ETV Bharat / city

Hariharanandji Found From Nasik : હરિહરાનંદજીને સેવકો નાસિકથી ગોતી લાવ્યાં, પોલીસે શું કર્યું જૂઓ - હરિહરાનંદજીને પોલીસ પ્રોટેક્શન

જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ બાપુ નાસિકથી (Hariharanandji Found From Nasik)મળી આવ્યાં છે. જેબાદ વડોદરા પોલીસ દ્વારા તેમની પૂછપરછ (Vadodara Crime Branch) કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને જૂનાગઢ આશ્રમ (Junagadh Bharti Ashram Controversy ) લઇ જવામાં આવી રહ્યાં છે.

Hariharanandji Found From Nasik : હરિહરાનંદજીને સેવકો નાસિકથી ગોતી લાવ્યાં, પોલીસે શું કર્યું જૂઓ

author img

By

Published : May 4, 2022, 8:04 PM IST

વડોદરા - જૂનાગઢ ભારતી આશ્રમના (Bharti Ashram Controversy) ગાદીપતિ હરિહરાનંદ બાપુ 30 એપ્રિલે વડોદરાથી અચાનક જ કોઈને કહ્યા વગર ક્યાંક જતા (Hariharanand Swami Missing) રહ્યાં હતાં. જોકે, તેઓ ગુમ થઈ જવાથી આશ્રમના સંતો અને સેવકોમાં ભારે ચિંતા જોવા મળી હતી, પરંતુ મહારાષ્ટ્રના નાસિક પાસેથી હરિહરાનંદ સ્વામી મળી (Hariharanand Swami captured from Nasik Maharashtra) આવ્યા છે. વડોદરાની કપૂરાઈ ચોકડી પાસેથી ગત 30મી એપ્રિલે કોઈ ટેમ્પોમાં બેસી હરિહરાનંદ બાપુ નાસિક પહોંચી ગયા હતાં. તેમને તેમના જ સેવકો આજે શોધી (Hariharanandji Found From Nasik)લાવ્યા હતાં. હરિહરાનંદ બાપુની વડોદરા ક્રાઈમ બ્રાન્ચ (Vadodara Crime Branch) દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી.પૂછપરછ પૂર્ણ થયા પછી તેમને જૂનાગઢના આશ્રમ ખાતે લઈ જવામાં આવ્યા છે.

હરિહરાનંદજીને સેવકોએ શોધી કાઢ્યાં છે

આ પણ વાંચોઃ Bharti Ashram Controversy: હરિહરાનંદ સ્વામીની મળી ભાળ, ક્યાંથી મળ્યા અને કઈ હાલતમાં, જૂઓ

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માત્ર ગુમ થયા મામલે નિવેદન લેવાયું - પરમેશ્વર ભારતીએ જણાવ્યું હતું કે બાપુજી 30 મી તારીખે ગુમ થયા હતા. તેઓ આજે મળી આવેલ છે અને બાપુ સુરક્ષિત છે. અમને આનંદ છે કે જે પોલીસની ટીમ ક્રાઇમ બ્રાન્ચની ટીમે (Vadodara Crime Branch) અને અમારા જે સેવકો છે તેે બધાની મદદથી બાપુ(Hariharanandji Found From Nasik) મળી આવ્યા છે. જ્યારે જૂનાગઢ ભારતી આશ્રમના ટ્રસ્ટી ધર્મેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે બાપુની અહીંથી તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અમે બાપુને જૂનાગઢ એમની ગાદી ભવનાથ ભારતી આશ્રમમાં લઈ જવાના છીએ. એમની તબિયત સારી છે રસ્તામાં કંઈક એવું લાગશે તો એમને મેડિકલ સારવાર કરાવીશું.

પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું - તેમણે વધુમાં જણાવ્યું કે અહીં પોલીસ ખાતાએ ક્રાઈમ બ્રાન્ચે (Vadodara Crime Branch) એમની બધી જ પ્રોસેસ એમની કરી છે. એમને જે પણ જોઈતું હતું તે તમામ આપ્યું છે.પોલીસ પ્રોટેક્શન પણ (Police Protection for Hariharanandji )આપવામાં આવ્યું છે. જેઓ પણ અહીંથી જૂનાગઢ ભારતી આશ્રમ સુધી સાથે આવશે. પોલીસની અમને કોઈ તકલીફ પડી નથી.પુરેપુરો સહયોગ મળ્યો છે.

આ પણ વાંચોઃ Bharti Ashram Controversy: હરિહરાનંદ ભારતી બાપુ ગુમ થતાં સરખેજ આશ્રમ પર કરાયા ગંભીર આક્ષેપો

ટેમ્પોમાં બેસીને નાસિક ગયા હતાં હરિહરાનંદ બાપુ -ડીસીપી ઝોન 3 યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે ગત 30 એપ્રિલના રોજ હરિહરાનંદજી વડોદરા ખાતેથી ગુમ થયા હતાં. જેની ફરિયાદ તેમના અનુયાયી પરમાનંદ સ્વામીએ આપી હતી. આ બાબતે વડોદરા પોલીસ (Vadodara Crime Branch) દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધખોળ કરવામાં આવી રહી હતી. પોલીસ વિભાગ તરફથી સ્વામીજીના જે અનુયાયીઓ સુરત અને મહારાષ્ટ્ર તરફ હતાં તેમને પણ અપીલ કરવામાં આવી હતી કે તેઓ પણ તેમની રીતે ત્યાં શોધખોળ કરે. આ બાબતે આજે સવારે તેમના અનુયાયીઓએ નાસિક પાસેથી સ્વામી હરિહરાનંદજીને શોધી કાઢ્યા (Hariharanandji Found From Nasik)હતાં અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈને આવ્યા હતાં. અહીં તેમની જે ગુમ થયા હોવાની ફરિયાદ હતી તે બાબતે તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. સ્વામીજી તરફથી હાલમાં એવું કંઈ સ્પષ્ટ જાણવા મળ્યું નથી કે કોનું દબાણ હતું. પણ એમણે એટલું જ કહ્યું છે કે જમીનની જે વાત છે એ બાબતે માનસિક દબાણ હોઇ તેઓ છોડીને ગયેલ હતાં. વડોદરાથી એક ટેમ્પોમાં બેસીને તેઓ નાસિક ગયાં હતાં. અમદાવાદની જમીન બાબતે વડોદરામાં કોઈ ફરિયાદ થઇ નથી. અમે માત્ર જે ગુમ થયા હોવાની ફરિયાદ હતી એ બાબતે નિવેદન લીધું છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પર પૂછપરછ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પર પૂછપરછ

ભવનાથ તળેટીમાં સ્થિત છે ભારતી આશ્રમ -ભારતી આશ્રમનું મુખ્ય મથક જૂનાગઢની ગિરનારની તળેટી ભવનાથમાં આવેલું છે.આ ઉપરાંત પાંચ અન્ય સ્થળો પર ભારતી આશ્રમ આવેલા છે.જેમાં અમદાવાદમાં સરખેજમાં અને એક કેવડિયામાં મળીને કુલ 3 આશ્રમો છે. ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ વીલ મુજબ ગાદીપતિ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદજી ભારતીને નિયુક્ત કરવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવાદની (Junagadh Bharti Ashram Controversy)શરૂઆત થઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો હરિહરાનંદ ભારતીની વડોદરાના વાડી પોલીસ મથક ખાતે ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને લઈ પોલીસે હરિહરાનંદ સ્વામીનું નિવેદન લીધું છે. જ્યારે જમીન વિવાદ મામલે કોઈ ફરિયાદ વડોદરામાં નોંધાઈ ન હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.