ETV Bharat / city

Vadodara Health Department Preparation: ઓમિક્રોનને ધ્યાનમાં રાખી બાળ રોગ વિભાગમાં સ્પેશિયલ વોર્ડ શરૂ - Special ward started in pediatrics department due to Omicron

ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ (Omicron Cases in Gujarat) વધી રહ્યાં છે ત્યારે ગુરુવારે મહેસાણામાં પણ ઓમિક્રોનનો પહેલો કેસ (The first case of Omicron in Mehsana) નોંધાયો છે. જેને ધ્યાનમાં રાખીને જોતા વડોદરામાં આરોગ્ય તંત્ર સજ્જ (Vadodara health system equipped due to Omicron) બન્યું છે. શહેરમાં એસ.એસ.જી હોસ્પિટલ અને ગોત્રિ હોસ્પિટલમાં (Special arrangements at SSG Hospital and Gotri Hospital) આવેલા બાળ રોગ વિભાગને ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને (Special ward started in pediatrics department due to Omicron) વિશેષ તૈયારી કરવામાં આવી છે.

Vadodara Health Department Preparation: ઓમિક્રોનને ધ્યાનમાં રાખી બાળ રોગ વિભાગમાં સ્પેશિયલ વોર્ડ શરૂ

author img

By

Published : Dec 16, 2021, 2:51 PM IST

Updated : Dec 16, 2021, 3:47 PM IST

વડોદરાઃ રાજ્યમાં ઓમિક્રોનના કેસ ધીમે ધીમે વધી (Omicron Cases in Gujarat) રહ્યાં છે ત્યારે વડોદરામાં પણ આરોગ્ય તંત્ર સજ્જ (Vadodara Health Department Preparation) બન્યું છે. અહીં બાળ રોગ વિભાગમાં એક સ્પેશિયલ વોર્ડ (Special ward started in pediatrics department due to Omicron) શરૂ કરવામાં આવ્યો છે. શહેરની એસ.એસ. જી હોસ્પિટલ અને ગોત્રિ હોસ્પિટલમાં આ વિશેષ વ્યવસ્થા (Special arrangements at SSG Hospital and Gotri Hospital) કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, મહેસાણા આજે ઓમિક્રોનનો પહેલો કેસ (The first case of Omicron in Mehsana) નોંધાયો છે.

આ પણ વાંચો- Corona affected to Students: વડોદરાની નવરચના સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના સંક્રમિત, DEO સ્કૂલને આપશે શો કોઝ નોટિસ

W.H.O.એ અગાઉ ઓમિક્રોનને ધ્યાનમાં રાખી આપી હતી ચેતવણી

વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization- W.H.O.)એ પણ આ પહેલા ઓમિક્રોનને ધ્યાનમાં રાખી ચેતવણી (World Health Organization warning about omicron) આપી હતી. W.H.O.એ કહ્યું હતું કે, કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન (The new variant of the Corona is Omicron) બાળકોમાં ઝડપથી પ્રસરતો હોવાથી આરોગ્ય વિભાગે ધ્યાન રાખવું પડશે ત્યારે હવે W.H.O.ની આ ચેતવણીને ધ્યાનમાં રાખી વડોદરાનું આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે.

ઓક્સિજન બેડ સાથે PICU બેડ પણ ઉપલબ્ધ

આ પણ વાંચો- Omicron variant alert in Rajkot : વધતા ઓમિક્રોનના કેસ વચ્ચે રાજકોટ બસસ્ટેન્ડમાં પ્રવાસીઓ બેફામ

ઓક્સિજન બેડ સાથે PICU બેડ પણ ઉપલબ્ધ

વડોદરા ગોત્રી હોસ્પિટલમાં બાળરોગ વિભાગમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન (The new variant of the Corona is Omicron) સામે લડત આપવા બાળ રોગ વિભાગ ખાતે અલાયદો સ્પેશિયલ વોર્ડ બનાવવામાં (Special ward started in pediatrics department due to Omicron) આવ્યો છે. અહીં 10 બેડ ICU તેમ જ વેન્ટિલેટરની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. બીજી તરફ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં (Special arrangements at SSG Hospital and Gotri Hospital) પણ તંત્રએ ઑક્સિજનની સુવિધા સાથેની 60 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ સાથે 18 PICU બેડ અને 10 વેન્ટિલેટર બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

Last Updated : Dec 16, 2021, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.