ETV Bharat / crime

GST Scam In Disha: પેટ્રોલ પંપના સંચાલકો અને GST અધિકારીએ મળીને 5.98 કરોડનું કૌભાંડ આચર્યું

સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખળભળાટ મટી જાય તેવી ઘટના ડીસાની સહાયક રાજ્ય વેરા કમિશનર કચેરીમાં (Assistant State Tax Commissioner Office) બની હતી. ડીસામાં 8 વર્ષ પહેલા વેટ કાયદા હેઠળ પેટ્રોલ પમ્પ સંચાલકોએ વકીલ કમલેશ હેરુવાલા અને એકાઉન્ટન્ટ સાગર બનાવાલા દ્વારા કેટલાક પંપ સંચાલકોએ (GST Scam In Disha)સરકારની આંખમાં ધૂળ નાખી ટેક્સની રકમ (petrol pump operators and GST officers committed a scam) ઓછી ભરી હતી.

GST Scam In Disha: પેટ્રોલ પંપના સંચાલકો અને GST અધિકારીએ મળીને 5.98 કરોડનું કૌભાંડ આચર્યું
GST Scam In Disha: પેટ્રોલ પંપના સંચાલકો અને GST અધિકારીએ મળીને 5.98 કરોડનું કૌભાંડ આચર્યું
author img

By

Published : Dec 10, 2021, 10:18 AM IST

  • 8 વર્ષનું કૌભાંડ ખુલ્યું
  • 35 લોકો સામે ડીસાની મહિલા GST અધિકારીએ ગુનો નોંધાવ્યો
  • 29 વેપારી, 6 ટેક્સ એડવોકેટ એકાઉન્ટન્ટ અધિકારીઓએ ગુનો આચાર્યો

ડીસા: ડીસામાં 8 વર્ષ પહેલા વેટ કાયદા હેઠળ પેટ્રોલ પમ્પ સંચાલકોએ વકીલ કમલેશ હેરુવાલા અને એકાઉન્ટન્ટ સાગર બનાવાલા દ્વારા કેટલાક પંપ સંચાલકોએ સરકારની (Assistant State Tax Commissioner Office)આંખમાં ધૂળ નાખી ટેક્સની રકમ ઓછી(GST Scam In Disha) ભરી હતી. મોડ્સ ઓપરેન્ડી મુજબ વેપારીઓએ જાતે વેટ ભર્યા અંગેનો મેન્યુઅલ નમુનો ૨૦૭ વીના સહાયક વેરા કમિશનરની કચેરી ઘટક 35 ડીસાના સીનીયર કારકુન નરેશ ચૌધરી અને સીનીયર કારકુન પ્રકાશ ચૂડી પાસે તેમના લોગીન ID માંથી વેટ ભર્યા અંગેની ખોટી ખતવણી કરી, એકનોલેજ મેન્ટ રીસીપ્ટ જનરેટ કરી સરકાર સામે છેતરપિંડી (petrol pump operators and GST officers committed a scam) આચરી હતી.

GST Scam GST Scam In Disha: પેટ્રોલ પંપના સંચાલકો અને GST અધિકારીએ મળીને 5.98 કરોડનું કૌભાંડ આચર્યુંIn Disha: પેટ્રોલ પંપના સંચાલકો અને GST અધિકારીએ મળીને 5.98 કરોડનું કૌભાંડ આચર્યું

ખોટા કાગળો બનાવી કૌભાંડ આચાર્યું

જેમાં નિવૃત્ત રાજ્ય વેરા અધિકારી અશ્વિન જોશી અને નિરીક્ષક કરસન પ્રજાપતિએ ગુનાહીત કાવતરુ રચી વેપારીઓના હિતમાં સરકારને 5.98 કરોડનો ચુનો ચોપડ્યો હતો.જે મામલામાં સ્થાનિક સ્તરે તાપસ બાદ 29 વેપારીઓ,ટેક્સ એડવોકેટ,એકાઉન્ટન્ટ સાથે મળી GSTના (Goods and Services Tax) અધિકારીઓ અને કર્મીઓ સામે સહાયક રાજ્ય વેરા કમિશનર ભારતી દેસાઈએ ડીસા પોલીસ મથકમાં (Police Station Disa) ફરિયાદ નોંધાવી છે, સરકારી ઓડિટ આકારણીની કામગીરી દરમિયાન આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું

ડીસાના સહાયક રાજ્ય વેરા કમિશનર ભારતી દેસાઈનું નિવેદન

આ અંગેની વિગતો આપતા ડીસાના સહાયક રાજ્ય વેરા કમિશનર ભારતી દેસાઈએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2016- 17 અને 2017-18ની ઓડિટ આકારણી કામગીરી દરમિયાન કેટલાક પેટ્રોલ પંપના સંચાલકોને તેમના પત્ર કે ભરવાપાત્ર વેરો વેટ મેન્યુઅલ ચલણથી વેરો ભરેલ દર્શાવેલ જેની નકલ તેમજ વેરા ભર્યા અંગેના પુરાવા વેપારીઓ પાસે તેમના વીરા સલાહકાર કમલેશભાઈ હેરુવાલા પાસે મંગાવેલા તે અંગે નોટિસ પાઠવી ચલણો રજૂ કરવા જણાવ્યું હતું, પરંતુ વેપારી કે સલાહકારે આવા કોઈ જ ચલણો રજુ કરેલ ન હતા. તેમજ વેરા ભર્યા અંગેના પુરાવા રજુ કર્યા ન હતા, જે બાદ વિસંગતતા ધ્યાને આવતા વર્ષ 2013-14ના સમયથી મેન્યુઅલી ચલણોની સાથે મેલવણુ કરતા 29 વેપારીઓના કેસમાં વિસંગતતા સામે આવી હતી.

