ETV Bharat / city

વડોદરામાં વાસુદેવની થીમ પર ગણપતિ પંડાલનું કરાયું ડેકોરેશન - વડોદરા

વડોદરા: શહેરમાં આ વર્ષે ગણેશતોત્સવની કંઈક અનોખી રીતે જ ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે શહેરમાં પૂરના સમયે PSI અધિકારીએ વાસુદેવ બની બાળકને બચાવ્યું હતું. આ થીમ પર ડેકોરેશન કરવામાં આવેલ ગણેશ પંડાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

etv bharat vadodra
author img

By

Published : Sep 6, 2019, 11:20 PM IST

Updated : Sep 7, 2019, 1:23 PM IST

વડોદરામાં તાજેતરમાં આવેલ ભારે વરસાદ બાદ પૂરની પરિસ્થિતિમાં રાવપુરા પોલીસ સ્ટેશનના PSIએ પૂરમાં વાસુદેવ બનીને બાળકને માથા પર ટોપલામાં ઊંચકી બચાવી લીધુ હતું. આ થીમ પર શહેરના લક્ષ્મીપુરા રોડ પર આવેલ અક્ષર એપાર્ટમેન્ટના અમૃતનગર યુવક મંડળ દ્વારા શ્રીજી પંડાલમાં આ દ્રશ્યનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં શ્રીજી આર્શીવાદ આપતા નજરે પડે છે.

વડોદરાથી નિર્મિત દવેનો અહેવાલ ETV BHARAT

Intro:વડોદરા શહેરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે..ત્યારે વડોદરા શહેરમાં પૂરના સમયે વાસુદેવ બની બાળકને પીએસઆઇએ બચાવી હતી તે થીમ પર ડેકોરેશન કરાતા આ ગણેશ પંડાલ લોકોના આકર્ષણનું કારણ બન્યું હતું..

Body:વડોદરામાં તાજેતરમાં આવેલ ભારે વરસાદ બાદ પૂર આવતાં રાવપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પૂરમાં ‘ વાસુદેવ ' બનીને બાળકને માથા પર ટોપલામાં ઊંચકીને બચાવી લીધુ હતુ..Conclusion:શહેરના લક્ષમીપુરા રોડ સમતા ખાતે આવેલ અક્ષર એપાર્ટમેન્ટ નજીક અમૃતનગર યુવક મંડળ દ્વારા તે થીમ પર શ્રીજી પંડાલ માં દ્રશ્યનું ડેકોરેશન તૈયાર કરવા માં આવ્યું છે જેમાં શ્રીજી આર્શીવાદ આપતા નજરે પડે છે..

બાઈટ- હિમાંશુ પટેલ

સ્ટોરી એપ્રુવ બાય ડેસ્ક..
Last Updated : Sep 7, 2019, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.