ETV Bharat / city

વડોદરા: મહિલાનો બિભ્તસ વીડિયો વાયરલ કરનાર વૃદ્ધ વકીલ વિરૂદ્ધ ફરિયાદ - Pornographic videos

વડોદરાના વૃદ્ધ વકીલના વાયરલ થયેલા વીડિયો પ્રકરણમાં વીડિયો વકીલની પત્નીના મોબાઇલમાંથી વાયરલ થયો હોવાથી પોલીસે ગુરુવારે વકીલના પત્નિની પૂછપરછ શરૂ કરી છે અને આરોપી વકીલની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

xxx
વડોદરા: મહિલાનો અશ્લિલ વીડિયો વાયરલ કરનાર વૃદ્ધ વકીલ વિરૂદ્ધ ફરીયાદ
author img

By

Published : Jun 25, 2021, 9:39 AM IST

Updated : Jul 3, 2021, 12:16 PM IST

  • વકિલાત શીખવાડવાને બહાને શારીરિક અડપલા
  • વૃદ્ધ વકીલે વીડિયો બિભત્સ વીડિયો વાયરલ કર્યો
  • મહિલાએ વૃદ્ધ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી

વડોદરા: વૃદ્ધ વકીલે મહિલાને ધમકી આપીને વીડિયો કોલિંગ વખતે નગ્ન થવા ફરજ પાડીને તેને રેકોર્ડ કરીને પત્નીના મોબાઇલથી જ વાયરલ કર્યાં હોવાનો ઘટસ્ફોટ થતાં છેડતી, ધમકી આપવા અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં એક વૃદ્ધ વકીલ અને એક મહિલાના નગ્ન અવસ્થામાં અશ્લીલ ચેડાં કરતો વીડિયો વાયરલ થયો હતો. આ વિડિયો વાયરલ થયા બાદ ગોત્રી પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે ગોત્રી વધુ તપાસ શરૂ કરી છે.

વકિલાત શીખવાડવાના બહાને શારીરિક અડપલા

ગોત્રી વિસ્તારમાં રહેતા વકીલ તેઓના ઘરે આવતા હતા અને તું એલ.એલ.બી કરી લે હું તને વકીલાત શીખવાડી દઈશ તેમ કહેતા હતા. વૃદ્ધ વકીલના કહેવા મુજબ તેઓએ એલ.એલ.બીનો અભ્યાસ શરુ કર્યો હતો અને વૃદ્ધ વકીલના હાથ નીચે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેઓ ઘર નજીક રહેતા હોવાથી મહિલાના ઘરે અવારનવાર આવતા હતા. અને ઘરે કોઈ ના હોઈ ત્યારે બીભત્સ માંગણી કરી શારીરિક અડપલાં કરતા હતા.

વડોદરા: મહિલાનો અશ્લિલ વીડિયો વાયરલ કરનાર વૃદ્ધ વકીલ વિરૂદ્ધ ફરીયાદ

આ પણ વાંચો : જામનગર જી.જી.હોસ્પિટલનો છેડતી મામલો કેબિનેટમાં ચર્ચાયો

બિભત્સ વિડીયો વાયરલ

મહિલાનો નંબર વકીલ પાસે હોવાથી તેઓ મોડીરાતે વિડીયો કોલ કરતા અને મહિલાના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી નગ્ન થવાની ફરજ પાડતા હતા. તેમના કહેવા મુજબ મહિલા કરતી હતી. પહેલા મહિલાના લગ્ન થયા હતા પરંતુ કોઈ કારણસર તેમના છૂટાછેડા થયા હતા. જોકે વર્ષ એક મહિના અગાઉ જ તેમના બીજી જગ્યાએ લગ્ન થયા હતા.મહિલાના લગ્ન સારી રીતે ચાલતું હતું ત્યારે જ વૃદ્ધ વકીલે તેમના ઘરે આવી મહિલાના પતિનો નંબર મેળવ્યો હતો અને તેમને 21 તારીખે એક વિડીયો મોકલ્યો હતો. જે વિડીયો અગાઉનો હોવાનું જાણવા મળતા મહિલાએ તેમની સમગ્ર વ્યથા પતિ સામે વર્ણવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : કારચાલકે જાહેરમાં યુવતીની છેડતી કરી, પોલીસે કરી ધરપકડ

Last Updated : Jul 3, 2021, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.