ETV Bharat / city

World Record: સુરતની છોકરીઓ શનિવારે માર્શલ આર્ટમાં પાકિસ્તાન સહિત અન્ય દેશને મ્હાત આપી બનાવશે રેકોર્ડ - martial arts records

નવસારી જિલ્લામાં આવેલા બી. આર. ફાર્મમાં 4 ડિસેમ્બરે માર્શલ આર્ટમાં વિવિધ રેકોર્ડ (Various Record at B. R. Farm of Navsari) બનશે. અહીં વિસ્પી કસાડ સ્કૂલ ઓફ માર્શલ આર્ટના (Vispi Kasad School of Martial Arts Academy) વિદ્યાર્થીઓ 12 વિવિધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Martial arts students Guinness Book of World Records) નોંધાવશે. જ્યારે 5 એશિયા બુક ઓફ રેકોર્ડ અને 5 ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડ બ્રેક તોડવામાં આવશે. જોકે, આ ઈવેન્ટમાં સૌપ્રથમ વખત સુરતની યુવતીઓ અને મહિલાઓ ભાગ લેશે. આ ખેલાડીઓ પાકિસ્તાનને મ્હાત આપી વર્લ્ડ રેકોર્ડ (Surat players will beat Pakistan) બનાવશે.

World Record: સુરતની છોકરીઓ શનિવારે માર્શલ આર્ટમાં પાકિસ્તાન સહિત અન્ય દેશને મ્હાત આપી બનાવશે રેકોર્ડ

author img

By

Published : Dec 3, 2021, 9:43 AM IST

  • નવસારીના બી.આર. ફાર્મમાં 4 ડિસેમ્બરે માર્શલ આર્ટમાં બનશે વિવિધ રેકોર્ડ
  • વિસ્પી કસાડ સ્કૂલ ઓફ માર્શલ આર્ટના વિદ્યાર્થીઓ વિવિધ રેકોર્ડ નોંધાવશે
  • 5 એશિયા બુક ઓફ રેકોર્ડ અને 5 ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડ બ્રેક તોડવામાં આવશે

સુરતઃ રાજ્યના નવસારીમાં આવેલા બી. આર. ફાર્મ ખાતે આગામી 4 ડિસેમ્બરે વિસ્પી કસાડ સ્કૂલ ઓફ માર્શલ આર્ટના (Vispi Kasad School of Martial Arts Academy) વિદ્યાર્થીઓ 12 અલગ અલગ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Various Record at B. R. Farm of Navsari) નોંધાવશે. સાથે જ 5 એશિયા બુક ઓફ રેકોર્ડ અને 5 ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડ બ્રેક કરવામાં (Martial arts students Guinness Book of World Records) આવશે. તો આ ઈવેન્ટમાં સૌપ્રથમ વખત સુરતની યુવતીઓ અને મહિલાઓ પણ ભાગ લેશે અને બીજા દેશોને ધોબી પછાડ આપીને પોતાનું નામ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાવશે. આમાં 2 છોકરીઓ પાકિસ્તાનને (Surat players will beat Pakistan), 1 છોકરી કેનડાને ચેલેન્જ કરશે. જ્યારે 2 છોકરીઓ ઈન્ડિયાના રેકોર્ડ બ્રેક કરશે અને 1 છોકરી USAને ચેલેન્જ કરશે.

5 એશિયા બુક ઓફ રેકોર્ડ અને 5 ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડ બ્રેક તોડવામાં આવશે

આ પણ વાંચોઃ Inspiration: અમદાવાદના 15 વર્ષના દિવ્યાંગ બાળકે પોતાના આધ્યાત્મિક જ્ઞાનથી કઈ રીતે રેકોર્ડ બનાવ્યા, જુઓ

મહિલાઓની ઉપર ખીલીઓની પ્લેટ બેસાડાશે

વિસ્પી કસાડ સ્કૂલ ઓફ માર્શલ આર્ટના એકેડેમીમાં (Vispi Kasad School of Martial Arts Academy) 4 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની મહિલાઓ ટ્રેનિંગ લે છે અને વિવિધ વિભાગમાં ભાગ લઈ રેકોર્ડ બ્રેક કરવાની તૈયારીઓ કરતી હોય છે. આગામી ઈવેન્ટની અંદર પ્રથમ વખત મહિલાઓ દ્વારા ડેન્ઝરસ નેલ સ્ટન્ટ કરાશે, જેની અંદર મહિલાઓના ઉપર ખીલીઓની પ્લેટ બેસાડવામાં આવશે અને એક પિરામિડ બનાવવામાં આવશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે.

