સુરત : કોરોના કાળમાં અનેક લોકોની નોકરી ગઈ તો કેટલાક માનસિક તણાવમાં આવી ગયા છે. આ સમયગાળામાં લોકોને ખબર પડી કે યોગ કેટલો અસરકારક છે.યોગ માનસિક શાંતિ તંદુરુસ્તી પણ આપે છે. પરંતુ હાલના દિવસોમાં સુરતમાં યોગ મહિલાઓને રોજગારી આપી રહ્યો છે. નોકરી ગુમાવનાર મહિલાઓ યોગ ની ટ્રેનીંગ લઇ યોગા ટ્રેનર બની ગઈ છે.
સુરતમાં કોરોના કાળમાં નોકરી ગુમાવનાર મહિલાઓ યોગની ટ્રેનીંગ લઇ યોગા ટ્રેનર બની ગઈ - રામ યોગ કલાસીસ
કોરોના મહામારીએ અનેક લોકોને બેરોજગાર કર્યા છે. લોકોની નોકરી જતા લોકો માનસિક તણાવમાં મુકાયા હતા. ત્યારે અનેક લોકોએ કોરના મહામારીમાં યોગની ટ્રેનીંગ લીધી હતી. હવે લોકો યોગાની ટ્રેનિંગ લઈ યોગા ટ્રેનર બની ગયા છે. મહિનામાં સારી એવી આવક મેળવી રહ્યા છે.
સુરત
સુરત : કોરોના કાળમાં અનેક લોકોની નોકરી ગઈ તો કેટલાક માનસિક તણાવમાં આવી ગયા છે. આ સમયગાળામાં લોકોને ખબર પડી કે યોગ કેટલો અસરકારક છે.યોગ માનસિક શાંતિ તંદુરુસ્તી પણ આપે છે. પરંતુ હાલના દિવસોમાં સુરતમાં યોગ મહિલાઓને રોજગારી આપી રહ્યો છે. નોકરી ગુમાવનાર મહિલાઓ યોગ ની ટ્રેનીંગ લઇ યોગા ટ્રેનર બની ગઈ છે.
Last Updated : Dec 30, 2020, 12:08 PM IST