ETV Bharat / city

વડોદરામાં દારૂ પકડાતા ગોત્રી પોલીસના પીઆઈ અને પીએસઆઈ સસ્પેન્ડ - પીઆઈ અને પીએસઆઈ સસ્પેન્ડ

અકોટા હાઉસીંગ બોર્ડમાં યોગેશ પાટિલ અને તેના બે ભાઈ દારૂનો ધંધો ચલાવી રહ્યા રહ્યા હોવાની વિગત સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. આ ટીમે ત્યાં દરોડા પાડી રૂ. 2.68 લાખનો દારૂ અને રૂ. 2 લાખની વાન મળી કુલ રૂ. 4.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વડોદરામાં દારૂ પકડાતા ગોત્રી પોલીસના પીઆઈ અને પીએસઆઈ સસ્પેન્ડ

author img

By

Published : Oct 6, 2020, 4:29 PM IST

વડોદરાઃ અકોટા હાઉસીંગ બોર્ડમાં યોગેશ પાટિલ અને તેના બે ભાઈ દારૂનો ધંધો ચલાવી રહ્યા રહ્યા હોવાની વિગત સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. આ ટીમે ત્યાં દરોડા પાડી રૂ. 2.68 લાખનો દારૂ અને રૂ. 2 લાખની વાન મળી કુલ રૂ. 4.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો ધંધો કરતા પકડાયેલો જિતેન્દ્ર પાટિલ અને અનિલ ઉત્તેકરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પૂછપરછ કરી હતી. દારૂનો સપ્લાય લાલુ સિંધીએ કર્યો હોવાની વિગત બહાર આવી હતી.

વડોદરામાં દારૂ પકડાતા ગોત્રી પોલીસના પીઆઈ અને પીએસઆઈ સસ્પેન્ડ
વડોદરામાં દારૂ પકડાતા ગોત્રી પોલીસના પીઆઈ અને પીએસઆઈ સસ્પેન્ડ

આ ઉપરાંત છેલ્લા 7 દિવસથી તેઓ ધંધો કરતા હોવાની પણ માહિતી બહાર આવી હતી. રાજ્યના પોલીસ વડાએ ઉપરોક્ત બનાવ અંગે બેદરકારી દાખવવા બદલ ગોત્રીના પીઆઈ એ. બી. ગોહિલ અને જેતલપુર પોલીસ ચોકીના પીએસઆઈ એચ. જી. ગોહિલને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.