ETV Bharat / city

વડોદરાની MSUમાં બોગસ માર્કશીટ મામલે એબીવીપી દ્વારા વિરોધ

વડોદરાઃ MSU ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. વર્ષ 2019માં યુનિવર્સિટીમાં વેરીફિકેશન માટે આવેલી 20 જેટલી ડીગ્રી બોગસ હોવાનું સામે આવતા એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Vadodara
Vadodara
author img

By

Published : Jan 20, 2020, 7:15 PM IST

MSUમાં વર્ષ 2019માં વેરીફિકેશન માટે આવેલી 20 જેટલી ડીગ્રી બોગસ હોવાનું સામે આવતા ખળભળાટ મચ્યો હતો. જો કે, આ ઘટના બાદ એબીવીપી દ્વારા હેડ ઓફીસ ખાતે સુત્રોચ્ચાર કરી આ મામલે દોષીતો સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી. આ સાથે જ યુનિવર્સિટી હેડ ઓફીસ ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

વડોદરાની MSUમાં બોગસ માર્કશીટ મામલે એબીવીપી દ્વારા વિરોધ

વડોદરા વિશ્વ વિખ્યાત MSUમાં બોગસ ડીગ્રી કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. યુનિવર્સિટી સંચાલકો સામે અને યુનિવર્સિટીમાં થઇ રહેલા વહીવટ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે યુનિવર્સિટી હેડ ઓફીસ ખાતે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

આ મામલે દોષીતોને સજા થાય તેવી માંગ કરી હતી. જો કે, આ મામલે રજીસ્ટરે જણાવ્યું હતું કે, આ મામલે સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવી છે. તેમજ જે એજન્સીમાંથી બોગસ માર્કશીટ આવી હતી એ એજન્સીને પણ જાણ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે કાર્યવાહી ચાલી રહી છે.

Intro:વડોદરા એમ.એસ.યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ, વર્ષ 2019માં વેરીફિકેશનમાં માટે આવેલ 20 ડીગ્રી બોગસ હોવાનું સામે આવતા એબીવીપી દ્વારા કરાયો વિરોધ..

Body:વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં વર્ષ 2019માં વેરીફિકેશનમાં માટે આવેલી 20 જેટલી ડીગ્રી બોગસ હોવાનું સામે આવતા ભળભળાટ મચી જવા પામ્યો હતો..જોકે આ ઘટના બાદ એબીવીપી દ્વારા હેડ ઓફીસ ખાતે સુત્રોચ્ચાર કરી આ મામલે દોષીતો સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ સાથે યુનિવર્સિટી હેડ ઓફીસ ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો..

Conclusion:વડોદરા વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાં બોગસ ડીગ્રી કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી હયી અને યુનિવર્સિટી સંચાલકો સામે અને યુનિવર્સિટીમાં થઇ રહેલા વહીવટ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે..ત્યારે આ સમગ્ર મામલે યુનિવર્સિટી હેડ ઓફીસ ખાતે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ મામલે ડોશીતોને સજા થાય તેવી માંગ કરી હતી જોકે આ મામલે રજીસ્ટરે જણાવ્યું હતું કે આ મામલે સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવી છે..તેમજ જે એજન્સી માંથી બોગસ માર્કશીટ આવી હતી એ એજન્સીને પણ જાણ કરવામાં આવી છે..અને કાર્યવાહી હાલ ચાલી રહી છે..

બાઈટ: કે.એમ.ચુડાસમા,
બાઈટ: નિશિત વરિયા, પ્રદેશ મહામંત્રી, એબીવીપી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.