ETV Bharat / city

Children with SMA 1 In Vadodara: વડોદરાના દંપતિના જોડિયા બાળકોને જન્મજાત ગંભીર બીમારી, 32 કરોડના 2 ઇન્જેક્શનની જરૂર - વડોદરામાં સારવાર માટે દાન

વડોદરામાં રહેતા અને મૂળ થરાદના દંપતિના 2 જોડિયા બાળકો SMA 1 (Children with SMA 1 In Vadodara) નામની ગંભીર બીમારીથી પીડાય છે. તેમની સારવાર માટે 16 કરોડનું એક એવા 2 ઇન્જેક્શનની જરૂર છે. આ માટે પૈસા એકત્ર કરવા પરિવારે સરકાર અને સેવાભાવી સંસ્થાઓને ગુહાર લગાવી છે.

Children with SMA 1 In Vadodara: વડોદરાના દંપતિના જોડિયા બાળકોને જન્મજાત ગંભીર બીમારી, 32 કરોડના 2 ઇન્જેક્શનની જરૂર

author img

By

Published : Mar 5, 2022, 9:57 PM IST

વડોદરા: વડોદરા શહેરમાં રહેતા દંપતિના 2 જોડકાં બાળકો જન્મથી SMA-1 (Children with SMA 1 In Vadodara)ની ગંભીર બીમારીથી પીડાય છે. આ બાળકોની સારવાર માટે રૂપિયા 16 કરોડનું 1 એક એવા 32 કરોડના 2 ઈન્જેક્શનની જરૂર છે. વડોદરા રહેતા મૂળ થરાદના સાહિલ હરેશભાઈ કિરી અને તેમના પત્ની રેશ્મા કિરીના પરિવારમાં એક સાથે 3 બાળકોનો જન્મ (birth of triplets in vadodara) થયો હતો. જે પૈકી 2 બાળકો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે.

બાળકોની સારવાર માટે રૂપિયા 16 કરોડનું 1 એક એવા 32 કરોડના 2 ઈન્જેક્શનની જરૂર.

આ પણ વાંચો: સુરતમાં 14 વર્ષના બ્રેઈનડેડ બાળકના બન્ને હાથોનું દાન કરાવવાની દેશની સૌપ્રથમ ઘટના

16 જાન્યુઆરીના પરિવારને બાળકોની બીમારી વિશે જાણ થઈ

શરૂઆતમાં એક બાળકીને ન્યુમોનિયાની અસર હતી. જેની સારવાર (treatment of sma type 1) દરમિયાન ડૉકટરે ગંભીર બીમારી હોવાની શક્યતા જોતા તેના બ્લડ રિપોર્ટ કરાવાતા પ્રથમ કિરી અને બાદમાં પ્રિશા કિરી પોઝિટિવ આવ્યાં હતાં. ગત 16 જાન્યુઆરીએ પરિવારને આ બીમારી અંગે જાણ થઇ હતી. સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફ્નિી (Spinal muscular atrophy treatment Vadodara) એટલેકે SMA-1થી પીડિત 7 માસના બાળકોને બચાવવા માટે રૂપિયા 32 કરોડના ઈન્જેક્શન માટે થરાદમાં પણ બાળકોના સગાસંબંધી અને અગ્રણીઓ દ્વારા દાનની અપીલ કરાઈ રહી છે.

આ પણ વાંચો: ધૈર્યરાજ બાદ વધુ એક 4 મહિનાના વિવાનને SMA 1 નામની બિમારી, પરિવાર મદદ માટે ગાંધીનગર પહોંચ્યો

સેવાભાવી સંસ્થાઓ અને સરકારને મદદ માટે કરી અપીલ

ઉલ્લેખનીય છે કે, સાહિલ હરેશભાઈ કિરી અને તેમના પત્ની રેશ્મા કિરી વડોદરામાં ફ્લેટમાં રહે છે. જ્યાં તમામ ફ્લેટના સદસ્યો પણ તેમને સપોર્ટ કરી રહ્યા છે. ફ્લેટના મુખ્ય દરવાજા પાસે નાણાં એકઠા કરવા દાન પેટીઓ (Donations for treatment In Vadodara) પણ મુકવામાં આવી છે. જેની પર બીમારી અને ખર્ચના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. જેને લઈને કોઈ વિઝિટર આવે અને જુએ તો દાન આપે તો ધીમેધીમે કરીને આ નાણાં એકઠા કરી શકાય. તો બીજી તરફ પરિવારજનોએ સેવાભાવી સંસ્થાઓ અને સરકારને બાળકોને બચાવવા માટે મદદની ગુહાર લગાવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.