ETV Bharat / city

વડોદરામાં કંપનીનાં કામદારો ઉતર્યા હળતાલ પર, કંપની વિરુદ્ધ નારા લગાવ્યા - gujarat

વડોદરા: વાઘોડિયા પાસે આવેલી બાન્કો ઈન્ડિયન લીમીટેડ કંપનીમાં કામદારોનું શોષણ કરાતા કંપનીમાં કામદારો હડતાળ પર ઉતર્યા હતા અને કંપની વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

વડોદરામાં કંપનીનાં કામદારોએ લગાવ્યા નારા
author img

By

Published : Jul 16, 2019, 12:35 PM IST

વાઘોડિયાના પીપરીયા પાસે આવેલી બાન્કો ઈન્ડિયન લીમીટેડ કંપનીમાં ગાડીના રેડીયર્ટેર બનાવતી કંપનીમાં અંદાજે 180 જેટલા વર્કરો આશરે 12 વર્ષેથી કામ કરે છે.

વડોદરામાં કંપનીનાં કામદારોએ લગાવ્યા નારા

કંપનીના કેટલાક કામદારોને કારણ વગર છૂટા કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા મજદૂર સંઘ દ્વારા કામદારોને સાથે રહી કામદારોની યોગ્ય માગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીના મૅનેજમેંટ સામે નારા લગાવ્યા હતા. કંપનીના એક કામદારનો મશીનમાં હાથ આવી જતાં કામદારનો હાથ કાપાવાની ઘટના પણ સામે આવી છે.

Intro:વાઘોડિયા પાસે આવેલી બાન્કો ઈન્ડીયન લીમીટેડ કંપની માં કામદારો નું સોસન કરાતા આજરોજ કંપની માં કામ કરતા તમાઁમ કામદારો એ હડતાળ પાડી કંપની સામે નારા લગાવીયાં હતા

Body:વાઘોડિયા ના પીપરીયા પાસે આવેલ બાન્કો ઈન્ડીયન લીમીટેડ કંપની માં ગાડી ના રેડીયર્ટેર બનવતી કંપની માં 180 જેટલા વર્કરો છેલાં આસરે 12 વર્ષે થી કામ કરે છે..

Conclusion:કામદારો પાસે થી મડતી માહીતી પ્રમાણે કેટલાક કામદારો ને કારણ વગર છૂટા કરીદેવાતા આજરોજ વડોદરા જીલ્લા મજદૂર સંઘ દ્વારા કામદારો ના પડખે રહી કામદારો ની યોગ્ય માગણી પુરી ના થાય ત્યાં સુધી કંપની ના મૅનેજમેંટ સામે બાંયો ચડાવી હતી... અગાવ પણ એક કામદાર નો મસીન માં હાથ આવી જતાં કામદાર નો હાથ કપાવાંની ઘટના પણ બનવા પામી છે... રીપોંટર રાજુ મન્સુરી વાઘોડિયા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.