ETV Bharat / city

પોલીસ વાતો જ કરતી રહી ને કુખ્યાત આરોપી એક્ટિવા પર બેસીને આ રીતે થઈ ગયો ફરાર, જૂઓ - છોટાઉદેપુર સબજેલ

છોટાઉદેપુરના કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે એન્થનીને વડોદરા (Notorious accused Anil alias Anthony in Vadodara) લવાયો હતો. જોકે, આ આરોપી વડોદરા પોલીસને ચકમો આપી ફરી એક વાર પોલીસ જાપ્તામાંથી ફરાર (Notorious accused Anil alias Anthony absconding) થયો છે.

પોલીસ વાતો જ કરતી રહી ને કુખ્યાત આરોપી એક્ટિવા પર બેસીને આ રીતે થઈ ગયો ફરાર, જૂઓ

author img

By

Published : May 7, 2022, 1:55 PM IST

વડોદરાઃ વડોદરા રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે એન્થોની સામે અનેક ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે આ આરોપીને પોલીસ જાપ્તામાં સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) સારવાર અર્થે લાવવામાં આવ્યો (Notorious accused Anil alias Anthony in Vadodara) હતો. ત્યારબાદ પોલીસ આરોપીને લઈને પૂજા હોટેલ ગઈ હતી, પરંતુ આરોપી પોલીસને ચકમો આપી હોટેલમાંથી ફરાર (Notorious accused Anil alias Anthony absconding) થઈ ગયો હતો.

પોલીસ આરોપીને હોટલ લઈ ગઈને આરોપી ફરાર

આરોપી સામે નોંધાયા છે ગંભીર ગુના - વડોદરા અને રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે એન્થોની સામે અનેક ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં જ આરોપી એન્થોની સામે છોટાઉદેપુરના વેપારીને લાખોની નકલી ચલણી નોટો પધરાવી દેવાના બનાવમાં પાનવડ પોલીસ સ્ટેશન (Panwad Police Station) ખાતે ગુનો નોંધાયો હતો. ત્યારે આ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી અને કોર્ટના હુકમથી છોટાઉદેપુર સબજેલમાં (Chhotaudepur Sub Jail) મોકલાયો હતો. જોકે, આરોપીને પોલીસ જાપ્તામાં સયાજી હોસ્પિટલ (Sayaji Hospital) સારવાર અર્થે લવાયો હતો. ત્યારબાદ પોલીસ આરોપી અન્થનીને પૂજા હોટેલ લઈ ગઈ હતી.

આ પણ વાંચો- bulldozer razes in Surat : સજ્જુનો ભાઈ આરીફ પોલીસની ઝપટે ચડ્યો, શું થયું જાણો

આરોપીને હોસ્પિટલ પછી લઈ જવાયો હતો હોટેલ - પોલીસ જાપ્તામાં એન્થોનીને સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને પોલીસ સયાજીગંજ વિસ્તારના બહુચર્ચીત પુજા હોટલમાં લઇ અને તે ફરી એક વખત પોલીસને ચકમો આપી ફરાર થઇ (Notorious accused Anil alias Anthony absconding) ગયો છે.

આ પણ વાંચો- Jamnagar Jayesh Patel Case: કુખ્યાત ખંડણીખોર જયેશ પટેલ સામે પોલીસે 2,000 પેજની પૂરવણી ચાર્જશીટ રજૂ કરી

આરોપીએ તાજેતરમાં જ છોટાઉદેપુરના વેપારી સાથે કરી હતી છેતરપિંડી - આરોપી અનિલ ઉર્ફે એન્થોની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, ખંડણી સહિતના અનેક ગંભીર ગુનો નોંધાયેલા છે. તેવામાં થોડા સમય પહેલા જ છોટાઉદેપુરના ડુંગર ગામના વેપારી પાસેથી ભુંસુ ખરીદી વેપારીને લાખોની નકલી નોટો પધારવી દીધી હતી. તેના કારણે એન્થોની સામે પાનવડ પોલીસ સ્ટેશનમાં (Panwad Police Station) છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ પોલીસ વડોદરાથી તેની ધરપકડ કરી હતી.

આરોપી પોલીસ જાપ્તામાંથી બીજી વખત ભાગ્યો - પોલીસ કાર્યવાહી પૂર્ણ થતા આરોપી અનિલ ઉર્ફે એન્થનીને કોર્ટમાં રજૂ કરાતા છોટાઉદેપુર સબજેલમાં (Chhotaudepur Sub Jail) મોકલી આપવા કોર્ટે આદેશ કર્યો હતો. જોકે, એન્થોનીને પોલીસ જાપ્તામાં છોટાઉદપુર સબજેલમાંથી (Chhotaudepur Sub Jail) વડોદરાની સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) એપોન્ડિક્સની સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો.

એક્ટિવા પર બેસીને જતો રહ્યો ને પોલીસ કંઈ ન કરી શકી - હોસ્પિટલમાં લાવ્યા પછી પોલીસ તેને બપોરના સમયે સયાજીગંજ વિસ્તારની બહુચર્ચિત પૂજા હોટેલમાં લઈ ગઇ હતી. તેના CCTV સામે આવ્યાં છે. તેમાં સ્પષ્ટ જોઇ શકાય છે. એન્થોની પૂજા હોટેલમાં એક પોલીસકર્મી સાથે આવે છે અને ત્યારબાદ તેમની જ સાથે હોટલના ઉપરના માળે જાય છે. આ દરમિયાન કોઈ બે મહિલાઓ પણ હોટલ પર આવે છે અને એન્થોની પોલીસની નજર ચૂકવી એક્ટિવા પર બેસી ફરાર થઈ જાય છે.

અગાઉ પણ આ રીતે ફરાર થયો હતો આરોપી -આરોપી એન્થોની એક સમયનો મુકેશ હરજાણીનો શાર્પશૂટર હતો. મુકેશ હરજાણીની હત્યામાં પણ એન્થોનીનું નામ ખૂલ્યું હતુ. થોડા સમય પહેલા એન્થોની સયાજી હોસ્પિટલમાંથી (Sayaji Hospital) પણ ફરાર થઈ ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.