ETV Bharat / city

બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કની 4 બેઠક પર 99 ટકા મતદાન થયું

વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી બેન્ક ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટિવ બેન્કની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 10 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે, જ્યારે 4 જેટલી બેઠકો માટે ગુરૂવારે મતદાન થયું હતું. ચારેય ઝોનમાં મતદાન કરવા આવેલા લોકો માટે કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચારેય ઝોનમાં 99 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

author img

By

Published : Dec 11, 2020, 4:20 PM IST

બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કની 4 બેઠક પર 99 ટકા મતદાન થયું
બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કની 4 બેઠક પર 99 ટકા મતદાન થયું
  • વડોદરાની સૌથી મોટી સહકારી બેન્કમાં યોજાઈ ચૂંટણી
  • ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કની યોજાઈ ચૂંટણી
  • ચૂંટણીમાં 10 બેઠકો પહેલા થઈ ચૂકી છે બિનહરીફ
  • 4 જેટલી બેઠકો માટે ગુરુવારે કરવામાં આવ્યું મતદાન
  • ચારેય ઝોનમાં 99 ટકા જેટલું મતદાન નોંધાયું હતું

વડોદરાઃ વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી કહેવાતી એવી ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં 10 બેઠકો તો પહેલાથી બિનહરીફ થઈ ચૂકી છે, જ્યારે 4 જેટલી બેઠકો માટે ગુરુવારે મતદાન કરવામાં આવ્યું હતું. આ ચારેય ઝોનમાં ગુરુવારે મતદાન થયું હતું. આજે શુક્રવારે સવારથી જ અહીં મત ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. મત ગણતરીમાં કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ ઉર્ફે નિશાળિયાનો વિજય થયો હતો.

2 ઉમેદવારનો 5 અને એક ઉમેદવારનો 4 મતથી વિજય થયો હતો

આ જ રીતે ઉમેદવારોમાં દિલીપ પટેલનો 5 મત, શૈલેષ પટેલનો 5 મત, યોગેશ પટેલનો 4 મતથી વિજય થયો હતો. આ અગાઉ બેન્કની 10 બેઠકો બિનહરીફ થતાં 4 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેના પર મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં કરજણ, વાઘોડિયા, શિનોર તેમજ સંખેડા ઝોન માટે મતદાન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.