ETV Bharat / city

શાહરુખ ખાન પઠાણે એકતરફી પ્રેમમાં પ્રેમીકાની સાસુની કરી હત્યા - Vadodara latest news

એક જિદ્દી એકતરફી પ્રેમીએ, જેની સાથે તે પ્રેમમાં હતો તેની સાસુની હત્યા કરી. વડોદરાના વડસર વિસ્તારમાં આવેલા જય અંબે ફ્લેટમાં શનિવારે આરોપી શાહરૂખ પઠાણે યુવતીની સાસુ પર છરીના ઘા ઝીંકી દીધા હતા.પોલીસે આરોપી શાહરૂખ પઠાણની ધરપકડ કરી છે. Vadodara Murder Case, Lover killed girls mother in law in Vadodara

શાહરુખ ખાન પઠાણે એકતરફી પ્રેમમાં પ્રેમીકાની સાસુની કરી હત્યા

author img

By

Published : Sep 12, 2022, 10:56 AM IST

વડોદરા: શનિવારે વડોદરા શહેરના વડસર બ્રિજ નજીક સ્કૂલની પાછળ આવેલ જય અંબે ફ્લેટમાં રહેતી પરિણીતાના એક તરફી પ્રેમમાં ઘરમાં પરિણીતાની હત્યા કરવાના ઇરાદે આવેલ યુવકે આડે આવેલી પરિણીતાની સાસુને ચાકુના એક બાદ એક ઘા ઝીંકી હત્યા (lover killed the mother-in-law of the loved by stabbing) કરી હતી.

તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા વડોદરા શહેરના વડસર બ્રિજ નજીક સ્કૂલની પાછળના વિસ્તારમાં આવેલ જય અંબે ફ્લેટ મકાન નંબર 401 માં ઠાકોરભાઈ પરમાર તેમના પત્ની દક્ષાબેન સાથે રહેતા હતા. ઠાકોર ભાઈના પુત્ર અશ્વિનના બે મહિના પૂર્વે નવાયાર્ડ આશાપુરી મહોલ્લામાં રહેતી ભાવના નામની યુવતી સાથે લગ્ન થયા હતા. અશ્વિન અને ભાવનાનાં આ બીજા લગ્ન છે. શનિવારે બપોરના સમયે ભાવના અને તેની સાસુ દક્ષાબેન ઘરે હતા અને પતિ અશ્વિન તેમજ સસરા ઠાકોરભાઈ નોકરીએ હતા, ત્યારે બપોરના સમયે એકાએક ઘરે ધસી આવેલ અને ભાવનાનાં એક તરફી પ્રેમમાં રહેલ સોનુ ઉર્ફે શાહરુખ ખાન પઠાણે દરવાજો ખોલનાર ભાવનાબેનની સાસુ દક્ષાબેન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લોહી લુહાણ (Lover killed girls mother in law in Vadodara) કર્યા હતા. જેમાં દક્ષાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેની જાણ પોલીસને થતા પોલીસે હત્યાના દોઢ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો હ.તો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીએ પ્રેમિકાના લગ્ન થતા પ્રેમિકાની હત્યા કરવા આવ્યો હતો પરંતુ યુવકે સાસુની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.