ETV Bharat / city

Yoga Championship in Dubai : વૈશ્વિક સ્પર્ધામાં યશ મોરડીયાએ સુરતનું ગૌરવ વધાર્યું, કયા યોગાસન દ્વારા મેળવ્યો વિશ્વ કીર્તિમાન જાણો - Guinness Book of World Records

સુરતના યશ મોરડીયાએ (Mr Yogi of Gujarat Yash Mordia) દુબઇમાં યોજાયેલી યોગ ચેમ્પિયનશિપમાં (Yoga Championship in Dubai) દેશનું નામ રોશન કર્યું છે. તેની સિદ્ધિ વિશે વિશે વધુ જાણો આ અહેવાલમાં.

Yoga Championship in Dubai : વૈશ્વિક સ્પર્ધામાં યશ મોરડીયાએ સુરતનું ગૌરવ વધાર્યું, કયા યોગાસન દ્વારા મેળવ્યો વિશ્વ કીર્તિમાન જાણો

author img

By

Published : May 21, 2022, 3:03 PM IST

સુરત- સુરત શહેરના યશ મોરડીયાએ દુબઈમાં આયોજિત યોગ ચેમ્પિયનશીપમાં (Yoga Championship in Dubai) ભારતીય સંસ્કૃતિમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા યોગાસનને અનોખું ગૌરવ અપાવ્યું છે. યશે દુબઇમાં 29.04 મિનિટ સુધી વૃશ્ચિકાસન (Vrishchikasan) કરીને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Guinness Book of World Records) નવો રેકોર્ડ સ્થાપિત કરી સર્જી સુરતનું ગૌરવ વધાર્યું છે.

યોગમાં ભારતની આગવી ઓળખ - ભારત દેશ જેમ વિકાસ અને અનેક રીતે આખા વર્લ્ડમાં જાણીતું છે. તે જ રીતે યોગમાં પણ ભારત દેશે આખા વર્લ્ડમાં અનોખી ઓળખ ઉભી કરી છે. સુરતના યશ મોરડીયાની આ સિદ્ધિએ ફક્ત તેના પરિવારનું જ નહીં સુરત શહેર સાથે રાજ્યનું પણ નામ રોશન કર્યું છે. યશ આ વર્લ્ડ રેકોર્ડ કરવા માટે સતત પાંચ વર્ષથી મહેનત કરી રહ્યો હતો.

યશે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વ કીર્તિમાન પોતાના નામે કર્યું

આ પણ વાંચોઃ PM મોદી યોગસેવક શિશપાલની આ વાત માની લેશે તો નેતાઓ અને અધિકારીઓના છૂટી જશે પસીના

"મિસ્ટર યોગી ઓફ ગુજરાત" છે યશ- આ બાબતે યસ મોરડીયાએ જણાવ્યું કે આ વિશ્વ રેકોર્ડ કરવા માટે હું છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરી રહ્યો હતો. આ પહેલાં હું રાષ્ટ્રીયકક્ષાની ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂક્યો છું. તેમજ "મિસ્ટર યોગી ઓફ ગુજરાત" (Mr Yogi of Gujarat Yash Mordia) તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યો છું. મેં મારા અસાધારણ પ્રદર્શનના કારણે ઘણાં પુરસ્કારો, ચેમ્પિયનશિપ જીત્યાં છે. યોગની પરિભાષા શીખવા માટે તેનો અભ્યાસ હું પોતે જ કરતો હતો. યોગથી (Yogasana Types) આપણે આપણા શરીરને તંદુરસ્ત રાખી શકીએ છીએ સાથે માનસિક રીતે પણ તંદુરસ્ત રહી શકીએ છીએ.

આ પણ વાંચોઃ Khelmahakumbh 2022 : યોગા કોમ્પિટિશનમાં ગુજરાતના 80 હજારથી વધુ લોકોએ લીધો ભાગ

વૃશ્ચિકાસન શા માટે પસંદ કર્યું ? -વૃશ્ચિકાસનને 29.04 મિનિટ સુધી ટકાવી રાખવું ખુબ જ મુશ્કેલ હોય છે. આ વિશ્વ રેકોર્ડ કરવા માટે મેં છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરી હતી. મહેનત કરવાથી તે બધું જ કામ સરળ બની શકે છે. એનું ઉદાહરણ પૂરું પાડતાં યશે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વ કીર્તિમાન પોતાના નામે કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.