ETV Bharat / city

World Blood Donation Day 2022 : વિશ્વ રક્તદાન દિવસની વડોદરામાં કઇ રીતે થઇ ઉજવણી જૂઓ

World Blood Donation Day 2022 ઉજવણીમાં ભાગ લેતાં વડોદરાની સયાજી હોસ્પિટલ બ્લડ બેંકમાં રક્તદાન (Sayaji Hospital Blood Bank ) યોજાયું હતું. આ નિમિત્તે વધુને વધુ રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી હતી.

World Blood Donation Day 2022  : વિશ્વ રક્તદાન દિવસની વડોદરામાં કઇ રીતે થઇ ઉજવણી જૂઓ
World Blood Donation Day 2022 : વિશ્વ રક્તદાન દિવસની વડોદરામાં કઇ રીતે થઇ ઉજવણી જૂઓ
author img

By

Published : Jun 14, 2022, 3:14 PM IST

Updated : Jun 15, 2022, 2:09 PM IST

વડોદરા: આરોગ્ય ક્ષેત્ર અનેક સંશોધનનો થયા છે પરંતુ હજુ પણ માનવ શરીરને રોગમાં લોહીનું ઉત્પાદન શક્ય બન્યું નથી. જ્યારે અંગોનું પ્રત્યારોપણ સફળતાપૂર્વક શક્ય છે પરંતુ લોહીનું ઉત્પાદન શક્ય બન્યું નથી. પરિણામે રક્તદાન થકી તેની જરૂરિયાતો પૂરી પાડવા માટે આજે વિશ્વભરમાં વિશ્વ રક્તદાન દિવસની (World Blood Donation Day 2022)ઉજવણી કરવામાં આવી રહી છે.

વધુને વધુ રક્તદાન કરવાની અપીલ

આ પણ વાંચો - World Blood Donor Day: આ છે એવું દાન જે ગરીબ અને અમીર એક સમાન રીતે કરી શકે, અને લોકોને જીવનદાન અર્પી શકે

આપણા દેશમાં લોહીની જરૂરીયાત -એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે 5 કરોડ બોટલ લોહીની જરૂરીયાત ઉભી થાય છે, જે સામે માત્ર 80 લાખ દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવતું હોય છે. રક્તદાનની માંગણી સામે આવક ઓછી હોવાથી વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટે નાની-મોટી અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા જાગૃતિ (Blood Donation Awareness )લાવી સફળતાપૂર્વક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.આપનું રક્તદાન એ બીજા કોઇનું જીવન માટે વરદાન બની જાય છે. રોજ વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક લોહીની જરૂરીયાત ઉભી થાય છે. જે દર વર્ષે દેશમાં અંદાજે 10 લાખ લોકો કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બનતા હોય છે તેવા લોકોને પણ લોહીની જરૂરિયાતો રક્તદાન એજ જીવનદાન છે તે સમજી રક્તદાન (World Blood Donation Day 2022)કરવું જોઈએ.

આ પણ વાંચોઃ Blood Donation Camp in Patan: પાટણના શિક્ષકે 50મા જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજી લોકોને આપી પ્રેરણા

બ્લડ બેન્ક ઓફિસર શું કહે છે - વડોદરા શહેરની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ બ્લડ બેંકના (Sayaji Hospital Blood Bank )ઓફિસરે વિશ્વ રક્તદાન દિવસે જણાવ્યું હતું કે આજના દિવસે ખૂબ સારા પ્રમાણમાં બ્લડ કલેક્ટ (World Blood Donation Day 2022)કરવામા આવ્યું છે અને રક્તદાતા પણ ઉત્સાહપૂર્વક બ્લડ આપે છે. અન્ય લોકોને ઓણ અપીલ કરું છું કે લોકોના જીવન બચાવવા માટે હંમેશા બ્લડ ડોનેશન (Blood Donation Awareness )કરવું જોઈએ. સાથે સ્ટેમ્પ સેલની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે જે દિલ્હીની એઇમ્સ પછી ગુજરાતમાં સયાજી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જેનાથી કેન્સરના દર્દીઓને ખૂબજ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ કોરોનાને કારણે બ્લડ બેન્ક પર અસર, 50 ટકાથી વધુ બ્લડની અછત

કોઈ પણ નાતજાત જોયા વગર મદદ કરવી જોઈએ - સામાન્ય રીતે રક્તદાનને લઈ લોકોમાં એક પ્રકારની જાગૃતિ લાવવી અને પોતે રક્તદાન કરવું ખુબજ મોટી વાત છે. મોઈઝ વોરાયે જણાવ્યું હતું કે કોરોનાની મહામારીથી લોકોની મદદ કરું છું અને મેં ઘણી વાર બ્લડ ડોનેશન (World Blood Donation Day 2022)કર્યું છે. કોઈ પણ નાતજાત જોયા વગર લોકોની મદદ કરીયે છીએ અને કોરોનાકાળમાં લોકોને બ્લડ ડોનેશન સાથે ઓક્સિજન જેવી સુવિધાઓ પણ પુરી પાડી છે. વધુમાં જણાવ્યું કે કોરોના મહામારીમાં કેટલાય લોકોને મદદ કરી છે આજે આગામી દિવસોમાં પણ લોકોની મદદ (Blood Donation Awareness )કરતા રહીશું.

Last Updated : Jun 15, 2022, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.