ETV Bharat / city

36મી નેશનલ ગેમ્સ ગુજરાતમાં પ્રથમ વખત સ્કોરિંગ જોવા મળશે ડિજિટલમાં - Players Security and accommodation

વડોદરામાં 36મી નેશનલ ગેમ્સની સ્પર્ધાઓમાં 22 વર્ષથી આર્ટિસ્ટિક જીમ્નાસ્ટીકની સેવાઓ આપી રહેલા રેફરી મંદાર મ્હાત્રે અતૂટ સંધર્ષ કરી રહ્યા છે.તેઓનું માનવું એમ છે કે, ગુજરાતે ઘણી મોટી સ્પર્ધા માટે ખૂબ વ્યાપક અને ઉમદા સુવિધાઓ કરી છે. નેશનલ ગેમ્સની જીમ્નાસ્ટીક સ્પર્ધાઓમાં પહેલીવાર ડિજિટલ સ્કોરિંગની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે.

36મી નેશનલ ગેમ્સ ગુજરાતમાં પ્રથમ વખત સ્કોરિંગ જોવા મળશે ડિજિટલમાં

author img

By

Published : Oct 3, 2022, 6:38 PM IST

વડોદરા ગુજરાતે ઘણી મોટી સ્પર્ધા માટે ખૂબ વ્યાપક અને ઉમદા સુવિધાઓ કરી છે. આ શબ્દો મંદાર મ્હાત્રેના છે. જેઓ હાલમાં વડોદરામાં 36મી નેશનલ ગેમ્સની સ્પર્ધાઓમાં (36th National Games competitions Vadodara) આર્ટિસ્ટિક જીમ્નાસ્ટીકના રેફરી (Artistic Gymnastics Referee) તરીકે સેવાઓ આપી રહ્યાં છે. તેઓએ આ રમતમાં ખેલાડી તરીકે નામના મેળવી શેક અને તે પછી ઇજા આધીન નિવૃત્તિ પછી 22 વર્ષથી રેફરીના રૂપમાં આ રમત સાથે અતૂટ સંબંધ જાળવી રાખ્યો છે.

વડોદરામાં નેશનલ ગેમ્સની જીમ્નાસ્ટીક સ્પર્ધાઓ માટે ખૂબ ઉત્તમ સુવિધાઓ કરવામાં આવી:

વ્યવસ્થાને લઈ પ્રશંસા ગુજરાત રાજ્યના ખેલ વિભાગ દ્વારા અહીં કરવામાં આવેલી અત્યંત ઉમદા વ્યવસ્થાઓથી ખૂબ પ્રસન્ન છે. તેમનું કહેવું છે કે, આ ખૂબ મોટી ઇવેન્ટ છે અને યજમાન દ્વારા તેને અનુરૂપ વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નેશનલ ગેમ્સની જીમ્નાસ્ટીક સ્પર્ધાઓમાં પહેલીવાર ડિજિટલ સ્કોરિંગની વ્યવસ્થા (Digital Scoring Facility) અહીં કરવામાં આવી છે. જેનો મોટો લાભ એ છે કે ખેલાડીને તેનું પરફોર્મન્સ કેવું રહ્યું અને કેટલો સ્કોર કર્યો? તેની તત્કાળ જાણકારી મળી જાય છે. તે વધુ બહેતર દેખાવ કરી શકે છે.

ઇન્ટરનેશનલ કક્ષાની સુવિધાઓ ઇકવિપમેન્ટ અને સાધન સુવિધા,બધું જ ઇન્ટરનેશનલ કક્ષાનું અને ઉત્તમ છે. ખેલાડીઓની સુરક્ષા અને રહેવાની વ્યવસ્થા (Players Security and accommodation) ઉત્તમ છે. તેમણે આ રમતના સક્ષમ ખેલાડીઓના ઘડતર માટે બચપણ થી બેઝિક તાલીમ આપવાની હિમાયત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.