ETV Bharat / city

75 Year of Independence : ઓવરબ્રિજના પીલર પર ચિત્રાંકિત થશે આ મહાનુભાવો, નવી પેઢીને ઇતિહાસથી કરાવશે અવગત

વડોદરા કોર્પોરેશન દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત (Celebrating 75 years of independence ) શહેરના ઓવરબ્રિજને સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફતેગંજ ઓવરબ્રિજ (Fateganj Overbridge ) પર આઝાદીની ગાથાને (75 Year of Independence) ભીંતચિત્રોથી જીવંત કરવામાં આવશે. જેની કામગીરી (dignitaries depict on pillars of overbridge ) પણ શરુ થઇ ગઈ છે.

75 Year of Independence : ઓવરબ્રિજના પીલર પર ચિત્રાંકિત થશે આ મહાનુભાવો, નવી પેઢીને ઇતિહાસથી કરાવશે અવગત
75 Year of Independence : ઓવરબ્રિજના પીલર પર ચિત્રાંકિત થશે આ મહાનુભાવો, નવી પેઢીને ઇતિહાસથી કરાવશે અવગત
author img

By

Published : Jul 19, 2022, 4:11 PM IST

વડોદરા- વડોદરા કોર્પોરેશન (Vadodara Corporation)દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ (Azhadi no amrut mahotsav ) અંતર્ગત શહેરના ઓવરબ્રિજને સુશોભિત કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડોદરાના ફતેગંજ ઓવરબ્રિજ (Fateganj Overbridge ) પર આઝાદીની ચળવળ અને આઝાદી માટે જાન ખપાવનાર મહાનુભાવોના ચિત્રો સાથે આઝાદીની ગાથાને (75 Year of Independence)ભીંતચિત્રોથી જીવંત કરવામાં આવશે. જેની કામગીરી પણ શરુ થઇ ગઈ છે બ્રિજની (dignitaries depict on pillars of overbridge )શોભા વધશે સાથે જ સ્વચ્છતા અંગે પણ કાળજી લેવાશે.

બ્રિજના પીલર પર કરાનાર ચિત્રો વોટર પ્રૂફ હશે

આઝાદીની ચળવળના ઇતિહાસમાંથી પ્રેરણાનો હેતુ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઇન્ડિયા મેયર કોન્ફરન્સમાં કહ્યું હતું કે આઝાદીનો અમૃત મહોત્સવ (Azhadi no amrut mahotsav )અંતર્ગત યુવાપેઢી ભારતના સ્વાતંત્ર્યવીરો (Celebrating 75 years of independence ) અંગે જાણે અને આઝાદીની ચળવળના (75 Year of Independence)ઇતિહાસથી સમજે. તે માટે શહેરના જાહેર રસ્તા, બાગ-બગીચા, બ્રિજ (Fateganj Overbridge ) જેવાં સ્થળ પર સુશોભન કરવું જોઈએ. જેના પગલે વડોદરા પાલિકાએ ભારતીય સ્વતંત્ર સંગ્રામમાં મહત્ત્વનું યોગદાન આપનારા દેશભક્તોના જીવન ચરિત્ર અને તેમણે કરેલાં કથનો નાગરિકો સુધી પહોંચે.

આ પણ વાંચોઃ નિર્મલા સીતારમણે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને આપી મહત્વની ભેટ

નવી પેઢીમાં દેશદાઝ જગાડવા નવતર પ્રયોગ - ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં (75 Year of Independence) અનેક પેઢીઓનું અનેક પરિવારોનું, અનેક વિચારધારાઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ (Azhadi no amrut mahotsav ) એમના પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનો અવસર છે અને દેશભક્તોએ પોતાના વિચારો અને કવિતાઓ દ્વારા ભારતીય સમાજમાં જાગૃતિ ફેલાવી સૌના પ્રતિનિધિ તરીકે 75 પ્રેરણાત્મક દેશભક્તોને અંજલિરૂપે નવતર સ્મારકનું આયોજન વડોદરા કોર્પોરેશન (Vadodara Corporation) દ્વારા કરવામાં આવનાર છે.

આ પણ વાંચોઃ Viranjli Program in Patan: પાટણમાં વિરાંજલી કાર્યક્રમ યોજાશે, વતનના વિસરાઈ ગયેલા વીરોની વાત રજૂ કરવામાં આવશે

સ્વાતંત્ર્ય સેનાનીના ચિત્રો બનાવાશે- વડોદરા ફતેગંજ બ્રિજના (Fateganj Overbridge ) 20 પીલરો પર 18,750 સ્કવેર ફૂટમાં 75 સ્વાતંત્ર સેનાનીનાં ચિત્રો દોરાશે તેમજ આઝાદીની ચળવળના (75 Year of Independence) થીમ પર સ્કલ્પચર પણ ઊભાં કરાશે. એમએસ યુનિવર્સિટી ફાઇન આર્ટ્સના (MS University Fine Arts) બે વિદ્યાર્થી ભાવેશ પટેલ, કૃણાલ સિંહ અને તેમની ટીમ સ્વાતંત્ર્ય સેનાનીના ચિત્રો બનાવશે. બ્રિજના પીલર પર કરાનાર ચિત્રો વોટર પ્રૂફ હશે જેની 5 વર્ષની વોરંટી (dignitaries depict on pillars of overbridge )આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.