ETV Bharat / city

એમ.એસ.યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાશે - યુથ ફેસ્ટિવલ

વડોદરાઃ વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાં આજથી શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. ગુરૂવારથી શરૂ થયેલા શૈક્ષણિક સત્રને લઈને યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓની ચહલ પહલ જોવા મળી હતી, ત્યારે હવે આગામી દિવસોમાં નવા સત્રમાં યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલનું ફેબ્રુઆરી મહિનામાં આયોજન કરવામાં આવશે.

rerer
author img

By

Published : Nov 14, 2019, 4:46 PM IST

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી મહિનામાં યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પોતાની અંદર રહેલી આગવી વિશેષતા અને ટેલેન્ટને યુથ ફેસ્ટીલ દ્વારા બહાર લાવવા માટે મદદ રૂપ બની રહે છે. મળતી માહિતી મુજબ યુથ ફેસ્ટિવલ આગામી ફેબુુઆરી મહિના દરમિયાન યોજવામાં આવશે.

યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના ચૂંટાયેલા પ્રતિનિધિઓની મળેલી બેઠકમાં યુથ ફેસ્ટિવલ અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવ્યો હતો. યુથ ફેસ્ટિવલની જાહેરાત કરવાની સાથે સાથે તેના આયોજન માટે એક કમિટી પણ બનાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Intro:વડોદરા એમ.એસ.યુનિવસિટીનો યુથ ફેસ્ટિવલ આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાશે..Body:વડોદરા વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાં આજથી શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે..આજથી શરૂ થયેલા શૅક્ષણિક સત્રને લઈને યુનિવસિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓની ચહલ પહલ જોવા મળી હતી..ત્યારે હવે આગામી દિવસોમાં નવા સ્ત્રમાં યુનિવસિટી યુથ ફેસ્ટિવલ પણ યોજવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાની અંદર રહેલી આગવી વિષેશતા અને ટેલેન્ટરને યુથફેસ્ટીલ દ્વારા બહાર લાવવા માટે મદદ રૂપ બની રહે છે..Conclusion: મળતી માહિતી મુજબ યુથ ફેસ્ટિવલ આગામી ફેબુ્રઆરી મહિના દરમિયાન યોજવામાં આવશે. યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના ચૂંટાયેલા પ્રતિનિધિઓની મળેલી બેઠકમાં યુથ ફેસ્ટિવલ અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવાયો હતો. યુથ ફેસ્ટિવલની જાહેરાત કરવાની સાથે સાથે તેના આયોજન માટે એક કમિટી પણ બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.