ETV Bharat / city

વડોદરા ખાતે સીનીયર સીટીઝન મંડળોનું સંમેલન યોજાયું

વડોદરાઃ સીનીયર સીટીઝન મંડળોના બનેલા સંગઠન એજ કેર ફેડરેશનનું 15મું વાર્ષિક સંમેલન યોજાયું. આ સંમેલનમાં 700થી વધુ વરિષ્ઠ નાગરિકો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. 15માં વાર્ષિક સંમેલનમાં પેન્શનરો માટેના પડતર પ્રશ્નો તેમજ તેમને જરૂરીયાતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 24, 2019, 12:59 PM IST

વડોદરા ખાતે વિવિધ સીનીયર સીટીઝન મંડળોના સભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા. આ 15માં વાર્ષિક સંમેલનમાં વડોદરા શહેરના 40 જેટલા સિનીયર સિટીઝન મંડળોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનનમાં સીનીયર સીટીઝનોનેઉદ્ભવતાપ્રશ્નો તેમજ તેમની માગણીઓને સરકાર સુધી પહોંચાડવા માટે એકી અવાજે અનુમોદન આપવામાંઆવ્યું હતું.

સીનીયર સીટીઝન મંડળોનું સંમેલન

એસટી બસમાં સુવિધા, તાજ મંડળોને સરકારી સહાય મળે તેમાટે જરૂરી રજુઆતનોઠરાવ કરવામાં આવ્યો હતો. તમામ મંડળોના પ્રમુખો, વરિષ્ઠ નાગરિકો માટે તેમજ સામજિક ક્ષેત્રે સારી કામગીરી કરનાર મંડળો, રમતવીર વરિષ્ઠ નાગરિકોનું તેમજ 94 વર્ષીય સવાતંત્ર્ય વીરડો.જયસુખભાઈ શાહનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

વડોદરા ખાતે સિનિયર સીટીઝન મંડળોના બનેલા સંગઠન એજ કેર ફેડરેશન દ્વારા 15મુ વાર્ષિક સંમેલન યોજાયું.

 700થી વધુ વરીષ્ઠ નાગરિકો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા. 15માવાર્ષિક સંમેલનમાં પેંશનરો માટેના  પડતર પ્રશ્નો તેમજ તેમને જરૂરીયાતો અંગે ચર્ચા કરવામાં આવી.

વડોદરા ખાતે વિવિધ સિનિયર સિટીઝન મંડળો ના સભ્યો ઉપસ્થિતિ રહયા હતા. 15મા વાર્ષિક સંમેલનમાં  વડોદરા શહેર ના 40 જેટલા સિનીયર સિટીઝન મંડળોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.સંમેલનનમાં સિનિયર સીરીઝનો ને સતાવતા પ્રશ્નો તેમજ તેમની માગણીઓને  સરકાર સુધી પહોંચાડવા માટે એકી અવાજે અનુમોદન આપવામાં  આવ્યું. એસટી બસમાં સુવિધા, તાજ મંડળોને સરકારી સહાય મળે તે માટે જરૂરી રજુઆત કરાવવાની ઠરાવ કરવામાં આવ્યો.તમામ મંડળોના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું. વરિષ્ઠ નાગરિકો માટે તેમજ સામજિક ક્ષેત્રે  સારી કામગીરી કરનાર મંડળોને સન્માનિત કરવામાં  આવ્યા. રમતવીર વરિષ્ઠ નાગરિકોનું તેમજ 94 વર્ષીય સવાતંત્ર્ય વીર  ડો.જયસુખભાઈ શાહનું પણ સન્માન કરવામાં આવ્યું..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.