ETV Bharat / city

ચોંકાવનારી ઘટના : સામાન્ય ઝઘડામાં મહિલા સાથે થયો મોટો કાંડ

વડોદરામાં કારેલીબાગમાં પિયરમાં આવેલી પરિણીતાની પાડોશમાં રહેતી મહિલાએ હત્યા (Murder in Vadodara) કરી હોવાની ઘટના સામે આવી છે. આરોપી મહિલાએ મૃતક મહિલાને ચાકુના ઘા મારી હત્યા (Woman killed in Karelibaug) કરી હતી.

ચોંકાવનારી ઘટના : સામાન્ય ઝઘડામાં મહિલા સાથે થયો મોટો કાંડ
ચોંકાવનારી ઘટના : સામાન્ય ઝઘડામાં મહિલા સાથે થયો મોટો કાંડ
author img

By

Published : Apr 23, 2022, 10:59 AM IST

Updated : Apr 23, 2022, 1:56 PM IST

વડોદરાઃ શહેરમાં કારેલીબાગમાં આવેલા સ્થિત મહિલા પોલીસ સ્ટેશનની સામે જ હત્યાની (Woman killed in Karelibaug) ઘટના બની છે. તેના કારણે શહેરભરમાં ભારે ચકચાર મચી છે. અહીં પિયરમાં આવેલી પરિણીત યુવતી સાથે પાડોશીમાં રહેતી મહિલાનો ઝઘડો થતા તેણે મૃતકને છાતીના ભાગે ચાકુના ઘા મારી દીધા હતા.

મહિલાને સયાજી હોસ્પિટલમાં લવાઈ પણ ત્યાં મૃત જાહેર કરાઈ

મહિલાને સયાજી હોસ્પિટલમાં લવાઈ પણ ત્યાં મૃત જાહેર કરાઈ - જોકે, લોહીલુહાણ હાલતમાં મહિલાને સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) લઈ જવાઈ હતી, જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

બંને વચ્ચે થયો હતો ઝઘડો
બંને વચ્ચે થયો હતો ઝઘડો

આ પણ વાંચો- Grishma Murder Case Hearing: ગ્રીષ્માની હત્યા પહેલાં ફેનીલે એવું તે શું જોયું હતું? વકીલે કર્યો ખુલાસો

બંને વચ્ચે થયો હતો ઝઘડો - આ અંગે મળતી માહિતી અનુસાર, કારેલીબાગ પોલીસ સ્ટેશન (Karelibagh Police Station) સામે મણિયાર મહોલ્લો છે. અહીં નિહનાજ બાનુ નામની પરિણીતા રાજપારડી તેના પિયરમાં આવી હતી, જ્યાં પાડોશમાં રહેલી સબીના સાથે નિહનાજ બાનુને બોલાચાલી થઈ હતી. ત્યારબાદ વાત એટલી વણસી કે, આરોપી સબીનાએ નિહનાજ બાનુને છાતીના ભાગે ચાકુના ઘા ઝીંકી દીધા હતા. તેના કારણે નિહનાજ બાનુનું મોત થયું હતું.

યુવતીના પરિવારજનોએ આરોપીના પરિવાર પર કર્યા ગંભીર આક્ષેપ

આ પણ વાંચો-Patan Murder Case: પાટણના ભાઈ ભત્રીજી હત્યા કેસમાં કોર્ટે પીડિત મહિલાને શું રાહત આપી, જાણો

આરોપી અને મૃતકના પરિવાર વચ્ચે પારિવારિક મામલાના કારણે હત્યા થઈ હોવાનું અનુમાન - હોસ્પિટલમાં હાજર હત્યાની (Woman killed in Karelibaug) આરોપી સબીના ત્યાંથી નાસી છૂટી હતી. જોકે, પોલીસ આરોપી સબીનાની તપાસ કરી રહી છે. સબીના અને નિહનાજ બાનુ વચ્ચેના પારિવારિક મામલાને આ હત્યા (Woman killed in Karelibaug) પાછળ જવાબદાર કારણ ગણવામાં આવી રહ્યું છે. જોકે, બનાવને પગલે સ્થાનિક પોલીસે હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Apr 23, 2022, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.