ETV Bharat / city

Surat Kim Health Center: વેક્સિન સ્ટોરેજ માટેની ક્યાં પ્રકારની વ્યવસ્થા છે, તેને લઈને થયું રિયાલિટી ચેક

ગુજરાત(Power Shortage in Gujarat State) સહિત દેશના અનેક ભાગોમાં વીજળીની કટોકટી ચાલી રહી છે. ETV Bharatએ આ વિશેષ અહેવાલમાં આ સમયે તંત્રએ સુરતના કીમ આરોગ્ય કેન્દ્રમાં(Surat Kim Health Center) રસીકરણ અને દવાના સંગ્રહ માટે કેવી રીતે અને કેટલી માત્રામાં કેળવણી રાખાય છે તેની વાસ્તવિકતા તપાસી છે.

Surat Kim Health Center: વેક્સિન સ્ટોરેજ માટેની ક્યાં પ્રકારની વ્યવસ્થા છે, તેને લઈને થયું રિયાલિટી ચેક
Surat Kim Health Center: વેક્સિન સ્ટોરેજ માટેની ક્યાં પ્રકારની વ્યવસ્થા છે, તેને લઈને થયું રિયાલિટી ચેક
author img

By

Published : May 12, 2022, 9:06 PM IST

સુરત: હાલ દેશમાં તેમજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વીજ કટોકટી ચાલી રહી છે, ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન, દવાઓ માટે કેવા પ્રકારની વ્યવસ્થા(Vaccination and drug storage Arrangements) છે એ જાણવા ETV BHARAT દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ કાળઝાળ ગરમીમાં(Heat wave in Surat) સુરતના કીમ આરોગ્ય કેન્દ્રમાં દવાઓ અને વેક્સીનની ખાસ સંભાળ માટે જે ઉપકરણો વપરાય છે, તેના સંદર્ભે આ રિયાલિટી ચેક થઇ છે.

ગામડાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સુવિધા ઉપલબધ છે ત્યારે ઘણા ઇન્જેક્શન,દવાઓ, વેક્સિન એવી હોય છે જે ફ્રીજમાં રાખવી પડે છે

આ પણ વાંચો: અમદાવાદની COVID-19 હોસ્પિટલના હેલ્પલાઇન નંબર બંધ અવસ્થામાં

દવાઓ, વેક્સિન રાખવા ખાસ ફ્રીજની વ્યવસ્થા કરવામાં આવી છે - દેશમાં તેમજ રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વીજળીની કટોકટી ચાલી રહી છે, ત્યારે શહેર હોય કે ગામડું બધે એક જ પરિસ્થિતિ છે રાજ્યના દરેક ગામડાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા(Primary health center facility) ઉપલબધ છે. આ દરમિયાન ઘણા ઇન્જેક્શન, દવાઓ, વેક્સિન એવી હોય છે જે ફ્રીજમાં રાખવી પડે છે. આ દવાઓને રાખવા કેવા પ્રકારની વ્યવસ્થા છે અને વીજ પાવર જાય તો કઈ રીતની સુવિધા ઊભી કરવામાં આવી છે એ જાણવા ETV BHARATની ટીમ દ્વારા રિયાલિટી ચેક કર્યું હતું. સુરત સીટી વિસ્તારથી 40 KM દૂર આવેલું ઓલપાડ તાલુકાના સૌથી મોટા ગામ કીમમાં પહોંચ્યા હતા અને રિયાલિટી ચેક કર્યું હતું.

દવાઓ, વેક્સિન રાખવા ખાસ ફ્રીજની વ્યવસ્થા કરવામાં આવી છે

આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હેલ્પલાઇન પર જવાબ, ખાનગીમાં કોઈ ફોન ઉપાડતું નથી

પાવર કાપ રહે તો ઇન્વેટરનો ઉપયોગ થાય છે - ઓલપાડ તાલુકાના કીમ ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કીમ(Surat Kim Health Center) સહિત આજુબાજુના 15 ગામનું મુખ્ય આરોગ્ય કેન્દ્ર છે. આ આરોગ્ય કેન્દ્ર પર હજારો લોકોને કોરોના રસી આપવામાં આવી હતી. વેક્સિન, દવાઓની યોગ્ય વ્યવસ્થા માટે ખાસ કોલ્ડ ચેઇન રૂમ(Cold Chain Room) બનાવામાં આવી છે. જેમાં બેથી ત્રણ જેટલા ફ્રીઝ તેમજ આઇસ બોક્સ(Ice box for drug storage) છે. જો વીજ કાપ રહે તો ઇન્વેટરની સુવિધા પણ છે. જેથી લાઈટ 7થી 8 કલાક જાય તો તકલીફ પડતી નથી. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરૂઆતથી આ વિસ્તારમાં અઠવાડિયામાં એકવાર 5થી 6 કલાકનો વીજ કાપ રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.