાર મળતા હતા. Surat Crime News

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.