ETV Bharat / city

KGF Chapter 2 Film in Vadodara : અલ્પના થિએટરમાં KGF 2 ફિલ્મ દરમિયાન માથાભારે શખ્સોનો આતંક, કર્યું લાખોનું નુકસાન - KGF 2 Film in Vadodara

વડોદરાની અલ્પના ટોકીઝમાં KGF ચેપ્ટર 2 ના નાઈટ (KGF Chapter 2 Film in Vadodara) શોમાં ધમાલ મચીના સમાચાર મળી રહ્યા છે. કેટલાક માથાભારે શખ્સોએ ટોકીઝમાં તોડફોડ કરી પડદો ફાડી ફરાર થઈ થતાં પોલીસે (Alpana Talkies of Vadodara) તપાસ હાથ ધરી છે. કેમ ટોકીઝમાં તોડફોડ કરી જાણો...

KGF Chapter 2 Film in Vadodara : વડોદરામાં અલ્પના ટોકીઝમાં KGF 2 ફિલ્મ દરમિયાન માથાભારે શખ્સોએ મચાવ્યો આતંક

author img

By

Published : Apr 16, 2022, 1:32 PM IST

Updated : Apr 16, 2022, 1:52 PM IST

વડોદરા : તાજેતર રિલીઝ થયેલી KGF ચેપ્ટર 2 ફિલ્મને જોવા (KGF Chapter 2 Film in Vadodara) માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરની જાણીતી અલ્પના ટોકીઝમાં (Alpana Talkies in Vadodara) KGF ચેપ્ટર 2 ફિલ્મનો શો ચાલી રહ્યો હતો. તે દરમિયાન શુક્રવારે મોડી રાતે ફિલ્મના છેલ્લામાં ઘૂસી આવેલા કેટલાક માથાભારે શખ્સોએ ભારે ધમાલ મચાવી તોડફોડ (Demolition at Alpana Talkies in Vadodara) કરી અને ત્યારબાદ ટોકીઝનો પડદો ફાળી નાખી ફરાર થઇ ગયા હતા.

વડોદરામાં અલ્પના ટોકીઝમાં KGF 2 ફિલ્મ દરમિયાન માથાભારે શખ્સોએ મચાવ્યો આતંક

આ પણ વાંચો : Bollywood Video: સંજય દત્તે પોતાના જન્મદિવસ પર શેર કર્યુ KGF-2નું નવું પોસ્ટર

માથાભારે શખ્સોએ મચાવ્યો હંગામો - શહેરના મોટાભાગના મલ્ટીપ્લેક્સમાં KGF ચેપ્ટર 2 (KGF 2 Movie in Alpana Talkies) ફિલ્મ જોવા મળી રહી છે. મલ્ટીપ્લેક્સના જમાનામાં વડોદરામાં આજે પણ ટોકીઝમાં ફિલ્મ જોવા વાળો એક વર્ગ હયાત છે. જેથી ફિલ્મ જોવા માટે તેઓ આજે પણ મલ્ટીપ્લેક્સને બદલે સિંગલ પડદા વાળી ટોકીઝમાં જાય છે. જેમાં શહેરના પ્રતાપનગર રોડ પર આવેલી અલ્પના ટોકીઝમાં લાગેલી KGF ચેપ્ટર 2 ફિલ્મના નાઈટ શોમાં મોટી સંખ્યામાં દર્શકો આવી પહોંચ્યા હતા. પરંતુ એક ઘટનાને લઈને માહોલ અફરાતફરીનો બની ગયો હતો.

શુ હતી ઘટના - અલ્પના ટોકીઝમાં લાગેલી KGF ચેપ્ટર 2 ના નાઇટ શો માં કેટલાક શખ્સો (KGF 2 Sabotage During Filming) તેમને ફાળવવામાં આવેલી સીટ પર બેઠા ન હતા. જેથી ટોકીઝના ટિકિટ ચેકર દ્વારા આ શખ્સોને પોતાની સીટ પર બેસવા જણાવ્યું હતું. પોતાની સીટ પર બેસવાનું કહેતા આ માથાભારે શખ્સો ઉશ્કેરાયા અને પહેલા તો ટિકિટ ચેકર સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ચારથી પાંચ માથાભારે શખ્સએ KGF ચેપ્ટર 2 ના (KGF 2 Film in Vadodara) ચાલુ શો દરમિયાન ટોકીઝમાં તોડફોડ કરી અને પડદો ફાડી ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો : 'KGF-2'ના અંતિમ સિનમાં મોટો ખુલાસો, ફિલ્મનો ત્રીજો પાર્ટ બનશે!

દર્શકોને ટિકિટ રિફંડ - જોકે આ તમામ શખ્સો નશાની હાલતમાં હોવાનું અલ્પના ટોકીઝના મેનેજર ઇમરાન મન્સૂરીએ જણાવ્યું હતું. આ ઘટનાને પગલે ફિલ્મ જોવા આવેલા અન્ય દર્શકોની મજા તો બગડી પણ પડદો ફાટી જવાને પગલે શો કેન્સલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બનાવની જાણ સ્થાનિક પોલીસે થતાં કાફલો સ્થળ પર પહોંચ્યા હતો. તો બીજી તરફ ફિલ્મનો શો કેન્સલ થતાં લોકોના ટોળા ટોકિઝની બહાર એકત્ર થયા હતા. શો કેન્સલ થતાં ટોકિઝ ના સંચાલકો દ્વારા તમામ દર્શકોને ટિકિટ રિફંડ આપવાની ફરજ પડી હતી. જો ધમાલના બનાવને પગલે ટોકીઝમાં લાગેલા CCTV કેમેરાની ચકાસણી હાથ ધરી પોલીસે આ શખ્સો સામે (Vadodara Police) ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

Last Updated : Apr 16, 2022, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.