ETV Bharat / city

વડોદરામાં VYOઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરના 21 મશીનોની ફાળવણી કરાઈ

author img

By

Published : May 11, 2021, 3:18 PM IST

વડોદરા ખાતે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને VYO દ્વારા કોવિડ કેર ડ્રાઈવ અંતર્ગત વડોદરા સહિત રાજ્યનાં અલગ-અલગ સ્થળો પર 350 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન જરૂરીયાતમંદ હોમ આઇસોલેશનમાં રહેતા કોરોના દર્દીઓને વડોદરામાં 21 મશીનો નિ:શુલ્ક ફાળવવામાં આવ્યા હતા.

વડોદરામાં VYOઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરના 21 મશીનોની ફાળવણી કરાઈ
વડોદરામાં VYOઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરના 21 મશીનોની ફાળવણી કરાઈ
  • વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને VYO દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર 21 મશીનોની ફાળવણી
  • વડોદરા સહિત રાજ્યના અલગ અલગ સ્થળોએ 350 ઓક્સીજન કોન્સન્ટ્રેટર મશીનો અપાશે
  • VYO દ્વારા વડોદરામાં 1.28 કરોડના ખર્ચે 4 ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું

વડોદરા: વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને VYO દ્વારા કોવિડ કેર ડ્રાઈવ અંતર્ગત વડોદરા સહિત રાજ્યનાં અલગ-અલગ સ્થળો પર 350 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન જરૂરીયાતમંદ હોમ આઇસોલેશનમાં રહેતા કોરોના દર્દીઓને વડોદરામાં 21 મશીનો નિ:શુલ્ક ફાળવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: વડોદરા સાડીના વેપારીઓએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

21 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન દર્દીઓ માટે ફાળવાયા

વડોદરાના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના હસ્તે 21 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન દર્દીઓ માટે ફાળવાયા હતાં. આ ઉપરાંત, વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર તેમજ VYO પરિવાર દ્વારા વ્રજધામ આધ્યાત્મિક સંકુલ તેમજ નરહરી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સમગ્ર દેશમાં કોવિડ કેર ડ્રાઈવર અભિયાન કાર્યરત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ઉપાયનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વડોદરામાં 1.28 કરોડના ખર્ચે 4 ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

આ અભિયાન અંતર્ગત 500 ઓક્સિજન કોન્સન્ટ્રેટર 25 બાયપેપ મશીન, 25 વેન્ટિલેટર તેમજ 18 ઓક્સિજન પ્લાન્ટ દર્દીઓની સેવામાં આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. VYO ગ્રુપ અનુસાર આવનારા સમયમાં કુલ 3 કરોડના ખર્ચે 5 લિટર અને 10 લિટરના 500 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન હોમ આઈસોલેશનમાં રહીને કોરોનાની સારવાર લેતા દર્દીઓને અપાશે. ત્યારે, રવિવારે VYO દ્વારા વડોદરામાં 1.28 કરોડના ખર્ચે 4 ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.