ETV Bharat / crime

DRIની મોટી કાર્યવાહી: 50 કરોડના ડ્રગ્સ સાથે 2 વિદેશી નાગરિકોની કરાઇ ધરપકડ - 50 કરોડનું ડ્રગ્સ જપ્ત

DRIએ(Directorate of Revenue Intelligence) મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રગ્સ સાથે 2 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. ડીઆરઆઈએ બંને પાસેથી 8 કિલો હેરોઈન ડ્રગ્સ જપ્ત કર્યું છે, રિકવર કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 50 કરોડ રૂપિયા (DRI recovered drugs worth 50 crores) છે.

Etv BharatDRIની મોટી કાર્યવાહી: 50 કરોડનું ડ્રગ્સ જપ્ત, 2 વિદેશી નાગરિકોની ધરપકડ

author img

By

Published : Nov 27, 2022, 5:40 PM IST

મહારાષ્ટ્ર: DRIએ (Directorate of Revenue Intelligence) મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રગ્સ સાથે 2 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. ડીઆરઆઈએ બંને પાસેથી 8 કિલો હેરોઈન ડ્રગ્સ જપ્ત કર્યું છે, રિકવર કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 50 કરોડ રૂપિયા(DRI recovered drugs worth 50 crores) છે.

ડ્રગ્સ સાથે 2 વિદેશી નાગરિકોની ધરપકડ: ટીમને બાતમી મળી હતી કે 2 મુસાફરો ડ્રગ્સની દાણચોરી કરવા માટે મુંબઈ આવવાના છે, ત્યારબાદ અધિકારીઓએ છટકું ગોઠવ્યું અને આરોપીઓને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી પરંતુ તેણે પહેલા ના પાડી દીધી, ત્યારબાદ અધિકારીઓએ તેમના સામાનની તપાસ કરી અને તેને ઝડપી લીધો. તેમને 4 કિલોના 2 પેકેટ જે સફેદ પાવડરના હતા, તે ઉચ્ચ ગુણવત્તાની હેરોઈન ડ્રગ્સ હોવાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.