સુરતઃ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શાળામાં શુક્રવારે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આયોજકોની ઘોર બેદરકારી જોવા મળી છે. અડાજણ ખાતે આવેલી 152 નંબરની શાળાની 100થી વધુ વિદ્યાર્થિનીઓને સ્કૂલે બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમે સુરતના કમિશ્નર અજય તોમર દ્વારા 14 ઓક્ટોબર સુધી ધારા 144ના જાહેરનામાનો પણ ભંગ કર્યો છે.
સુરતમાં સરકારી ગાઈડલાઇન્સના ધજાગરા, મનપા સંચાલિત શાળામાં યોજાયો કાર્યક્રમ - સુરત મહાનગરપાલિકા
કોરોના કાળમાં સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘોર બેદરકારી જોવા મળી છે. આ શિક્ષણ સમિતિ દ્વારા સરકારની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
સુરતમાં સરકારી ગાઈડલાઇન્સના ધજાગરા