ETV Bharat / city

Girl Murder in Vadodara: વડોદરામાં 19 વર્ષીય યુવતીની હત્યા પ્રેમીએ જ કરી હતી, ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ - The girl's body was found on the National Highway

વડોદરામાં નેશનલ હાઈવે નજીક 19 વર્ષીય યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં (Girl Murder in Vadodara) મૃતદેહ મળી આવ્યો (The girl's body was found on the National Highway) હતો. ત્યારે આ હત્યા તેના પ્રેમીએ જ કરી હોવાનું સામે આવ્યું છે.

Girl Murder in Vadodara: વડોદરામાં 19 વર્ષીય યુવતીની હત્યા પ્રેમીએ જ કરી હતી, ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ

author img

By

Published : Mar 23, 2022, 11:59 AM IST

Updated : Mar 24, 2022, 11:07 AM IST

વડોદરાઃ શહેરમાં નેશનલ હાઈવે પર આવેલી લેન્ડ ફિલ્ડ પાસે એક ચકચાર મચાવે તેવી ઘટના (The girl's body was found on the National Highway) બની હતી. અહીં 19 વર્ષીય યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ (Girl Murder in Vadodara) મળ્યો હતો. જોકે, વડોદરા ક્રાઈમબ્રાન્ચે 16 કલાકની અંદર જ આરોપી કલ્પેશ ઠાકોરની ધરપકડ કરી છે.

ક્રાઈમબ્રાન્ચે આરોપીની કરી ધરપકડ

ક્રાઈમબ્રાન્ચે આરોપીની કરી ધરપકડ - આ અંગે મળતી માહિતી અનુસાર, મૃતક તૃષાબેન સોલંકી વડોદરામાં માણેજા વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહેતી હતી. અહીં તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. જોકે, યુવતીને અન્ય યુવાન સાથે સંબંધ હોવાથી કલ્પેશ ઠાકોર નામના આરોપીએ યુવતીની હત્યા (Girl Murder in Vadodara) કરી હોવાનું સામે આવ્યું છે.

Girl Murder in Vadodara
Girl Murder in Vadodara

શહેરના છેવાડે બની ઘટના - શહેરના છેવાડે આવેલા નેશનલ હાઈવે નજીક મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં એક યુવતીનો મૃતદેહ (Girl Murder in Vadodara) મળ્યો હતો. આ સાથે જ યુવતીનો કપાયેલો હાથ પણ મળ્યો હતો. જોકે, આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- Olpad Youth Murder : દીહેણ ગામના બસ સ્ટેન્ડમાંથી યુવકની હત્યા કરેલો મૃતદેહ મળ્યો

યુવતીના મૃતદેહ પાસે તેનો જ કપાયેલો હાથ પણ મળ્યો - આ અંગે મળતી માહિતી અનુસાર, વડોદરા શહેર નજીકના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી લેન્ડ ફિલ્ડ સાઈડ પાસે 19 વર્ષીય તૃષાબેન સોલંકી નામની યુવતીનો મૃતદેહ (Girl Murder in Vadodara) મળ્યો હતો. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા આ મૃતદેહ યુવતીનો હોવાનું જણાયું હતું. સાથે જ મૃતદેહ પાસે યુવતીનો કપાયેલો હાથ પણ મળ્યો હતો. યુવતીના માથે અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો- Olpad Youth Murder: ઓલપાડ દીહેણ ગામે ધુળેટીના દિવસે થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

મૃતક યુવતી પંચમહાલની હતી - જોકે, આ યુવતીનું નામ તો જાણવા મળ્યું છે, પરંતુ આ યુવતી કોણ છે. કયા સંજોગોમાં તેની હત્યા (The girl's body was found on the National Highway) થઈ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આધારકાર્ડ પરથી યુવતીની ઓળખ છતી થઈ હતી. મૃતક યુવતી મૂળ પંચમહાલના સામલી ગામની રહેવાસી હતી.

Last Updated : Mar 24, 2022, 11:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.