ETV Bharat / city

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી : આજે બરોડા અને છત્તીસગઢની જીત - ઉત્તરાખંડ

વડોદરા શહેરમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની મેચો વિવિધ મેદાનમાં રમવામાં આવી રહી છે. સોમવારે ગુજરાત-બરોડા અને છત્તીસગઢ-ઉત્તરાખંડ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પહેલી મેચ બરોડા અને બીજી મેચમાં છતીસગઢનો વિજય થયો હતો.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી
સૈયદ મુસ્તાક અલી ટ્રોફી
author img

By

Published : Jan 18, 2021, 9:21 PM IST

  • સૈયદ મુસ્તાક અલી ટ્રોફી મેચમાં બરોડા અને છત્તીસગઢ વિજેતા
  • BCCI દ્વારા સૈયદ મુસ્તાક અલી ટ્રોફીનું આયોજન
  • સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ભાગ લેવા વિવિધ ટીમ વડોદરામાં

વડોદાર : BCCI દ્વારા વડોદરામાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી અંતર્ગત વિવિધ ગ્રાઉન્ડ ખાતે મેચનું આયોજન થઈ રહ્યું છે. ટીમની વાત કરવામાં આવે તો બરોડા, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને છત્તીસગઢ વગેરે ટીમ વચ્ચે ટી-20 મૂકાબલો ચાલી રહ્યો છે. આ વર્ષે IPLનું આયોજન પણ ભારતમાં નહીં થતા ક્રિકેટ ચાહકોને દુઃખ થયું હતું. આવા સમયે BCCI દ્વારા વડોદરામાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફી અંતર્ગત મેચ રાખવામાં આવી છે. ત્યારે ક્રિકેટર્સને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી
આજની બે મેચમાં બરોડા અને છત્તીસગઢ બન્યા વિજેતા

ગુજરાત અને બરોડાની મેચમાં બરોડાની જીત

વડોદરા શહેરમાં સૈયદ મુસ્તાક અલી ટી-20 મેચનું શહેરના વિવિધ બજારોમાં રમાઇ રહી છે. ત્યારે સોમવારની બરોડા અને ગુજરાતને મેચ હતી. તેમાં બરોડા 20 ઓવરમાં 176 રન સ્કોર કર્યો હતા. બરોડાનો 12 અને વિજય થયો હતો. વિષ્ણુ સોલંકી 33 બોલમાં 59 રન ફટકાર્યા હતા અને અભિમન્યુ સિંગે 17 બોલ 34માં રન ફટકાર્યા હતા.

ઉત્તરાખંડ અને છત્તીસગઢની મેચમાં છત્તીસગઢ વિજેતા

ઉત્તરાખંડ અને છત્તીસગઢની મેચમાં વિજેતા થયું હતું. એક તબક્કે ઉતરાખંડ છત્તીસગઢ વચ્ચે મેચ ટાઇ થઇ હતી. જે બાદ બન્ને ટીમને એક-એક ઓવરનો મેચ રમાડતા છત્તીસગઢે 15 રન કર્યા હતા અને ઉત્તરાખંડ 3 રનમાં આઉટ થઈ જતા છત્તીસગઢનો વિજય થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.