ETV Bharat / crime

સમાધાન કરવા બોલાવીને યુવાન પર છરીના ઘા માર્યા, હત્યાના ગુનામાં 8ની ધરપકડ - Youth killed old feud in Morbi

મોરબીમાં જૂની અદાવતનું સમાધાન કરવા બોલાવીને યુવકને છરીના (Youth killed old feud in Morbi) ઘા મારવામાં આવ્યા છે. યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ (Morbi Crime News) નિપજ્યું હતું. રેલવે પોલીસે હત્યાનો ગુનો નોંધીને 8 શખ્સોની ધરપકડ કરી છે.(Railway area Youth killed old feud)

સમાધાન કરવા બોલાવીને યુવાન પર છરીના ઘા માર્યા, હત્યાના ગુનામાં 8ની ધરપકડ

author img

By

Published : Dec 24, 2022, 6:59 PM IST

મોરબી : ધકાવાળી મેલડી માતાના મંદિર પાસે જુના ઝઘડાનો ગુસ્સો (Morbi Crime News) રાખીને યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. મંદિર પાસે રેલવેની હદમાં જુના ઝઘડાનું સમાધાન કરવાના બહાને બોલાવી યુવાનને આઠ શખ્સોએ છરીના આડેધડ ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવાનનું મૃત્યુ થતા રેલવે પોલીસે 302ની કલમ ઉમેરી આઠ આરોપીની ધરપકડ કરી હતી.(Railway area Youth killed old feud)

આ પણ વાંચો ફરી એકવાર સુરતમાં નરાધમે પ્રેમમાં પ્રેમિકાના ગળે સરાજાહેર કટર ફેરવ્યું

સમાધાન માટે યુવાનને બોલાવ્યો હતો મોરબી રેલવે પોલીસ પાસેથી માહિતી મળી હતી કે, મોરબીના શનાળા રોડ પર આવેલી મુરલીઘર હોટલ પાછળ રહેતા પપ્પી વિકાણીને ગત તારીખ 16ના રોજ રાત્રે મોરબીના નવલખી રોડ પર ધકાવાળી મેલડી માતાના (Killed near Meldi Mata temple in Morbi) મંદિર પાસે રેલવેની હદમાં જુના ઝઘડાનો ગુસ્સો રાખી આ ઝઘડાનું સમાધાન કરવાના બહાને બોલાવ્યો હતો. જેમાં આરોપીઓએ યુવાન પર આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. આથી આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પપ્પી વિકાણીને (25 વર્ષિય) રાજકોટ સારવાર અર્થે ખસેડાયા બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જોકે જે તે સમયે મૃતકના ભાઈ વિક્રમભાઈની ફરિયાદના આધારે કલમ 307 હેઠળ ગુન્હો રેલવે પોલીસમાં નોંધાયો હતો. (Youth killed old feud in Morbi)

આ પણ વાંચો કર્ણ હોસ્પિટલમાં માતાપુત્રીની હત્યા, શંકાની સોય હોસ્પિટલ કર્મચારી સામે

રેલ્વે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા યુવાનનું મૃત્યુ થતા 302ની કલમ ઉમેરી હત્યા કરનાર આરોપીઓ પ્યારું દાદુભાઈ સલાટ, ભદું હેમુભાઈ સલાટ, રાયચંદ સલાટ, અર્જુન સલાટ, સવાણું ઉર્ફે શંકર સલાટ, નવઘણ સલાટ, રાજુ લાલાભાઈ ભરવાડ, રાજેશ ઉર્ફે ભાદો સલાટ, અર્જુન કાલાભાઈ સલાટની રેલવે પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Youth killed in railway area of ​​Morbi)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.