ETV Bharat / city

Vnsgu Job Placement 2022 : HRD ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને મળી રહી છે સારી જોબ ઓફર

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના HRD અને HRM વિભાગના (Vnsgu HRD and HRM Courses) વિદ્યાર્થીઓને સારી જોબ ઓફર (Vnsgu Job Placement 2022 )મળી રહી છે. વિભાગમાં કુલ 17 વિદ્યાર્થીઓને 6.5 લાખથી લઇ 2.5 લાખ રુપિયાના પેકેજ મળ્યાં છે.

Vnsgu Job Placement 2022 : HRD ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને મળી રહી છે સારી જોબ ઓફર
Vnsgu Job Placement 2022 : HRD ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને મળી રહી છે સારી જોબ ઓફર
author img

By

Published : Apr 11, 2022, 7:25 PM IST

સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ( Vnsgu HRD Department ) HRD ડિપાર્ટમેન્ટમાં છેલ્લા 6 મહિનામાં જોબ પ્લેસમેન્ટ માટે 125 કંપનીઓ આવી ચુકી છે. આ કંપનીઓ દ્વારા 78 જેટલા વિદ્યાર્થીઓનાં ઇન્ટરવ્યૂ (Veer Narmad South Gujarat University Job Placement)કરાયાં છે. એમાંથી 17 જેટલા વિદ્યાર્થીઓને જોબ (Vnsgu Job Placement 2022 )મળી છે. આમાં બે વિદ્યાર્થિનીઓ એવી છે જેઓને અદાણી કંપની દ્વારા જોબ આપવામાં આવી છે. આ બંને વિદ્યાર્થિનીને વાર્ષિક 6.5 લાખનું પેકેજ આપવામાં આવ્યું છે.જેને વિભાગની સિદ્ધિ (Vnsgu students in job placement)માનવામાં આવી રહી છે.

વિભાગમાં કુલ 17 વિદ્યાર્થીઓને 6.5 લાખથી લઇ 2.5 લાખ રુપિયાના પેકેજ મળ્યાં છે.
વિભાગમાં આ છે કોર્સઃ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં ત્રણ ભાગમાં અભ્યાસ આપવામાં આવે છે. જેમાં માસ્ટર ઓફ લેબર વેલફેર (Master of Labor Welfare in Vnsgu )જે બે વર્ષનો કોર્ષ, માસ્ટર ઓફ આર્ટસ હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ (Master of Arts Human Resource Development in Vnsgu )બે વર્ષનો કોર્ષ અને માસ્ટર ઓફ આર્ટસ ઈન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ લેબરનો (Master of Arts in Human Resource Management and Labor in Vnsgu) અભ્યાસ છે.

કોર્સની વિશેષતાઓઃ આ વિદ્યાર્થીઓને HRD અને HRM ના જે વિવિધ (Vnsgu HRD and HRM Courses)વિષયો છે તેની ઉપર અભ્યાસ આપવામાં આવે છે. આ અભ્યાસમાં ઈન્ડસ્ટ્રી રિલેટેડ વધુ આપવામાં આવે છે.અને આમાં લેબર કમલાઈન ઉપર વિદ્યાર્થીઓને ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ આપવામાં આવે છે. આમાં વિદ્યાર્થીઓને ફર્સ્ટ સેમ પૂર્ણ થયા બાદ તેઓને કમ્પલસરી ઈન્ટર્નશીપમાં મોકલવામાં આવે છે. એના માર્ક્સ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ ડિપાર્ટમેન્ટમાં વિધાર્થીઓને થિયરી અને પ્રેક્ટિકલ બંને રીતે અભ્યાસ આપવામાં આવે છે જેથી તેમને ફિલ્ડનો અનુભવ થઈ શકે. વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરવા માટે અહીંથી જ બધી જ રીતે તેમને અભ્યાસ આપવામાં આવે છે. અહીં છેલ્લા 6 મહિનામાં 125 કંપનીઓ દ્વારા 78 વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યાં એમાં કુલ 17ને જોબ (Vnsgu Job Placement 2022 )મળી છે. આ તમામ કંપનીઓ દ્વારા ઓછામાં ઓછું 2.4 લાખ થી 6.5 લાખનું પેકેજ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ વર્તમાન ત્રિમાસિકગાળામાં દેશમાં જોબ માર્કેટમાં સુધારો, હાયરિંગ એક્ટિવિટીમાં તેજી

125 કંપનીઓએ દાખવ્યો રસઃ આ ડિપાર્ટમેન્ટમાં છેલ્લા છ મહિનામાં જોબ પ્લેસમેન્ટ માટે 125 કંપનીઓ આવી ચુકી છે. આ 125 કંપનીઓમાંથી બે વિદ્યાર્થિનીઓને મોટું પેકેજ આપવામાં આવ્યું છે. જેમનું અદાણી કંપની દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું છે અને તેમને 6.5 લાખનું પેકજ (Vnsgu Job Placement 2022 )આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ SVNIT Students Professors Project: SVNITના પ્રોજેક્ટ્સ માટે 6.42 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, 31 પ્રોજેક્ટ પર ચાલી રહ્યું છે કામ

19 વિદ્યાર્થીઓને એચઆરડીમાં જોબ અપાઇઃ અત્યાર સુધીમાં કુલ 19 જેટલા વિદ્યાર્થીઓને HRD ડિપાર્ટમેન્ટ તરફથી નોકરી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને રિલાયન્સ, અદાણી,અને બીજા ઉત્પાદન એકમોમાં પણ નોકરી (Vnsgu Job Placement 2022 )મળી છે. આ સિલેકસનમાં કંપનીઓ જેઓ અહીં આવે છે તેઓ વિદ્યાર્થીઓનો એન્ટ્રેસ ટેસ્ટ લે છે અને જે વિદ્યાર્થીઓ પાસ થાય છે તેઓને આગળની પ્રોસેસ માટે મોકલવામાં આવે છે. એ લોકો ઓનલાઈન તથા ડિપાર્ટમેન્ટ પર આવીને ઇન્ટરવ્યૂ કરીને જાય છે.

પરીક્ષા પહેલાં જ નોકરી મળી- યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટમાં ખાસ કરીને અત્યાર સુધી એમ થતું હતું કે પરીક્ષા પહેલા લેવાઈ જતી હતી અને તેનું પરિણામ આવે પછી કંપનીઓ તેમને જોબ આપતી હતી. પરંતુ આ પહેલી વખત એવુ બન્યું છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લેવાઈ નથી અને આટલા વિદ્યાર્થીઓને નોકરી (Vnsgu Job Placement 2022 )મળી ગઈ છે. આ બાબત HRD વિભાગ અને સમગ્ર યુનિવર્સિટી માટે ખૂબ જ મહત્વની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.