ETV Bharat / city

આ શહેરમાં ટ્રાફિક નિયમો પાળનારને મળશે 100 રૂપિયાનું ફ્રી પેટ્રોલ - 100 રૂપિયા ફ્રી પેટ્રોલ

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ (Vadodara Traffic Police )દ્વારા ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણનો પ્રશ્ન હળવો કરવા અનોખુ અભિયાન હાથ ધરાયું છે. વડોદરા ટ્રાફિક પોલીસના ટ્રાફિક ચેમ્પ અભિયાનમાં (Traffic Champ) લોકને આકર્ષવા માટે 100 રૂપિયાનું પેટ્રોલ (100 rupees free petrol)અને રેસ્ટોરાની ડિસ્કાઉન્ટ કુપન (Free petrol and diesel coupon traffic champ )પણ આપવામાં આવશે. આ સાથે દરરોજ 50 લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ એક વર્ષ સુધી અભિયાન ચલાવામાં આવશે.

આ શહેરમાં ટ્રાફિક નિયમો પાળનારને મળશે 100 રૂપિયાનું ફ્રી પેટ્રોલ

author img

By

Published : Nov 26, 2021, 7:59 PM IST

  • ગૃહપ્રધાને ટ્રાફિક ચેમ્પ અભિયાય લોન્ચ કર્યું
  • આખું વર્ષ અભિયાન ચલાવવામાં આવશે
  • કમિટી દ્વારા રોજ 50 લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે

વડોદરાઃ શહેરના રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન (Vadodara traffic rules )કરતા લોકોને ફ્રી પેટ્રોલ અને ડીઝલ કૂપન ટ્રાફિક ચેમ્પ અભિયાન હેઠળ પહેલ શરૂ કરવામાં આવી છે.ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi)વડોદરામાં ટ્રાફિક ચેમ્પ અભિયાય લોન્ચ કર્યું છે.વડોદરા પોલીસ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાપનને સુધારવા અને મજબૂત કરવા માટે તેમના ટ્રાફિક ચેમ્પ(Traffic Champ) અભિયાનમાં એક અનોખી પહેલ સાથે જોડાઈ છે. તેઓએ ટ્રાફિક ચેમ્પને 100 રૂપિયાની ફ્રી પેટ્રોલ કૂપનથી(100 rupees free petrol) સન્માનિત કરવાનું નક્કી કર્યું છે.

જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે શહેરમાં ટ્રાફિક ચેમ્પ

લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને પોતાનો અને અન્યનો જીવ બચાવીને ચેમ્પ બનવા માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે શહેરમાં ટ્રાફિક ચેમ્પ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ પોલીસની ટીમો અન્ય લોકોને પ્રોત્સાહિત કરવા જાહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા લોકોને સન્માનિત કરે છે. હવે તેમના દ્વારા ચેમ્પને પેટ્રોલ અને ડીઝલ કૂપનથી સન્માનિત કરવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

આ શહેરમાં ટ્રાફિક નિયમો પાળનારને મળશે 100 રૂપિયાનું ફ્રી પેટ્રોલ

અન્ય લોકો અનુસરે તે માટે એક મોડેલ રજૂ કરવાનો

આ નવી યોજના હેઠળ અમારી ટીમ ટ્રાફિક ચેમ્પને પસંદ કરશે અને તેમને 100 રૂપિયાની (100 rupees free petrol)મફત પેટ્રોલ કૂપન આપવામાં આવશે. આ પેટ્રોલ પંપ એસોસિએશન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પ્રાયોજિત છે. ટ્રાફિક સિગ્નલ પર તેમની ક્રિયાઓ માટે તેમની તપાસ કરવામાં આવશે અને હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ પહેરવા, રેડ સિગ્નલ પર એન્જિન બંધ અને અન્ય જેવા નિયમો. દરરોજ અમે ટ્રાફિક ચેમ્પને પચાસ કૂપન આપવાની યોજના બનાવીએ છીએ. તેનો ઉદ્દેશ્ય ટ્રાફિક વ્યવસ્થાપનને મજબૂત કરવાનો છે અને અન્ય લોકો અનુસરે તે માટે એક મોડેલ રજૂ કરવાનો છે,"

આ પણ વાંચોઃ Milking Machine Launch in Gujarat: IDMCએ બનાવ્યું પોર્ટેબલ મિલ્કિંગ મશીન જાણો શુ છે ખાસિયત?
આ પણ વાંચોઃ અમદાવાદના 63 બાળકોએ કર્યું ઉપધાન તપ, 47 દિવસ મોબાઈલ અને ઈલેક્ટ્રિસિટીથી રહેશે દૂર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.