શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી એલીગન્સ એપલ નામની દૂકાનમાં રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન આઈફોન 57 અને એસસરીઝ સાથે આરોપીને ઝડપી કોપીરાઈટ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે આ કામગીરી દરમિયાન રૂપિયા 15,88,400ના ડુપ્લીકેટ આઈ ફોન સાથે દુકાન માલિક ભાવિન સોનીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લીકેટ આઈ ફોનનું કૌભાંડ ઝડપ્યું
વડોદરાઃ ક્રાઈમ બ્રાન્ચે વડોદરા શહેરમાં ડુપ્લીકેટ આઈ ફોન અને મોબાઈલ એસેસરીઝનું કૌભાંડ ઝડપવામાં સફળતા મળી છે.
સ્પોટ ફોટો
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી એલીગન્સ એપલ નામની દૂકાનમાં રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન આઈફોન 57 અને એસસરીઝ સાથે આરોપીને ઝડપી કોપીરાઈટ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે આ કામગીરી દરમિયાન રૂપિયા 15,88,400ના ડુપ્લીકેટ આઈ ફોન સાથે દુકાન માલિક ભાવિન સોનીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ડુપ્લીકેટ આઈ ફોન અને મોબાઈલ એસેસરીઝ નું કૌભાંડ ઝડપ્યું...
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વડોદરા શહેરમાં ડુપ્લીકેટ આઈ ફોન અને મોબાઈલ એસેસરીઝનું કૌભાંડ ઝડપવામાં સફળતા મળે છે..શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી
એલીગન્સ એપલ નામની દૂકાન માં પાડી રેડ પાડવામાં આવી હતી..રેડ દરમિયાન આઈફોન 57 અને એસસરીઝ સાથે આરોપીને ઝડપી કોપીરાઈટ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..જોકે આ કામગીરી દરમિયાન રૂપિયા 15,88,400ના ડુપ્લીકેટ આઈ ફોન સાથે દુકાન માલિક ભાવિન સોની ની કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..