વેપારીઓએ કંઈ રીતે ગુનો આચાર્યો

વેચાણવેરા વિભાગની પ્રાથમિક તપાસ દરમિયાન ૩૦ મે ના રોજ કરસન ભાઈ વેલાજી ચૌધરીએ પોતાના લેખિત નિવેદનમાં જણાવ્યા મુજબ ટેક્સ મૂકી કમલેશભાઈ હેરુવાલા અને એકાઉન્ટન્ટ સાગરભાઇ બનાવવાને ચલણ ભરવા રોકડા પેમેન્ટ આપતા અને સાગરભાઇ તેમને વેરા ભરી તેઓને તેનુંએ પેમેન્ટનું ચલણ નમુનો ૨૦૭ આપતા હતા, પરંતુ પ્રાથમિક ચકાસણીમાં માલૂમ પડ્યું કે, વેપારીએ રજૂ કરેલી ઇ પેમેન્ટની સ્લીપમાં છેડછાડ કરેલ છે, આવા કોઇ નાણાં સરકારી તિજોરીમાં જમા થયા નથી, જ્યારે VATIS સિસ્ટમમાં આ કંપની ખોટી મેન્યુઅલ પેમેન્ટ તરીકે ખતવણી થઈ છે, આમ ખોટું છેડછાડ વાળું પેમેન્ટ ચલણ બનાવી. તેનું ચલણ તરીકે ખોટી ખતવણી VATIS સિસ્ટમમાં કરાવડાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું.

કૌભાંડ આચરનારા વેપારીઓ

હિતેશકુમાર નાનજીભાઈ જોશી રહે.ભાખરી તાલુકો વાવ, દશરથભાઈ કાળુભાઈ ખટાણા રહે. દામા તાલુકો ડીસા, દિનેશચંદ્ર અજમલજી સુથાર રહે કંસારી તાલુકો ડીસા, વિરાજ કુમાર હિતેન્દ્રભાઈ પરીખ રહે. જેતડા. તાલુકો.થરાદ, નરસિંહભાઈ થાનાજી પટેલ રહે.રાહ.તાલુકો. થરાદ, દરગાભાઈ ભેરાજી પટેલ રહે. રાહ. તાલુકો. થરાદ., ઈશ્વરદાન દેવીદાન ગઢવી રહે. ભાટવરગામ.તાલુકો. વાવ, નિલેશગીરી ગણપતંગિરી ગૌસ્વામી રહે.સુઇગામ તા.વાવ, ગણેશભાઈ પતાભાઈ પટેલ રહે.ધાનેરા, રાખુંબેન રુડાભાઈ સોલંકી રહે.લવાણા તા.દિયોદર, મહેન્દ્રભાઈ ભવરજી જાડેજા રહે.પાલડી તા.દિયોદર, નાગજીભાઈ જોરાભાઈ દેસાઈ રહે.દિયોદર, જમીલાબને અશરફભાઈ સોલંકી રહે.કોતરવાડા તા.દિયોદર, જબરસિંહ લખાજી વાઘેલા રહે.મીઠા તા.ભાભર, સંદીપકુમાર હરગોવાન દાસ હડેચા રહે.ભાભર નવા તા.ભાભર, જીગ્નેશભાઈ પી.ચૌધરી રહે.ભાભર નવા રહે.ભાભર, દેવરામભાઈ પટેલ રહે.ભાભર નવા તા.ભાભર, લાલજીભાઈ હરજીભાઈ ચૌધરી.રહે.ભાભર નવા તા.ભાભર, દાનાભાઈ ભીખાભાઇ રાજપૂત રહે.ભાભર નવા તા.ભાભર, રીંકલબેન રમેશગીરી ગૌસ્વામી રહે.ગોસન તા.ભાભર, હીરાભાઈ પાંચાભાઈ પઢાર રહે.જેતડા તા.થરાદ, ડામરાભાઈ કે ડાભી રહે.દાંતીવાડા, ગીતાબેન કલ્યાણભાઈ દેસાઈ રહે.ચાંગા તા.કાંકરેજ, જીતેન્દ્રકુમાર દેવસીભાઈ શેઠ રહે.થરાદ, શિલ્પાબેન પાંચાભાઈ ચૌહાણ રહે.ડીસા, ભાનુભાઈ ઉમેદભાઈ પરમાર રહે.અભેપુરા તા.થરાદ, અભાભાઈ પટેલ રહે.લાખણી, વર્ધસિંહ દાનાજી વીઝીયા રહે.વાવ, રોહિત કુમાર હીરાલાલ આચાર્ય રહે. ભાભર વા તા.ભાભર

ટેક્સ એડવોકેટ

કમલેશ હેરૂવાલા રહે.ડીસા.(એકાઉન્ટન્ટ), સાગરભાઇ હરેશભાઈ બનાવાલા રહે. ડીસા.વેચાણ વેરા કચેરીનો સ્ટાફ, નરેશભાઈ સવાભાઈ ચૌધરી રહે.દિયોદર, પ્રકાશભાઈ જગદીશભાઈ ચૂડી રહે.સદરપુર તા.પાલનપુર, અશ્વિનભાઈ કાંતિલાલ જોશી (નિવૃત) રહે.પાલનપુર, કરસનભાઈ જોઇતાભાઇ પ્રજાપતિ (નિવૃત)રહે.મોટાસડા તા.દાંતા

આ પણ વાંચો:

માળિયા હાઈવે નજીક પોલીસે ચરસના જથ્થા સહિત 9.47 લાખનો મુદામાલ કબ્જે કર્યો

મોરબીમાં ધોળે દિવસે લૂંટના બનાવમાં બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.