ETV Bharat / city

કોરોનામાં સરકારનો આદેશ હોવા છતા વાડી વિસ્તારમાં મસ્જિદમાં નમાજ અદા કરવા 60થી 70 લોકો થયા ભેગા, વાડી પોલીસે 3 ટ્રસ્ટી સામે ગુનો નોંધ્યો

કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે વાડી વિસ્તારમાં આવેલા ડોસુમિયા મસ્જિદમાં 60થી 70 લોકો નમાજ પડવા માટે એકત્ર થતા વાડી પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી. ત્રણ ટ્રસ્ટીઓ સામે એપિડેમીક એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

કોરોનામાં સરકારનો આદેશ હોવા છતા વાડી વિસ્તારમાં મસ્જિદમાં નમાજ અદા કરવા 60થી 70 લોકો થયા ભેગા

author img

By

Published : May 9, 2021, 6:52 AM IST

  • આશિક લોકડાઉનમાં મસ્જિદમાં નમાજ અદા કરવા લોકો ભેગા થતા વાડી પોલીસે ત્રણ ટ્રસ્ટીઓ સામે ગુનો દાખલ કર્યો
  • રાજ્ય સરકારે તમામ શહેરોમાં આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દીધા છે
  • નિયમોનું પાલન કરાવવાની જવાબદારી હાલ રાજ્યભરમાં પોલીસ નિભાવી રહી છે

વડોદરાઃ દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, રોજે રોજ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. કોરોનાને નાથવા માટે રાજ્ય સરકારે તમામ શહેરોમાં આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દીધા છે. નિયમોનું પાલન કરાવવાની જવાબદારી હાલ રાજ્યભરમાં પોલીસ નિભાવી રહી છે.

કોરોનામાં સરકારનો આદેશ હોવા છતા વાડી વિસ્તારમાં મસ્જિદમાં નમાજ અદા કરવા 60થી 70 લોકો થયા ભેગા
કોરોનામાં સરકારનો આદેશ હોવા છતા વાડી વિસ્તારમાં મસ્જિદમાં નમાજ અદા કરવા 60થી 70 લોકો થયા ભેગા

આ પણ વાંચોઃ કોરોનાકાળમાં અમદાવાદની સ્થિતિ, ધાર્મિક કામના આયોજનમાં હજારો મહિલાઓ થઇ એકઠી

પોલીસ જાહેરનામાના અમલવારીના કામમાં જોતરાયેલી હતી

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા ડોસુંમિયા મિયાની ખાંચામાં આવેલી મસ્જિદમાં 60થી 70 જેટલા લોકો નમાજ અદા કરવા માટે એકત્ર થયા હતા. આ દરમિયાન પોલીસ જાહેરનામાના અમલવારીના કામમાં જોતરાયેલી હતી. મસ્જિદમાં લોકો એકત્ર થયાની જાણકારી મળતા પોલીસ એક્શનમાં આવી હતી અને સ્થળ પર પહોંચી માહિતીની ખરાઈ કરી હતી.

એપિડેમિક એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો

મસ્જિદમાં લોકો એકત્રિત થયા હોવાનું સામે આવતા પોલીસે મસ્જિદના વહીવટકર્તા ફિરોજ સુલેમાન સુમાં, ટ્રસ્ટી આરીફ ઉસ્માન મિયા સંધી અને મન્સૂર હારૂણ ભાઇ દાણી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ત્રણેય વિરુદ્ધ વાડી પોલીસે કમિશનરના જાહેરનામામાં જણાવ્યા મુજબ, તમામ ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવાની જોગવાઈના ભંગ બદલ એપિડેમિક એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો.

વાડી પોલીસે મદાર માર્કેટમાં દુકાન ખુલ્લી રાખવા બાબતે બંધ 4 સામે ગુનો દાખલ કર્યા છે

કોરોનાનો કહેર વરતાતા રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે મદાર માર્કેટમાં દુકાન ખુલ્લી રાખવામાં આવી હતી. તેની માહિતી વાડી પોલીસને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દુકાન ખુલ્લી રાખનાર ચાર લાકો સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ અમરેલી જિલ્લાના ભાજપના વધુ એક નેતા બન્યા બેદરકાર, પુત્રના લગ્નમાં ભેગી કરી મોટી ભીડ

સરકારે આપેલી ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી છે

ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે નાગરિકોએ માસ્ક પહેરવું , જરૂરિયાત વગર બહાર નહી નીકળવું, સોશિયલ ડિસ્ટન્સનું ચોક્કસ પણે પાલન કરવું તેમજ સરકારે જાહેર કરેલી તમામ ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.