ETV Bharat / city

વડોદરા SOG પોલીસે ઓઈલ ચોરી કરનારા 8 ઇસમોની ધરપકડ કરી

વડોદરા ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ઓઈલ ચોરી કરનારા 8 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે 1 આરોપી ફરાર છે. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
વડોદરા SOG પોલીસે ઓઈલ ચોરી કરનારા 8 આરોપીની ધરપકડ કરી
author img

By

Published : Jan 25, 2020, 7:24 PM IST

વડોદરા: નેનલ હાઈવે નંબર 48 પર આવેલા કરજણ તાલુકાના બામણગામ પાસેથી ઓઇલ ચોરી કરનારા 8 આરોપીની 4 ટેન્કરો સાથે જિલ્લા SOG પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રીના સમયે વડોદરા ગ્રામ્ય SOG પોલીસ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન SOG પોલીસને બાતમી મળી હતી કે, સુરતનો મુનાફ મેમણ નામનો ઈસમ તેના માણસ કલ્પેશ મારફતે બામણગામમ‍ાં આવેલી હોરોઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નંબર 266માં આવેલા ગ્રીન એન્વાયરમેન્ટ કોર્પોરેશન નામનો પ્લોટ ભાડે રાખી IOCL માંથી ફર્નેશ ઓઈલ ભરી નીકળતા ટેન્કર ચાલકો સાથે મળી ઓઇલની ચોરી કરે છે.

વડોદરા SOG પોલીસે ઓઈલ ચોરી કરનારા 8 આરોપીની ધરપકડ કરી

બાતમીના આધારે SOG પોલીસે છાપો મારી ઘટના સ્થળ પરથી રૂપિયા 61,29,313ના મુદ્દામાલ સાથે 8 ઇસમોને ધરપકડ કરી હતી. જ્યારે મુનાફ મેમણ નામનો મુખ્ય આરોપી ફરાર થયો હતો. જેથી SOG પોલીસે ધરપકડ કરેલા 8 સહિત કુલ 9 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV BHARAT
ઓઈલ ચોરી કરનારા આરોપી

Intro: વડોદરાના કરજણ તાલુકાના બામણગામ પાસેથી ઓઇલ ચોરી કરતા આઠ ઇસમોને વડોદરા એસ ઓ જી પોલીસે ઝડપી પાડ્યા હતા...

Body: ને.હાઇવે નંબર ૪૮ પર આવેલા વડોદરાના કરજણ તાલુકાના બામણગામ પાસેથી ઓઇલ ચોરી કરતા આઠ જેટલા ઇસમોને ચાર ટેન્કરો સાથે વડોદરા એસ ઓ જી પોલીસે ઝડપી પાડતા ઓઇલ ચોરી કરતા તત્વોમાં ફફડાડ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર ગતરાત્રીના વડોદરા ગ્રામ્ય એસ ઓ જી પોલીસ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે એસ ઓ જી પોલીસને બાતમી મળી હતી કે સુરતનો મુનાફ મેમણ નામનો ઇસમ તેના માણસ કલ્પેશ મારફતે બામણગામ ગામમ‍ાં આવેલી હોરોઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્લોટ નંબર ૨૬૬ માં આવેલા ગ્રીન એન્વાયરમેન્ટ કોર્પોરેશન નામનો પ્લોટ ભાડે રાખી આઇ ઓ સી એલ માંથી ફર્નેશ ઓઇલ ભરી નીકળતા ટેન્કર ચાલકો સાથે મળી ઉપરોક્ત સ્થળે ટેન્કરો લાવી એકબીજાની મદદગારીથી ટેન્કરોના સીલ તોડી તેમાંથી ફર્નેશ ઓઇલની ચોરી કરે છે. તેવી બાતમી એસ ઇ જી પોલીસને મળી હતી.

Conclusion:તથા મુનાફ મેમણ રહે. સુરત નો ઇસમ ચોરી કરેલા ફર્નેશ ઓઇલનો સંગ્રહ કરી પાછળથી ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની મળેલી બાતમીના આધારે એસ ઓ જી પોલીસે છાપો મારી સ્થળ ઉપરથી રૂપિયા ૬૧,૨૯, ૩૧૩ ના મુદ્દામાલ સાથે આઠ ઇસમોને ઝડપી પાડ્યા હતા જ્યારે મુનાફ મેમણ નામનો મુખ્ય સુત્રધાર હોવાનું કહેવાય છે તે સ્થળ પર મળી આવ્યો ન હતો. એસ ઓ જી પોલીસે ઝડપાયેલા આઠ સહિત કુલ નવ ઇસમો વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.