ETV Bharat / city

Blood Center of Sayaji Hospital : મળી સ્ટેમ સેલ હાર્વેસ્ટિંગની પરવાનગી, શું ફાયદો થશે જાણો - Bone Marrow Transplant Unit at Sayaji Hospital

વડોદરા સયાજી હોસ્પિટલ બ્લડ સેન્ટરને (Blood Center of Sayaji Hospital ) સેન્ટ્રલ લાયસન્સ એપ્રુવિંગ ઓથોરિટી (Central License Approving Authority) દ્વારા સ્ટેમ સેલ હાર્વેસ્ટિંગની (Stem cell harvesting) પરવાનગી મળી છે. માત્ર એઇમ્સમાં થતી સ્ટેમ સેલ સારવાર SSG માં શરૂ થશે તે આ હોસ્પિટલની સિદ્ધિમાં નવો આયામ ગણાશે.

Blood Center of Sayaji Hospital : મળી સ્ટેમ સેલ હારવેસ્ટિંગની પરવાનગી, શું ફાયદો થશે જાણો

author img

By

Published : Jun 1, 2022, 6:05 PM IST

Updated : Jun 1, 2022, 6:13 PM IST

વડોદરા : મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ SSG માં (Blood Center of Sayaji Hospital ) સી એલ એ એ દ્વારા સ્ટેમ સેલ હાર્વેસ્ટિંગ (Stem cell harvesting) પરવાનગી મેળવનાર ગુજરાતની સૌપ્રથમ સરકારી હોસ્પિટલ બની છે આ પ્રકારની સુવિધા માત્ર દિલ્હીની એઇમ્સમાં કેન્સરની સ્ટેમ સેલની સારવાર (Cancer stem cell treatment at AIIMS Delhi) થાય છે. આ સુવિધાથી સયાજી હોસ્પિટલમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટની (Bone Marrow Transplant Unit at Sayaji Hospital) સ્થાપના સરળ બનશે. હોસ્પિટલ દર્દીઓ માટે રક્ત સેવાના ક્ષેત્રમાં સયાજી હોસ્પિટલમાં એક નવું આયામ ઉમેરાયું છે.

માત્ર એઇમ્સમાં થતી સ્ટેમ સેલ સારવાર SSG માં શરૂ થશે

25 લાખની સુવિધા માત્ર 25,000માં - મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં સ્ટેમ સેલ પદ્ધતિથી (Stem cell harvesting) કરવામાં આવતી કેન્સરની સારવાર શરૂ થતાં જરૂરિયાતમંદ દર્દીઓને રાહત થશે. આ સુવિધા ખાનગી હોસ્પિટલમાં ખર્ચ 7 લાખથી વધુ થાય છે. જે હવે સયાજી હોસ્પિટલમાં (Blood Center of Sayaji Hospital )દર્દીઓ માત્ર 20 થી 25 હજાર સુધીમાં સારવાર લઈ શકશે.

આ પણ વાંચોઃ મગજની ક્ષતિ ધરાવતા લોકોની સારવાર હવે સ્ટેમ સેલના માધ્યમથી થશે

રક્ત ઘટકોના ક્ષેત્રમાં 2 નવી પ્રોડક્ટને મંજૂરી -સી.એલ.એ.એ.દ્વારા સયાજી હોસ્પિટલના બ્લડ સેન્ટરને (Blood Center of Sayaji Hospital )એફેરેસિસ પ્રોસીજર દ્વારા બ્લડ કંપોનંટ્સ ( રક્ત ઘટકો)ના ક્ષેત્રમાં બે નવી પ્રોડક્ટ્સની મંજુરી આપવામાં આવી છે. જેમાં એફેરેસીસ દ્વારા ગ્રેન્યુલોસાઇટ અને પેરીફેરલ બ્લડ સ્ટેમસેલ્સ બનાવવાની મંજૂરી (Stem cell harvesting) આપવામાં આવી છે. હાલના પરવાના હેઠળ જે બ્લડ સેન્ટરને જેની પરવાનગી મળી છે. એ પ્રોડક્ટ્સમાં આ બે નવી પ્રોડક્ટ્સની પરવાનગી ઉમેરવામાં આવી છે. આ સુવિધાથી કેન્સરથી પીડાતા દર્દીઓને એક નવજીવનની આશા મળી છે. હાલ સુધીમાં સ્ટેમ સેલ સુવિધાથી સયાજી હોસ્પિટલમાં 3 દર્દીઓમાં સફળતા મળી છે.

એફેરેસીસ દ્વારા ગ્રેન્યુલોસાઇટ અને પેરીફેરલ બ્લડ સ્ટેમસેલ્સ બનાવવાની મંજૂરી

આ પણ વાંચોઃ કેટલીક વસ્તુઓ શા માટે યાદ રહે છે અને કેટલીક ભૂલી જાવાય છે, સંશોધનમાં કારણ આવ્યુ સામે

સામાન્ય વ્યક્તિ સારવાર લઈ શકશે - સયાજી હોસ્પિટલના RMO ડો. આર. બી. શાહે જણાવ્યું હતું કે સેન્ટ્રલ લાયસન્સ એપ્રુવિંગ ઓથોરિટી (Central License Approving Authority) દ્વારા સયાજી હોસ્પિટલ બ્લડ સેન્ટર (Blood Center of Sayaji Hospital ) માટે સ્ટેમ સેલ હાર્વેસ્ટિંગની (Stem cell harvesting) નવી અને અગત્યની સુવિધાને મંજૂરીથી સામાન્ય વ્યક્તિ પણ સારવાર લઈ શકશે. આ બે નવી બ્લડ પ્રોડક્ટ માટે જરૂરી પરવાનગી, હાલના પ્રવર્તમાન પરવાનામાં ઉમેરવામાં આવી છે. આ સુવિધાથી સયાજી હોસ્પિટલમાં અદ્યતન સારવાર પ્રવાહો પ્રમાણેના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટની (Bone Marrow Transplant Unit at Sayaji Hospital) સ્થાપનાનો માર્ગ મોકળો થયો છે.

Last Updated : Jun 1, 2022, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.