ETV Bharat / city

ચાની કીટલી ધરાવતા પિતાના પુત્રએ જીત્યો ગોલ્ડ મેડલ, આવો સંઘર્ષ કદી નહિ જોયો હોય - ચેન્નઈમાં યોજાયેલી કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ

વડોદરામાંટી સ્ટોલના માલિકનો પુત્રએ રાષ્ટ્રીય કક્ષાના વાકો ઈન્ડિયા કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2022માં સુવર્ણ ચંદ્રક હાંસલ કરી મેળવી સમગ્ર રાજ્ય નહિ પરંતુ દેશનું નામ રોશન કર્યું છે. આ બોક્સિંગ ચેમ્પિયનશિપ ચેન્નઈમાં યોજાઈ હતી. કહેવાય છે કે કોઈ પણ વસ્તુ અશક્ય નથી પરંતુ તેની લગન માણસને તેના સપનાઓ સાકાર કરાવી અપાવે છે. Son of Tea Stall Owner Vadodara won Gold medal Tea Stall Owner son Vadodara won Kick boxing Kick Boxing Championship at Chennai

ચાની લારી ચલાવતા પિતાનો પુત્રની મહેનત લાવી રંગ, મળ્યો કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક

author img

By

Published : Aug 29, 2022, 7:34 PM IST

વડોદરા સફળતાની મંઝિલ સુધી પહોંચવા માટે કોઈ પૈસા કે સુખ સુવિધાઓની જરૂર નથી હોતી, જરૂર હોય છે તો બસ ફક્ત ધગશ અને મહેનતની જરૂર પડતી હોય છે. આ વિચારો સાથે પોતાની મંઝિલ સાકાર કરતો વડોદરા શહેરનો ઓમકાર ભાલેઘરે 1500થી વધુ લોકોને પછાડીને વડોદરા શહેરના ચા વાળાના છોકરાએ જીત મેળવીછે. ઓમકારે (Wako india kickboxing championship winner 2022) ચેન્નઈ ખાતે યોજાયેલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં (WAKO India Kickboxing Championship 2022) ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી પરિવારની સાથે સાથે વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે.

વાકો ઈન્ડિયા કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2022 વિજેતા

આ પણ વાંચો પિસ્તોલ શૂટર રાહુલ જાખડે પેરા વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો

વિવિધ રાજ્યોના સ્પર્ધકોને માત આપી મેળવ્યો મેડલ 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ 2022 દરમિયાન વાકો ઈન્ડિયા કિક બોક્સિંગ ફેડરેશન (WAKO India Kickboxing Federation) દ્વારા જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ (Jawaharlal Nehru Stadium), ચેન્નઈમાં સિનિયર્સ એન્ડ માસ્ટર્સ નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપનું (Seniors Masters National Kickboxing Championship ) આયોજન (National level kickboxing Championship 2022) કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યના સ્પર્ધકોને માત આપી આ ચેમ્પિયનશિપમાં (WAKO India Official National Championship) વડોદરા શહેરના ચાનો વ્યવસાય કરતા સુનિલ ભાલેઘરેના સુપુત્ર ઓમકાર ભાલેઘરે એ ગોલ્ડ મેડલ જીતીને (Wako india kickboxing championship winner 2022) ગૌરવ અપાવ્યું છે.

વડોદરાના ટી સ્ટોલના માલિકના પુત્રએ ગોલ્ડ મેડલ જીત્યો

પિતા 22 વર્ષથી ચાની લારી ચલાવે છે સુનિલ છેલ્લા 22 વર્ષથી રાવપુરા પોસ્ટ ઓફિસની સામે ચાની લારી ચલાવી રહ્યા છે. સુનિલભાઈએ જણાવ્યું કે, ઓમકાર એના ભણવાની સાથે સાથે બપોરે લારી પર આવીને મારી મદદ કરે અને ત્યારબાદ સાંજના સમયે કિક બોક્સિંગની પ્રેક્ટિસ કરવા જાય અને હું ખૂબ જ ખુશ છું કે ઓમકારની મહેનત રંગ લાવી અને ગોલ્ડ મેડલ (WAKO India Kickboxing Championship Gold Medalist ) લઈ આવીને મારુ તથા વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો બોક્સર નિખત ઝરીને PM મોદી સાથે ફરી સેલ્ફી લેવાની ઈચ્છા કરી વ્યક્ત

અથાગ મહેનતનું પરિણામ મળ્યું કિક બોક્સર ઓમકાર, છેલ્લા બે વર્ષથી સિદ્ધાર્થ ભાલેઘરે પાસે ટ્રેનિંગ લઈ રહ્યો છે. તદુપરાંત અગાઉ જિલ્લા અને રાજ્ય કક્ષાની રમતોમાં ઓમકારે ગોલ્ડ મેડલ મેળવ્યા છે. હાલમાં ઓમકાર મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. કિક બોક્સર ઓમકારે જણાવ્યું કે, દરરોજની હું બે કલાકની કિક બોક્સિંગની પ્રેક્ટિસ કરું છું. આટલા બધા લોકોમાંથી ગોલ્ડ મેડલ (World Association of Kickboxing Organizations) પ્રાપ્ત કરીને મેં મારા માતા પિતા, કોચ અને શહેરને ગૌરવ અપાવ્યું છે જેની મને ખૂબ જ ખુશી થઈ રહી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.