ETV Bharat / city

20 લાખની ડુપ્લીકેટ બીડીના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ - 20 લાખની ડુપ્લીકેટ બીડીના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ

સુરત : વરાછા પોલીસે માતાવાડી વિસ્તારમાં આવેલા સોસાયટીના મકાનમાંથી રૂપિયા 20 લાખની ડુપ્લીકેટ બીડીના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડની ડુપ્લીકેટ બીડીનો જથ્થો જપ્ત કરી વરાછા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

બીડીના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ
author img

By

Published : Oct 20, 2019, 4:28 PM IST

વરાછા પોલીસે શનિવારે ઈશ્વર નગર સોસાયટીમાં આવેલા મહાવીર ટોબેકો પર છાપો માર્યો હતો. અહીંથી પોલીસને અલગ-અલગ કંપની અને બ્રાન્ડની ડુપ્લીકેટ બીડીનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. ઈશ્વર નગર સોસાયટીમાં આવેલ મહાવીર ટોબેકો નામની આ દુકાનના ઉપર જ મૂળ માલિક રહેતો હતો જેની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી.

20 લાખની ડુપ્લીકેટ બીડીના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ

પોલીસની પૂછપરછમાં બીડીનો તમામ જથ્થો ડુપ્લીકેટ હોવાની હકીકત માલિક અને કારીગરે જણાવી હતી. એટલુ જ નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી વિવિધ બ્રાન્ડની ડુપ્લીકેટ બીડીના જથ્થાનું વેચાણ કરાયુ હોવાની હકીકત બહાર આવી હતી. વરાછા પોલીસે વીસ લાખની ડુપ્લીકેટ બીડીના જથ્થા સાથે મુખ્ય આરોપી સહિત બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:સુરત : વરાછા પોલીસે માતાવાડી વિસ્તારમાં આવેલા સોસાયટીના એક મકાનમાંથી રૂપિયા 20 લાખની ડુપ્લીકેટ બીડી ના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે.આરોપીઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડની ડુબલીકેટ બીડીનો જથ્થો જપ્ત કરી આગળની તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે...

Body:વરાછા પોલીસને માહિતી મળી હતી કે માતાવાડી ચોક વિસ્તારમાં આવેલા ઈશ્વર નગર સોસાયટીના મહાવીર ટોબેકોમાં અલગ અલગ કંપનીની ડુપ્લીકેટ બીડીના જથ્થાનું મોટાપાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે માહિતીના આધારે વરાછા પોલીસે ગતરોજ ઈશ્વર નગર સોસાયટીમાં આવેલા મહાવીર ટોબેકો પર છાપો માર્યો હતો... અહીંથી પોલીસને અલગ-અલગ કંપની અને બ્રાન્ડની ડુપ્લીકેટ બીડીનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો.ઈશ્વર નગર સોસાયટીમાં આવેલ મહાવીર ટોબેકો નામની આ દુકાનના ઉપર જ મૂળ માલિક રહેતો હોય તેની પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી.પોલીસની પૂછપરછમાં બીડીનો તમામ જથ્થો ડુપ્લિકેટ હોવાની હકીકત માલિક અને કારીગરે જણાવી હતી.એટલુ જ નહીં પરંતુ છેલ્લા લાંબા સમયથી ડુપ્લિકેટ બીડીનું  જથ્થાબંધ માં વેચાણ કરવામાં આવ્યું હોવાની હકીકત પણ બહાર આવી હતી.બજારમાં ચારભાઈ બીડી,ત્રીસ નંબર બીડી,મુક્તા બીડી અને સ્પેસયલ બીડીનું મોટાપ્રમાણમાં બજારમાં  વેચાણ કરવામાં આવ્યું હોવાની બાબત પમ સામે આવી હતી.Conclusion:જ્યાં વરાછા પોલીસે વીસ લાખથી  ડુપ્લીકેટ બીડીના જથ્થા સાથે મુખ્ય આરોપી સહિત બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.