ETV Bharat / city

હોસ્પિટલમાં હવે કોઈ પણ કેશ બારી પર નાણાં ભરી શકાશે - Token System on Surat Civil Hospital

સુરત સિવિલ હોસ્પિટલમાં નાણાં ભરવાને લઈને કેસ બારી (Surat Civil Hospital Case Window) ચાલુ કરવામાં આવી છે. સાથે કેસ બારી ઉપર ટોકન સિસ્ટમ પણ ચાલુ કરવામાં આવી છે. (Token System on Surat Civil Hospital)

હોસ્પિટલમાં હવે કોઈ પણ કેશ બારી પર નાણાં ભરી શકાશે

author img

By

Published : Sep 22, 2022, 3:57 PM IST

સુરત નવી સિવિલ હોસ્પિટલ સતત કોઈને કોઈ વાતે વિવાદમાં આવતી રહે છે, ત્યારે હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓને દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે હોસ્પિટલ ન્યુ કિડની બિલ્ડીંગના ગ્રાન્ટ ફ્લોર ઉપર સિનિયર (Surat Civil Hospital Case Window) સિટીઝન અને દર્દીઓ માટે અલગથી કેસનો શુભારંભ કરવામાં આવ્યો છે. હવે સિવિલ હોસ્પિટલ પર સારવાર માટે આવનાર તમામ દર્દીઓ એક જ સ્થળ ઉપરથી કેસ પેપર કઢાવી શકશે. (Token System on Surat Civil Hospital)

હોસ્પિટલમાં હવે કોઈ પણ કેશ બારી પર નાણાં ભરી શકાશે

દર્દીઓને હાલાકીનો સામનો સિનિયર RMO સિવિલ હોસ્પિટલ ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલમાં આવેલ ન્યૂ કિડની બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મેડિસિન અને પિરિયડ OPD ચાલુ કરવામાં આવ્યું છે. મેડિસિન અને પીડિયાના કેસ પેપરો દવા બારીઓ ત્યાં જ ચાલુ કરવામાં આવ્યું છે. લેબોરેટરી બ્લડ ટેસ્ટ સાથે સંકળાયેલી તમામ વસ્તુઓ ત્યાં ચાલુ કરવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ નાણા ભરવા અલગ અલગ જગ્યાએ ભટકવું ન પડે તે માટે દરેક કાઉન્ટર પર કોઈ પણ વિભાગની ફી સ્વીકારાય તેવી વ્યવસ્થા શરૂ કરાશે. (Surat Civil Hospital Treatment)

બારી ઉપર ટોકન સિસ્ટમ સિનિયર RMO સિવિલ હોસ્પિટલ ડોકટરે વધુમાં જણાવ્યું કે, સિનિયર સીટીઝન માટે કેસ બારીમાં અલગથી કરવામાં આવી છે. લેબોરેટરી બ્લડ ટેસ્ટ માટે પણ સિનિયર સિનિયર સીટીઝનની અલગથી લાઇન કરવામાં આવે છે. જેથી તેમને હાલકીનો સામનો કરવો પડશે નહીં. તે ઉપરાંત કેસ બારી ઉપર ટોકન સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. એટલે કે જ્યાં સુધી ટોકન નંબર ના આવે ત્યાં સુધી લગાવવામાં આવેલ બેન્ચીસ ઉપર દર્દીઓ બેસી શકે છે. ઉલ્લેખનીય છે કે, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોઈને કોઈ દર્દીઓને સમસ્યા રહેતી જોવા મળી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલ ફરી એકવાર દર્દીઓને થોડી રાહત આપી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.