ETV Bharat / city

ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમ બની વડોદરાની મહેમાન, બુધવારે બંને ટીમ વચ્ચે ખરાખરીની જંગ - Latest news of Mitali raj

વડોદરા: સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટિમ ભારતના પ્રવાસે છે. સુરત ખાતે T-20 મૅચની સિરીઝ પુરી થયા બાદ વડોદરાના રિલાયન્સ ક્રિકેટ મેદાનમાં બુધવારથી શરૂ થતી ત્રણ વન-ડે મૅચ માટે ભારતીય અને સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વડોદરા આવી પહોંચી હતી. ભારતીય મહિલા ટીમે T-20 સિરીઝ જીત્યા બાદ વન-ડે સિરીઝ જીતવાના નીર્ધાર સાથે મેદાનમાં ઉતરશે. જ્યારે સાઉથ આફ્રિકાની મહિલા ટીમ પણ જુસ્સા સાથે સિરીઝ જીતવા માટે કમર કસશે. બંને ટીમોએ રિલાયન્સ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ અભ્યાસ કર્યો હતો.

Women cricket India vs south africa
author img

By

Published : Oct 8, 2019, 10:22 PM IST

વડોદરાનાં રિલાયન્સ સ્ટેડિયમમાં બુધવારથી યજમાન ભારત અને મહેમાન સાઉથ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝની શરૂઆત થઈ રહી છે. બંને દેશની મહિલા ક્રિકેટરો વડોદરા આવી પહોંચી હતી અને તેમણે અલગ-અલગ સેશનમાં પ્રેક્ટિસ કરી હતી. સોમવારે સવાર-સાંજ તેમજ મંગળવારે સવારે બંને ટીમોના ખેલાડીઓએ બૅટીંગ, બૉલિંગ તેમજ ફિલ્ડીંગની પ્રેક્ટિસ કરી હતી.

બંને ટીમના મેનેજરે સુકાની સાથે આગામી વન-ડે સિરીઝમાં આયોજન વિશે જણાવ્યું હતું. સાઉથ આફ્રિકાઈ મહિલા ટિમની કપ્તાન સુન લુસ અને મેનેજર હિલટન મોરિંગએ પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે ભારતના હવામાનમાં રમવા માટે ટેવાઈ રહ્યા છીએ. આ સિરીઝ અમારા માટે ખૂબ પડકાર જનક રહી છે અને ટીમમાં નવા ચહેરાઓને આ સિરીઝમાં ઘણું શીખવા મળ્યું છે".

વડોદરામાં બુધવારથી ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટિમ વચ્ચે જંગ

ભારતીય ટીમના કૉચ ડબ્લ્યુ.વી રમણ તેમજ કપ્તાન મિતાલી રાજે પત્રકારોને જણાવ્યું હતું કે, "અમારી ઓપનર સ્મૃતિ મંધાના ઇજાગ્રસ્ત હોવાથી અમને તેની ખોટ પડશે, પરંતુ અમારી પાસે ઓપનિંગનો વિકલ્પ હોવાથી અમે ઓલ રાઉન્ડરને તક આપી રહ્યા છીએ. આ સિરીઝની ગણના આઇસીસીની ઓફીશિયલ ટૂર્નામેન્ટ ન હોવાથી અમે નવા ખેલાડીને તક આપીશું".

Intro: વડોદરા ખાતે ભારતીય અને સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટિમ વચ્ચે કાલથી જંગ..

Body:સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટિમ ભારતના પ્રવાસે છે..સુરત ખાતે T 20 મેચોની સિરિઝ પુરી થયા બાદ વડોદરાનાં રિલાયન્સ ક્રિકેટ મેદાનમાં આવતી કાલથી શરૂ થતી ત્રણ વનડે મેચ માટે ભારતીય અને સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ રિમ વડોદરા આવી પહોંચી હતી. ભારતીય મહિલા ટીમે T 20 સિરીઝ જીત્યા બાદ  વનડે સિરીઝ જીતવાના નીર્ધાર સાથે મેદાનમાં ઉતરશે જ્યારે સાઉથ આફ્રિકાની મહિલા ટિમ પણ જુસ્સા સાથે સિરીઝ જીતવામાટે કમર કસશે . બંને ટીમોએ રિલાયન્સ  સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ અભ્યાસ કર્યો હતો.

Conclusion:
 વડોદરાનાં રિલાયન્સ સ્ટેડિયમમાં આવતીકાલથી યજમાન ભારત અને મહેમાન સાઉથ આફ્રિકાની મહિલા ટિમ વચ્ચે ત્રણ વનડે મેચની  સિરીઝની શરૂઆત થઈ રહી છે. બંને દેશની મહિલા ક્રિકેટરો વડોદરા આવી પહોંચી હતી અને તેમણે અલગ અલગ સેશનમાં પ્રેક્ટિસ કરી હતી.  ગઈ કાલે સવાર સાંજ તેમજ આજે સવારે બંને ટીમોના ખેલાડીઓએ બેટીંગ, બોલિંગ તેમજ ફિલ્ડીંગની પ્રેક્ટિસ કરી હતી. બંને ટીમના મેનેજરે સુકાની સાથે આગામી વનડે સિરીઝમાં આયોજન વિશે જણાવ્યુ હતું. સાઉથ આફ્રિકાઈ મહિલા ટિમની કપ્તાન  સુન લુસ અને મેનેજર હિલટન મોરિંગ એ પત્રકારોને જણાવ્યું હતું કે અમે ભારતના હવામાનમાં રમવા માટે ટેવાઈ રહયા છે. આ સિરીઝ અમારા માટે ખૂબ પડકાર જનક રહી છે. અને ટીમાં નવા ચહેરાઓ ને આ સિરીઝ માં ઘણું શીખવા મળ્યું છે. ભારતીય ટીમના કોચ ડબ્લ્યુ વી રમણ તેમજ કપ્તાન  મિતાલી રાજે પત્રકારોને  જણાવ્યું હતું કે અમારી ઓપનર  સ્મૃતિ મંધાના ઇજાગ્રસ્ત હોવાથી અમને તેની ખોટ પડશે પરંતુ અમારી પાસે ઓપનિંગનો વિકલ્પ હોવાથી અમે  ઓલ રાઉન્ડર ને તક આપી રહ્યા છે. આસિરિઝની ગણના આઇસીસીની ઓફીશિયલ ટૂર્નામેન્ટ ન હોવાથી અમે નવા ખેલાડીને તક આપીશું

બાઈટ: સુન લુસ સાઉથ આફ્રિકા કપ્તાન,
બાઈટ:મિતાલી રાજ, ભારત કપ્તાન,
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.