ETV Bharat / city

Gram panchayat election 2021: 'ટોયલેટ એક સરપંચ કથા', જાણો શું ઘટના... - Candidate form canceled

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના દેરોલી ગામમાં સરપંચ (Gram panchayat election 2021) બનવા ઉત્સુક ઉમેદવાર તડવી મહેશભાઇ જનાભાઈએ સરપંચ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું, જેમાં શૌચાલય બનાવેલ નહિ હોવા છતાં ઉમેદવારી પત્ર સાથે શૌચાલય હયાત છે નો દાખલો રજૂ કરી ઉમેદવારી પત્ર ભર્યું હતું.

Gram panchayat election 2021: ટોયલેટ એક સરપંચ કથા

author img

By

Published : Dec 8, 2021, 10:48 AM IST

  • શૌચાલય હયાત છે નો દાખલો રજૂ કરી ઉમેદવારી પત્ર ભર્યું હતું
  • શૌચાલય બનાવેલ નહી હોવા કારણે ઉમેદવારનુ ફોર્મ રદ
  • શૌચાલય બનાવવાની પ્રકિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

છોટા ઉદેપુર: ગૂજરાત રાજયમાં 10થી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ (Gram Panchayat Elections in Gujarat ) આગામી 19 ડિસેમ્બરના (Gram panchayat election 2021) રોજ યોજાનાર છે, ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના (gram Panchayat Election in chhotaudepur) દેરોલી જુથ ગ્રામ પંચાયતમાં પણ સરપંચ બનવા ઉત્સુક ચાર જેટલાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવા ઉમેદવારી પત્રો ભર્યા હતાં, તે પૈકીના એક ઉમેદવાર તડવી મહેશભાઇ જનાભાઈએ 30મી નવેમ્બરના રોજ સરપંચ પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું, જેમાં શૌચાલય બનાવેલ નહિ હોવા છતાં ઉમેદવારી પત્ર સાથે શૌચાલય હયાત છે નો દાખલો રજૂ કરી ઉમેદવારી પત્ર ભર્યું હતું.

Gram panchayat election 2021: ટોયલેટ એક સરપંચ કથા

શૌચાલય બનાવેલ નહી હોવા કારણે ઉમેદવારનુ ફોર્મ રદ

ફોર્મ ચકાસણી સમયે સરપંચ પદના ઉમેદવાર મહેશભાઇ જનાભાઇ તડવીએ શૌચાલય બનાવેલું નહી હોવા છતાં શૌચાલયનું પ્રમાણપત્ર કયાંથી અને કેવી રીતે મેળવ્યું તે અંગેનો વાંધો ઉઠાવતાં સંખેડા તાલુકાના ચૂંટણી અધિકારી એમ. એમ કોલચાએ દેરોલી ગામે રૂબરૂ જઇને તપાસ હાથ ધરી હતી, શૌચાલય બનાવવાનું કામકાજ પુરજોશમાં ચાલતું હોવાનું જણાઇ આવતાં ઉમેદવાર મહેશભાઇ તડવીનું ઉમેદવારી ફોર્મ રદ(Candidate form canceled) કરવામાં આવ્યું હતું.

શૌચાલય બનાવવાની પ્રકિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

દેરોલી જુથ ગ્રામ પંચાયતનાં પ્રતિસ્પર્ધી ઉમેદવાર સરપંચનાં શૌચાલય બનાવવાની પ્રકિયાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ (The video went viral on social media) પણ થયો હતો, જેથી ચૂંટણી અધિકારી શૌચાલયનો દાખલો રજૂ કરનારનું ફોર્મ અમાન્ય ગણવામાં આવતા સરપંચ બનવા ઉત્સુક અને તાબડતોડ શૌચાલય ઊભું કરનાર ઉમેદવારનું સરપંચ બનવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું.

આ પણ વાંચો:

મહેસાણા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ 168 ગ્રામ પંચાયતો સમરસ બની, કુલ 5.88 કરોડની ગ્રાન્ટ ચૂકવાઈ

Gram Panchayat elections 2021: રાજ્યના 10 હજાર ગામડાઓમાંથી 30,000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.