ETV Bharat / crime

સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં 10 શાર્પશૂટરની ઓળખ અને એક વ્યકિતની થઈ ધરપકડ - લોરેન્સ ગેંગ

પંજાબના પ્રખ્યાત ગાયક અને કોંગ્રેસી નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં પોલીસે 10 શાર્પ શૂટર્સની ઓળખ કરી (Sidhu Moosewala murder case) છે . ઘણા રાજ્યોની પોલીસ તેમને પકડવા માટે દરોડા પાડી રહી (conducting raids) છે.

સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં 10 શાર્પશૂટરની ઓળખ અને એક વ્યકિતની ધરપકડ થઈ

author img

By

Published : Jun 6, 2022, 1:28 PM IST

ચંદીગઢ: પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના મામલામાં પોલીસ સતત દરોડા પાડી રહી છે. હત્યારાઓને વહેલી તકે પકડવાના પ્રયાસો ચાલુ છે. અત્યાર સુધીમાં પોલીસે હત્યાના સંબંધમાં 10 શાર્પ શૂટરની ઓળખ (10 Sharp Shooter Identification) કરી છે. આ તમામ લોરેન્સ ગેંગ (Lawrence Gang) સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. આ શાર્પશૂટર્સ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: મિત્ર બન્યો યમરાજ : એવું તો શું થયું કે મિત્રએ જ મિત્રની કરી હત્યા

એક શકમંદ વ્યકિતની ધરપકડઃ પંજાબના માનસા જિલ્લામાં કોંગ્રેસના નેતા અને ગાયક મુસેવાલાની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં (Sidhu Moosewala murder case) આવી હતી. પંજાબ સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. ત્યારે પોલીસ આ શાર્પ શૂટરોની શોધમાં સતત દરોડા પાડી રહી (conducting raids) છે. શૂટરો પૈકી એક રાજસ્થાનનો હોવાનું કહેવાય છે. પંજાબ પોલીસ ઉપરાંત દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનની પોલીસ આ શૂટરોને શોધી રહી છે. બીજી તરફ પોલીસે દવિંદર ઉર્ફે કાલા નામના યુવકની ધરપકડ કરી (Arrest of a suspect) છે. ફતેહાબાદ સદર પોલીસ સ્ટેશને દવિન્દર વિરુદ્ધ NDPSના છ કેસ નોંધાયા છે, જ્યારે પંજાબમાં દવિન્દર વિરુદ્ધ 2 કિલો અફીણ જપ્ત કરવાનો કેસ નોંધવામાં (one arrested in Sidhu Musewala murder case) આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.