ETV Bharat / city

'અજબ પ્રેમ કી ગજબ કહાની': સેલ્ફ લવને લઈને વિવાદમાં રહેતી યુવતીએ શું કહ્યું હવે? - Poster of Not Aloud

વડોદરામાં રહેતી અને પોતાની જાતને ખૂબ પ્રેમ(Self Love Obsessed Girl) કરતી યુવતી ક્ષમા બિંદુ હાલ વધારે ચર્ચિત છે. કેમકે તે પોતાના સેલ્ફ લવને લઈને પોતાની જાત સાથે જ લગ્ન કરવા પ્રેરિત(First Monogamy Person) હતી. આ મુદ્દે હજુ એક વાયરલ વિડિઓ આવ્યો છે. ચાલો જાણીયે શું છે આ વાયરલ વીડિયોમાં.

'અજબ પ્રેમ કી ગજબ કહાની': સેલ્ફ લવને લઈને વિવાદમાં રહેતી યુવતીએ શું કહ્યું હવે?

author img

By

Published : Jun 4, 2022, 6:34 PM IST

વડોદરા: શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં(Subhanpura area in Vadodara) રહેતી યુવતીએ(Self Love Obsessed Girl) આત્મવિવાહ કરવાનો નિર્ણય(First Monogamy Person) કરતા ભારે ચર્ચા જાગી છે. ત્યારે હવે ક્ષમા બિંદુનું આધાર કાર્ડ સામે આવ્યું છે. તેમાં તેનું નામ સૌમ્યા દુબે હોવાનું બહાર આવતાં આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. ફરી એકવાર ક્ષમા બિંદુ પોતાના વિચારોથી મીડિયામાં હોંશે હોંશે ઇન્ટરવ્યૂ આપનારી ક્ષમાને હવે મીડિયાથી ખતરો છે. તેવી વાત કરી છે. આ સાથે પોતાના ઘર બહાર મીડિયા નોટ અલાઉડનું પોસ્ટર(Poster of Not Aloud) લગાવ્યું છે. મીડિયામાં મારું ઇન્ટરવ્યૂ આવવું મારા ખુદ માટે હાનીકારક(Threat from the media) છે એવું જણાવી રહી છે.

પોતાની જાતને ખૂબ પ્રેમ કરતી યુવતી ક્ષમા બિં

આ પણ વાંચો: એક એવી યુવતી જે પોતાની જાત સાથે લગ્ન કરશે, કોણ છે આ યુવતી જાણો તેની જુબાની

મને હવે યોગ્ય લાગશે તેની સાથેજ વાત કરીશ - ક્ષમા બિંદુ સોશિયલ મીડિયા અને સમાચાર પત્રોથી પોતાની નામના બનાવી હવે મીડિયાને પોતાના કવરેજ માટે ના પાડી રહી છે. આ સાથે હું જે ઇચ્છુ હું જે બોલું એજ જાહેર કરવાનું રહશે. એ સિવાયની કોઈ વાત નહિ એવી વાત સોશિયલ મીડિયામાં વિડીયોના આધારે કરી હતી.

અજબ પ્રેમ કી ગજબ કહાની
અજબ પ્રેમ કી ગજબ કહાની

આ પણ વાંચો: અજીબ લગ્નની ગજબ કહાની, ક્ષમા બિંદુ કરશે સ્વ મેરેજ જૂઓ કેવી કરી છે તૈયારી

મીડિયા મારા માટે ખાતરો - પોતાની જાત સાથે લગ્નની જાહેરાત કરનાર ક્ષમા બિદુનો ચારે કોરથી વિરોધ થઇ રહ્યો છે. ત્યાં તેના નામનું આધાર કાર્ડ સામે આવતા તેમાં તેણીનુ નામ સૌમ્યા દુબે છે. તો તેણીન પોતાની ઓળખ કેમ છૂપાવી તેવા સવાલો ઉઠી રહ્યા છે. જોકે આ આધાર કાર્ડ ખરેખર સૌમ્યા ઉર્ફ ક્ષમાનું જ છે. તે તપાસનો વિષય છે. અને ફરી એકવાર વિવાદ સામે આવ્યો કે જે મીડિયા દ્વારા પોતાના લગ્નની વાત કરી આજે એજ મીડિયા મારા માટે ખતરો છે તેવું કહી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.