ETV Bharat / city

વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ અધિકારીઓને લીધા ઉધડા

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી સંકલન સમિતીની બેઠકમાં (Vadodara District Coordination Committee Meeting) ધારાસભ્યોએ તંત્રના અધિકારીઓને ઉધડા લીધા હતા. વરસાદ બાદ સર્જાયેલી તારાજી માટે અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.

વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ અધિકારીઓને લીધા ઉધડા
વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ અધિકારીઓને લીધા ઉધડા
author img

By

Published : Jul 17, 2022, 1:01 PM IST

વડોદરા: ડભોઇમાં ભારે વરસાદ (Heavy Rain In Vadodara) બાદ રેલવે દ્વારા નાખવામાં આવેલી લાઈનના કારણે પાણી નિકાલના તમામ સ્ત્રોતો બંધ થઈ ગયા હતા. જેના કારણે ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણી માટે રેલવે તંત્ર જવાબદાર હોવાનું ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું. કારવણ પાસે બનાવવામાં આવેલા અંડરપાસમાં 15 ફૂટ પાણી ભરાયું હતું જેના લીધે લોકોની અવરજવરનો માર્ગ બંધ થતાં ગામો સંપર્ક વિહોણા થયા છે.

વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ અધિકારીઓને લીધા ઉધડા

આ પણ વાંચો: નેશનલ હાઈવે 48 બન્યો ચંદ્ર પરની ધરતી સમાન, હળદોલા ખાઈને હાડકાં હલી જશે

વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠક : વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી સંકલન સમિતીની બેઠકમાં (Vadodara District Coordination Committee Meeting) ધારાસભ્યોએ તંત્રના અધિકારીઓને ઉધડા લીધા હતા. વરસાદ બાદ સર્જાયેલી તારાજી માટે અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.

ખેડૂતોને સહાય ચૂકવવા ધારાસભ્ય જશપાલસિંહે માગ કરી : સેજપુરમાં એક સગીરાનું સારવારના અભાવે થયેલા મોત અંગે પણ સંકલનમાં મુદ્દો ઉઠ્યો હતો. એક્સપ્રેસ-વે ના કારણે દેવ અને ઢાઢર નદીના પાણી ડાયવર્ટ કરાતાં ગામોમાં પૂરના પાણી ફરી વળ્યું હતું. ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ, તુવેરનો પાક નિષ્ફળ ગયો છે, ત્યારે તાત્કાલિક સર્વે હાથ ધરી ખેડૂતોને સહાય ચૂકવવા પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારે માગ કરી હતી.

આ પણ વાંચો: જોજો અમદાવાદીઓ સાચવીને ગાડી ચલાવજો નહીં તો..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.