ETV Bharat / city

બોલિવુડના આ કલાકારો બન્યા વડોદરાના મહેમાન, નવી ફિલ્મ અંગે આપી માહિતી

બોલિવુડ કલાકારો વડોદરામાં (Bollywood Actors in Vadodara) આવેલી પારુલ યુનિવર્સિટીના મહેમાન (Bollywood Actors visits Parul University) બન્યા હતા. કલાકાર રાજપાલ યાદવ, રૂબિના દિલૈક અને પલાશ મુછલ સ્ટૂડન્ટ ઈન્સ્પિરેશન પ્લેટફોર્મને ગ્રેસ આપવા માટે અહીં આવ્યા હતા.

author img

By

Published : May 19, 2022, 10:55 AM IST

બોલિવુડના આ કલાકારો બન્યા વડોદરાના મહેમાન, નવી ફિલ્મ અંગે આપી માહિતી
બોલિવુડના આ કલાકારો બન્યા વડોદરાના મહેમાન, નવી ફિલ્મ અંગે આપી માહિતી

વડોદરાઃ બોલિવુડ કલાકાર રાજપાલ યાદવ (Rajpal Yadav in Vadodara), રૂબિના દિલૈક અને પલાશ મુછલ બુધવારે પારુલ યુનિવર્સિટીના (Bollywood Actors visits Parul University) મહેમાન બન્યા હતા. આ કલાકારો તેમની આગામી ફિલ્મ 'અર્ધ'નું ટ્રેલર (Movie Ardh trailer launch in Vadodara) લોન્ચ કરવા માટે અહીં પહોંચ્યા હતા. સાથે જ તેમણે સ્ટૂડન્ટ ઈન્સ્પિરેશન પ્લેટફોર્મને (Student Inspiration Platform) ગ્રેસ આપવા માટે આ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.

કલાકારોએ પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સાથે કર્યા શેર

યુનિવર્સિટીમાં યોજાયો પીયુ ટોક્સ કાર્યક્રમ - આપને વણાવી દઈએ કે, યુનિવર્સિટીએ પીયુ ટોક્સ (PU Talks at Parul University)નું આયોજન કર્યું હતું, જ્યાં કલા, રાજકારણ, વ્યવસાય અને વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહેમાનોને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવા માટે બોલાવવામાં આવે છે. તેવામાં આ કલાકારો આ યુનિવર્સિટીના મહેમાન બન્યા હતા. તેમની ફિલ્મ 'અર્ધ' (Movie Ardh trailer launch in Vadodara) આગામી 10 જૂને OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

કલાકારોએ વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત
કલાકારોએ વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત

પલાશ મુછલ કરી રહ્યા છે કારકિર્દીની શરૂઆત - જોકે, આ ફિલ્મથી પલાશ મુછલ તેમના દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી રહ્યા છે. જ્યારે રિયાલિટી શૉ બિગબોસ સિઝન 14ની વિજેતા રૂબિના દિલૈક આ નવીનતમ મૂવી દ્વારા બોલીવુડમાં પ્રવેશ કરી રહી છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રૂબિના અને રાજપાલ યાદવ માટે અલગ અલગ એક્ટ તૈયાર (Student Performance at Parul University) કર્યું હતું. એક વિદ્યાર્થીએ ત્રણેય મહેમાનો માટે હાથથી બનાવેલા પોટ્રેટ પણ તૈયાર કર્યા હતાસ જેનાથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

અભિનેત્રી રૂબિના દિલૈક
અભિનેત્રી રૂબિના દિલૈક

આ પણ વાંચો- Film Bhool Bhulaiya 2 : કિઆરા અડવાણી અને કાર્તિક આર્યન બન્યા અમદાવાદના મહેમાન

કલાકારોએ પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સાથે કર્યા શેર - યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન કલાકારોએ તેમની ફિલ્મ અને બોલિવુડમાં તેમના અનુભવ વિશે વાત કરી હતી. સાથે જ તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. કલાકાર રાજપાલ યાદવે કહ્યું હતું કે, બધા વિદ્યાર્થીઓ ચોક્કસ ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે. ટોપર્સ અને સરેરાશ વિદ્યાર્થીઓ બંને દરેક વ્યક્તિની પોતાની પ્રતિભા હોય છે અને તમારે તેનું અન્વેષણ કરવું જોઈએ.

આ પણ વાંચો- jayeshbhai jordar : રણવીરસિંહ પોતાના અભિનયથી ઉઘાડશે ગુજરાતીઓની આંખ, રમૂજમાં વણાયો છે ગંભીર સંદેશ

પોતાના જુસ્સાને અનુસરો - વિદ્યાર્થીઓએ તેમના જીવનમાં કઈ જીવન સલાહને અનુસરવી જોઈએ તે અંગે પૂછવામાં આવતા, પલાશ મુછાલે કહ્યું હતું કે, મોટા સપનાં જૂઓ, તમારા જુસ્સાને અનુસરો, પરંતુ પહેલા તમારી જાતને શિક્ષિત કરો. તે હંમેશા તમારા જીવનમાં બેકઅપ પ્લાન તરીકે કામ કરશે. અમને ખૂબ આનંદ છે કે, અમે પારુલ યુનિવર્સિટીમાંથી ટ્રેલરને વિશ્વમાં લૉન્ચ (Movie Ardh trailer launch in Vadodara) કરવાનું પસંદ કર્યું. કારણ કે આ પ્રેમની ટોચની રકમ છે, જે આપણે મેળવી શકીએ છીએ આ કેટલી શાનદાર શરૂઆત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.