ETV Bharat / city

વડોદરામાં 36મી નેશનલ ગેમ્સ માટે સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સની તૈયારીઓ જૂઓ, ખેલાશે જીમ્નાસ્ટિક સ્પર્ધાઓ - Sama Sports Complex

36મી નેશનલ ગેમ્સ (36th National Games in Vadodara ) ના યજમાન ગુજરાતના વડોદરા શહેરમાં ખેલપ્રેમીઓ માટે જીમ્નાસ્ટિક ગેમ્સનો ( Gymnastic competitions ) આનંદ માણવાનો અવસર મળવાનો છે. ત્યારે સમા સ્પોર્ટર્સ કોમ્પલેક્સમાં ખેલસ્પર્ધાની તૈયારીઓને આખરી ઓપ ( Sama Sports Complex preparations )અપાતો જોવા મળ્યો હતો.

વડોદરામાં 36મી નેશનલ ગેમ્સ માટે સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સની તૈયારીઓ જૂઓ, ખેલાશે જીમ્નાસ્ટિક સ્પર્ધાઓ

author img

By

Published : Sep 29, 2022, 2:39 PM IST

વડોદરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના હોઇ ગુજરાતને સૌ પ્રથમ વખત 36મી નેશનલ ગેમ્સ (36th National Games in Vadodara )નું પ્રતિનિધિત્વ મળ્યું છે. જેમાં વડોદરામાં જીમ્નાસ્ટિક સ્પર્ધાઓ ( Gymnastic competitions ) નું આયોજન શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે કરવામાં આવ્યું છે જેની તમામ તૈયારીઓ ( Sama Sports Complex preparations ) પૂર્ણ થઈ ચૂકી છે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ( Sama Sports Complex ) ખાતે 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી જીન્માસ્ટિક રમતનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેલાડીઓ પણ તેમની પ્રેક્ટિસ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરી રહ્યા છે.

સમા સ્પોર્ટર્સ કોમ્પલેક્સમાં ખેલસ્પર્ધાની તૈયારીઓને આખરી ઓપ

વડોદરામાં પાંચ દિવસ જીમ્નાસ્ટિક સ્પર્ધાઓનો જંગ 36મી નેશનલ ગેમ્સમાં વડોદરામાં જીન્માસ્ટિક રમતને લઈ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બહાર અદભુત ગેટ બનાવાયો આવ્યો છે. શહેરમાં ઠેર ઠેર નેશનલ ગેમ્સનો પ્રચાર કરવા માટે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. વડોદરામાં પાંચ દિવસ જીમ્નાસ્ટિક સ્પર્ધાઓનો જંગ ખેલશે આ માટે ખાસ દિલ્હીથી મંગાવેલા એપ્રેટ્સ અને ટ્રેમ્પોલિન લગાવવામાં આવ્યા છે. સ્પર્ધામાં વિવિધ રાજ્યોના 174 જીમનાસ્ટ ( Gymnastic competitions ) ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે. સાથે 130 જેટલા નિર્ણાયકો પણ આવી રહ્યા છે.

9 જજીસ કરશે આકરી કસોટી અહીં ( Sama Sports Complex ) રમાનાર જીમ્નાસ્ટિક સ્પર્ધાઓ ( Gymnastic competitions ) માં ગુજરાતના કુલ 17 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. એક ખેલાડીને રમતમાં પોઇન્ટ મેળવવા માટે 9 જજીસની આકરી કસોટીમાંથી પસાર થવું પડશે. રમત નિહાળવા કુલ 1500થી વધુ વ્યક્તિ બેસી શકે તે પ્રકારની બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.