ETV Bharat / city

વડોદરાની એક કંપનીએ અમેરિકાથી અત્યાધુનિક 10 વેન્ટિલેટર મંગાવીને હોસ્પિટલ્સમાં કોરોનાના દર્દીઓ માટે આપ્યા - ventilators

વડોદરા જિલ્લાના સાવલી-મંજુસર GIDCમાં આવેલી પરેનિયલ્સ ઇન્ડિયા કંપની દ્વારા કોરોનાના દર્દીઓ માટે અમેરીકાથી અત્યાધુનિક 10 વેન્ટિલેટર મગાવીને વડોદરાની ફેઇથ હોસ્પિટલના સંચાલક ડો. મોહમદ હુસેનને 3 અને વાઘોડિયા ગોરજ ગામ ખાતે આવેલા મુનિ સેવા આશ્રમના ચેર પર્સન વિક્રમ ભટ્ટને 2 વેન્ટિલેટર સેવા માટે આપવામાં આવ્યા છે.

અમેરિકાથી અત્યાધુનિક 10 વેન્ટિલેટર મંગાવીને હોસ્પિટલ્સમાં કોરોનાના દર્દીઓ માટે આપ્યા

author img

By

Published : May 22, 2021, 2:18 PM IST

  • શહેર અને જિલ્લાની હોસ્પિટલ કોરોના દર્દી માટે વેન્ટિલેટર આપવામાં આવ્યા
  • મજુસર GIDCમાં આવેલી પરેનિયલ્સ ઇન્ડિયા કંપની દ્વારા વેન્ટિલેટર આપવામાં આવ્યા
  • ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં 1 એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી

વડોદરાઃ સાવલી-મંજુસર GIDCમાં આવેલી પરેનિયલ્સ ઇન્ડિયા કંપની દ્વારા કોરોનાના દર્દીઓ માટે અમેરીકાથી અત્યાધુનિક 10 વેન્ટિલેટર મગાવવામાં આવ્યા છે. જે વડોદરાની ફેઇથ હોસ્પિટલના સંચાલક ડો. મોહમદ હુસેનને આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ આખરે જાગ્યું કોર્પોરેશન, મેયર સહિત 153 કાઉન્સિલરો વેન્ટિલેટર માટે પોતાના બજેટમાંથી કરશે ફાળવણી

અન્ય વેન્ટિલેટરો બીજી હોસ્પિટલોમાં જરૂરીયાત મુજબ આપવાનું નક્કી કરાયું છે

બીજા 2 વેન્ટિલેટર વડોદરા જિલ્લાના વાઘોડિયા ગોરજ ગામ ખાતે આવેલા મુનિ સેવા આશ્રમના ચેર પર્સન વિક્રમ ભટ્ટને કોરોનાના દર્દીઓની સેવા માટે આપવામાં આવ્યા છે. અન્ય વેન્ટિલેટરો બીજી હોસ્પિટલોમાં જરૂરીયાત મુજબ આપવાનું કંપની દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

માસ્ક, સેનિટાઇઝર તેમજ દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

આ કંપની દેશમાં કુદરતી હોય કે માનવ સર્જિત આપત્તિ સમયે હંમેશા મદદરૂપ થતી આવી છે. કોરોનાની મહામારીમાં શરૂઆતથી જ કંપની દ્વારા કોરોનાના દર્દીઓ માટે કામ કરી રહી છે. આ ઉપરાંત કોરોના સંક્રમણ અટકે તે માટે પણ માસ્ક, સેનિટાઇઝર તેમજ દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

વડોદરાની એક કંપનીએ અમેરિકાથી અત્યાધુનિક 10 વેન્ટિલેટર મગાવીને હોસ્પિટલ્સને કોરોનાના દર્દીઓ માટે આપ્યા

સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલને એક એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવી

કોરોનાના દર્દીઓ માટે અમેરિકાથી મંગાવવામાં આવેલા અત્યાધુનિક 10 વેન્ટિલેટર કોરોના દર્દીઓ માટે આશિર્વાદરૂપ પુરવાર થશે. ઉપરાંત ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોરોનાની મહામારીમાં દર્દીઓની સેવા માટે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલને એક એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વડોદરામાં VYOઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરના 21 મશીનોની ફાળવણી કરાઈ

એમ્બ્યુલન્સ દર્દીઓ માટે આશિર્વાદરૂપ પુરવાર થશે

ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અભિષેક ગંગવાલે સયાજી હોસ્પિટલના ડો. ચિરાગ બારોટ અને ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. વિશાલા પંડ્યાને એમ્બ્યુલન્સની ચાવી સુપ્રત કરી હતી. FGI દ્વારા આપવામાં આવેલી એમ્બ્યુલન્સ દર્દીઓ માટે આશિર્વાદરૂપ પુરવાર થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.