ETV Bharat / city

ઉડતા સુરત: ગાંજાની કશ મારતા યુવાનનો વીડિયો વાઇરલ

હાલ જ સુરતમાં 1.33 કરોડ રૂપિયાનું Md ડ્રગ્સ સુરત પોલીસ દ્વારા ઝડપાયું હતું. આ સાથે ગાંજાની હેરાફેરીનો પણ ભેદ ઉકેલાયો હતો. સુરતમાં યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સના માધ્યમથી મોટું કાવતરું ચાલી રહ્યું છે. ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, એક યુવાન કેવી રીતે નશો કરી રહ્યો છે. આ વીડિયો સુરતના નાનપુરા ખાતે આવેલા નાવડી ઓવારાનો હોવાનું બહાર આવ્યું છે.

ઉડતા સુરત: ગાંજાનો કશ મારતો યુવાનનો વીડિયો થયો વાયરલ

author img

By

Published : Oct 7, 2020, 3:50 PM IST

Updated : Oct 7, 2020, 4:55 PM IST

સુરત: શહેરના આ યુવાન હાથમાં ગાંજો જોઈ લોકો સ્તબ્ધ છે. સોશિયલ મીડિયાનો આ વાઇરલ વીડિયો દરેક વાલીઓ માટે ચિંતાનો વિષય છે. સુરતમાં હાલ જ પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડી અનેક લોકોની ધરપકડ કરી છે. આ જ સુરતમાં ગાંજાની કશ મારતો આ યુવાન શહેરના દરેક માતા-પિતાને ચિંતાતુર કરી રહ્યો છે. ગાંજાનું સેવન કરતા યુવાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જો કે, હાલ તો આ વીડિયો નાનપુરા વિસ્તારનો વીડિયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઉડતા સુરત: ગાંજાની કશ મારતા યુવાનનો વીડિયો વાઇરલ

યુવાન બિન્દાસ પણે ગાંજાનો કસ મારી રહ્યો છે...

યુવાધનને બરબાદ કરતો વીડિયો વાઇરલ થતા હવે જોવાનું એ રહ્યું કે, સુરત પોલીસ કમિશનર આ અંગે શું પગલા લે છે. જ્યારથી સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સુરતનો ચાર્જ લેવામાં આવ્યો છે. ત્યારથી તેઓ ડ્રગ્સનો કારોબાર કરતા લોકો સામે લાલ આંખ કરી છે અને ડ્રગ્સ ફ્રી સુરત બનાવવાની પ્રાથમિકતા તેઓએ જણાવી છે.

Last Updated : Oct 7, 2020, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.