ETV Bharat / city

Allegation of corruption on VMC : માઈક્રો ટનલિંગના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોનો આધાર શું છે?

વડોદરામાં માઈક્રો ટનલિંગ સિસ્ટમથી કામોમાં ભ્રષ્ટાચાર (corruption in the work of micro tunneling) થયો હોવાનું વિપક્ષ નેતા અમી રાવત (Leader of the Opposition Ami Rawat ) દ્વારા આક્ષેપો કરવામાં (Allegation of corruption on VMC) આવ્યા છે. શું છે આક્ષેપ વાંચો...

author img

By

Published : Jun 11, 2022, 2:54 PM IST

Allegation of corruption on VMC : માઈક્રો ટનલિંગના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોનો આધાર શું છે?
Allegation of corruption on VMC : માઈક્રો ટનલિંગના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોનો આધાર શું છે?

વડોદરા -વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા માઈક્રો ટનલિંગના કામમાં ભ્રષ્ટાચારનો (Allegation of corruption on VMC) વિપક્ષ નેતા અમી રાવતે (Leader of the Opposition Ami Rawat )આક્ષેપો કર્યા છે. તેમણેે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી શહેરના તમામ ડ્રેનેજના કામ માઈક્રો ટનલિંગ પદ્ધતિથી (corruption in the work of micro tunneling) કરવામાં આવ્યા છે. પહેલા આજ કામ ઓપન ડગ મેથડથી (Open Doug Method) કરવામાં આવતા હતાં. હાલમાં માઈક્રો ટનલિંગ પદ્ધતિથી તમામ કામ કરવામાં આવે છે. જે ઓપન ડગ મેથડ કરતા ઘણા ખર્ચાળ પદ્ધતિ છે.

વધુ ભ્રષ્ટાચાર થાય અને કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા આ રીતે કામગીરી કરવામાં આવે છે

આ પણ વાંચોઃ GPMC એક્ટમાં મેયર સિવાય અન્ય હોદ્દેદારને જાહોજલાલીનું પ્રોવિઝન નથી : વિપક્ષ નેતા

કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા આ રીતે કામગીરી -અમી રાવતે (Leader of the Opposition Ami Rawat )કહ્યું કે ચોક્કસ વ્યક્તિને લાભ કરાવવા માટે અને એકજ એજન્સીને વધુ લાભ (Allegation of corruption on VMC)થાય તે અર્થે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે. જેમાં વધુ ભ્રષ્ટાચાર થાય અને કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા આ રીતે કામગીરી કરવામાં આવે છે. સાથે આ તમામ કામોની યોગ્ય તપાસ થાય તેવી માગ કરવામા આવી હતી.

આ પણ વાંચો- road corruption case in Bhayali: વડોદરામાં આધેડનો આત્મવિલોપનનો પ્રયાસ

સ્થાયી સમિતિ અધ્યક્ષે કર્યો બચાવ- વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના (Vadodara Standing Committee) અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ટેકનોલોજીના જમાનામાં માઈક્રો ટનલિંગ પદ્ધતિથી કામગીરી કરવી આવશ્યક છે. શહેરના ગેંડા સર્કલથી ગાય સર્કલ સુધી માઈક્રો ટનલિંગ પદ્ધતિથી કામ એક સંસ્થાને ઇજારાના માધ્યમથી (corruption in the work of micro tunneling) આપવામાં આવ્યું હતું. અને કામગીરી અસરકારક સાબિત થઈ છે કેમ કે પહેલા આ વિસ્તારમાં પારાવાર ભૂવા પડવાની સમસ્યા હતી જે બિલકુલ બંધ થઈ છે. વિપક્ષે (Allegation of corruption on VMC)આક્ષેપોને સાબિત કર્યા સિવાય કંઈ પણ આક્ષેપો કરવા યોગ્ય નથી. વડોદરા શહેરના વિકાસમાં વડોદરા મહાનગરપાલિકા હંમેશા તત્પર રહ્યું છે ત્યારે સાથ આપવાની જગ્યાએ આ પ્રકારે (Leader of the Opposition Ami Rawat ) આક્ષેપો કરતા સારા કામ બાબતે ચર્ચામાં સહયોગ કરે તેવી વાત અધ્યક્ષે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.