ETV Bharat / city

સોલાર પેનલથી ચાર્જ બે ઇકો ફ્રેન્ડલી રોબોટ સ્માર્ટ સિટી સુરતના ડ્રેનેજની કરે છે સફાઇ - 31 મેના સમાચાર

સ્માર્ટ સિટી સુરતના ડ્રેનેજની સફાઇ પણ હવે અત્યાધુનિક તકનીક દ્વારા કરવામાં આવશે. જે માટે સુરતને હવે ડ્રેનેજની સફાઈ માટે ઇકો ફ્રેન્ડલી બે રોબોટ મળ્યા છે. આ ઈકો ફ્રેન્ડલી રોબોટની ખાસિયત છે કે, આ સંપુર્ણ રીતે સોલાર પેનલથી ચાલે છે, જેથી વીજ અને ડીઝલની જરૂરિયાત પડશે નહીં.

સોલાર પેનલથી ચાર્જ બે ઇકો ફ્રેન્ડલી રોબોટ સ્માર્ટ સિટી સુરતના ડ્રેનેજની કરે છે સફાઇ

author img

By

Published : May 31, 2021, 12:10 PM IST

  • રોબોટ સંપૂર્ણ સોલાર પેનલથી ચાલે છે
  • રોબોટથી ડ્રેનેજની સફાઇ તો થશે જ પણ સાથે પર્યાવરણની જાળવણી પણ થશે
  • રોબોટને ડીઝલ કે વીજ પ્રવાહની જરૂર પડશે નહીં

સુરતઃ મહાનગરપાલિકાને ડ્રેનેજની સફાઇ માટે ઇકો ફ્રેન્ડલી 2 રોબોટ મળ્યા છે. જેના કારણે ડ્રેનેજની સફાઇ તો થશે જ પણ સાથે પર્યાવરણની જાળવણી પણ થશે. રોબોટને ડીઝલ કે વીજ પ્રવાહની જરૂર પડશે નહીં. કારણ કે, આ સંપુર્ણ રીતે સોલાર પેનલથી ચાલે છે, જેથી આ ઈકો ફ્રેન્ડલી પણ છે. સોલાર પેનલ રોબોટને ચાર્જ કરશે અને રોબર્ટ લઈ જવા માટેનો ટેમ્પો પણ બેટરી ઓપરેટેડ રહેશે.

સોલાર પેનલથી ચાર્જ બે ઇકો ફ્રેન્ડલી રોબોટ સ્માર્ટ સિટી સુરતના ડ્રેનેજની કરે છે સફાઇ
સોલાર પેનલથી ચાર્જ બે ઇકો ફ્રેન્ડલી રોબોટ સ્માર્ટ સિટી સુરતના ડ્રેનેજની કરે છે સફાઇ

આ પણ વાંચોઃ ગટરમાં ઉતરીને સફાઈ નહીં કરે સફાઈકર્મી, રોબોટ કરશે કામ, ટૂંકસમયમાં રાજ્યભરમાં આપીશું: નીતિન પટેલ

ડ્રેનેજની સફાઇ સંપૂર્ણ રીતે માનવ રહિત થાય તે માટેની તૈયારી કરાઇ

ડ્રેનેજની સફાઇ સંપૂર્ણ રીતે માનવ રહિત થાય એ માટેની તૈયારીઓ પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. અનેકવાર ડ્રેનેજની સફાઇ દરમિયાન કર્મચારીઓને ઇજા અથવા તો ગભરામણના કારણે મોત થતું હોય છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ ઇકો ફ્રેન્ડલી રોબોટ બનાવાવમાં આવ્યો છે.

ડ્રેનેજની સફાઇ માટે પાલિકાને મુશ્કેલી પડી રહી છે

સુરત સહિત સમગ્ર દેશમાં મેન્યુઅલી સફાઈ પર પ્રતિબંધ આવી ગયો છે. જેના કારણે ડ્રેનેજની સફાઇ માટે પાલિકાને મુશ્કેલી પડી રહી છે. હાલમાં પાલિકા કેટલાંક સાધનોનો ઉપયોગ કરીને ડ્રેનેજની સફાઇ કરી રહી છે. તેમાં મુશ્કેલી પડતા રોબોટનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો.

8 ઝોનમાં 8 રોબોટની માગણી કરી હતી

પાલિકાએ ડ્રેનેજ સફાઈ માટે ગુજરાત કોર્પોરેટર સોશિયલ પાસે 8 ઝોનમાં 8 રોબોટની માગણી કરી હતી. જેમાંથી પહેલા તબક્કામાં 2 રોબોટ આવ્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં હવેથી રોબોટ ફરજ બજાવશે

લાવવા લઈ જવા બેટરી ઓપરેટર ટેમ્પો અપાયો

આ અંગે સુરત મહાનગરપાલિકાના સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, ડ્રેનેજની જગ્યાએ હવે એને મેનહોલ કહેવામાં આવે છે અને જે 2 રોબોટ આવ્યા છે. તેની પર સોલાર પેનલ છે. આ રોબોટ સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી છે અને લાવવા લઈ જવા બેટરી ઓપરેટર ટેમ્પો અપાયો છે. જેથી રોબોટ અને તેનું વાહન બન્ને ઇકો ફ્રેન્ડલી છે સોલાર પેનલથી રોબર્ટ ચાર્જ થઈને કામગીરી કરે છે. 8 ઝોનમાં 8 રોબોટની માંગ થઈ હતી, બાકીના આગામી દિવસોમાં મળી જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.