નવસારીના બી.આર. ફાર્મમાં 4 ડિસેમ્બરે માર્શલ આર્ટમાં બનશે વિવિધ રેકોર્ડ

રેકોર્ડ તોડવા ખેલાડીઓ તત્પર

આ બાબતે કેનેડાને ચેલેન્જ આપનારા પૂર્વ મેહતાએ જણાવ્યું હતું કે, હું મારું બેસ્ટ આપીશ અને રેકોર્ડ તોડીશ. મારા રેકોર્ડનું નામ છે. માર્શલ આર્ટ કીક બાયો પેરીન વન મિનિટ આ રેકોર્ડ કેનેડાનો છે અને હું આ કરી લઈશ. આ માટે મારો પૂરો પ્રયત્ન હશે અને આ રેકોર્ડ તોડી નાખીશ.

વિસ્પી કસાડ સ્કૂલ ઓફ માર્શલ આર્ટના વિદ્યાર્થીઓ વિવિધ રેકોર્ડ નોંધાવશે

ખેલાડીઓએ બતાવ્યો ઉત્સાહ

તો પાકિસ્તાનને ચેલેન્જ આપનારી ખ્યાતી કાછડીયાએ જણાવ્યુ હતું કે, મારાં રેકોર્ડનું નામ છે. મોસ્ટફિલ કોન્ટેક્ટ એલ્બોસાઈડ સુજીસ ઓલતોનેટ અને આ રેકોર્ડ પાકિસ્તાનની સામે છે. હું 100 ટકા ભાગ આપીશ. મારું બેસ્ટ આપીશ કે હું પાકિસ્તાનના રેકોર્ડને તોડીશ.

આ પણ વાંચોઃ મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધામાં આસોજ ગામના યુવાને ચેમ્પિયન બની દેશનું ગૌરવ વધાર્યું

6 મહિનાથી કરી રહ્યા છે પ્રેક્ટિસ

તો એકેડમીના સંચાલકે જણાવ્યું હતું કે, હું છેલ્લા 2 વર્ષથી અહીં લિવર એકેડમીના ક્લાસ ચલાવી રહ્યો છું. હું 1996થી બાળકોને કરાટે શીખવી રહ્યો છું અને 1989માં મેં પોતે કરાટે ક્લાસ જોઈન્ટ કર્યા હતા. અત્યાર સુધીમાં મારા નામે 5 ગિનિસ બુક ઑફ રેકોર્ડ છે. એક ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ છે. એક ઓસ્કાર ઓફ રેકોર્ડ છે અને એક ગ્રેટ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ છે. કુલ 26 પાર્ટિસિપન્ટ્સ, 12 અલગ ગિનિસ બુક ઓફ રેકોર્ડ, 5 એશિયા બુક ઓફ રેકોર્ડ અને 5 ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ છે. અમે ભારત દેશના નામે નોંધાવી રહ્યા છીએ. રેકોર્ડ અંડર 14 પહેલી વખત યોજાય છે. અમે છ મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. એની માટે અમે ડાઈનોક, યુનો સર્જન ડોક્ટર રાખ્યા છે. 6 મહિનાથી એ લોકોનો પ્રેશર જતું રહે એ લોકોનું ડાયેટનું ધ્યાન રાખીએ છીએ. આ બધા સાથે ફૂલ્લી તૈયાર છીએ. એટલે અમે બધા રેકોર્ડ તોડી નાખીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.